બોલ્ડનેશ નાં મામલે બૉલીવુડ ની અભિનેત્રીઓ ને પણ પાછળ છોડે છે આ ટીવી એક્ટ્રેસ – જુઓ ફોટા

0
289

આજ ના યુગમાં ભારતીય ટીવી ટેલીવિઝન પર કામ કરતા અભિનેતા અને અભિનેત્રીઓ કોઈ પણ રીતે બોલિવૂડ સ્ટાર્સથી કમ નથી.તેની લોકપ્રિયતા વિશે શું કહેવું આજે અમે તમને ટીવી પર કામ કરનારી 7 સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે કે જો ફિલ્મ સ્ક્રીન પર આવે તો સ્થાપિત બોલિવૂડ સ્ટાર્સને કડી ટક્કર આપી શકે છે.

1. અદા ખાન.

કલસૅ ચેનલ પ્રસારીત થતી ‘નાગીન’ સિરીઝ માં પોતાના અભિનયથી લોકોમાં આગવી ઓળખ મેળવનાર અદા ખાન માત્ર સુંદર જ નહીં એક ઉત્તમ અભિનેત્રી પણ છે. તેની વાત કરીએ તો તેનો સીક્કો અત્યારે ટી વી ઈડસ્ટ્રી પર ચાલે છે.

2. અદિતિ રાઠોડ

ટીવી સીરિયલ માં સફળ કિરદાર નિભાવનાર અદિતિએ સફળતાપૂર્વક ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. તેમના કામને કારણે તેમને ઘણા ટીવી એવોર્ડ્સ પણ મળ્યા છે. સ્પષ્ટ છે કે અદિતિ જો બૉલીવુડમાં કામ કરવાની તક મળે તો કરોડો લોકોનું દિલ જીતી શકે છે.

3. જેનિફર વિજેટ

ટીવી સીરિયલમાં આગવી ઓળખ મેળવનાર જેનિફરે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત 12 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે કરી હતી.બાળ કલાકાર તરીકે તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4. ક્રિસ્ટલ ડીસુઝા

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ટીવી સીરિયલ ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ સુંદર અભિનય નિભાવનાર ક્રિસ્ટલ ડિસોઝા એક જાણીતું નામ છે.જો તેને બોલીવુડમાં તક મળે તો તે ચમકી શકે છે.

5. શિવાંગી જોશી

ટીવી સીરિયલ ‘યે રીસ્તા ક્યાં કહેલાતા હૈ’માં નાયરા ના કિરદારથી ચાહકો માં આગવી ઓળખ મેળવનાર શિવાંગીએ ગર્લ-નેક્સ્ટ-ડોરમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે.તે બોલિવૂડની ફિલ્મોના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

6. શ્રેનુ પરીખ

શ્રેનુ તેના સ્કૂલના દિવસોથી જ અભિનય કરતી હતી.સમય જતા તેણે ટીવીમાં અભિનય કરી એક કલાકાર તરીકેની પ્રતિષ્ઠા ઉભી કરી છે.

7. સોનારિકા ભદોરિયા

સોનારિકાએ માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં પરંતુ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તે બોલિવૂડમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે.