બોલીવુડની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આ સ્ટાર્સ એ કર્યું છે સૌથી સારું પ્રદશન.

0
176

હંમેશાં બોલિવૂડ એ એક ફિલ્મો માટે પ્રતિષ્ઠિત સ્ટાર્સ દ્વારા પ્રદર્શન કરવા માટેનુનેક સારું સ્થાન છેજ્યાં આ ફિલ્મો વાસ્તવિકતામાં બૉલીવુડના આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ વિશ્વને કહે છે કે સિનેમા ફક્ત ગાયન અને નૃત્ય માટે જ નથી લોકો માને છે કે બોલીવુડ સિનેમામાં મસાલા અને રોમેન્ટિક નાટક કેટલાક કલાકારો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે, આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

1.દિલીપ કુમાર,દેવદાસ 1955.

ટ્રેજેડીના કિંગ તરીકે બૉલીવુડમાં જાણીતા સત્યજિત રાય સિવાય દિલીપ કુમાર જેને પરમ વિધી અભિનેતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેને બોલિવૂડના ઇતિહાસમાં ખૂબ માનનીય અભિનેતા કહેવામાં આવે છે ઉપરાંત દિલીપ સાહેબે દેવદાસ ફિલ્મમાં શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે જે ઇતિહાસમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ભૂમિકા છે.

2.નૂતન,બંદિની 1963.

એક સમય એવો હતો જ્યારે કોઈ સ્ત્રી માટે ઉન્મુખ બૉલીવુડ ફિલ્મમાં બંદિની માટે અભિનયનું એક ચલણ બની ગયું હતું જેને વિમલ રોય દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું ફિલ્મની વાર્તામાં નુતન એ જે ભૂમિકા નિભાવી છે તે જેલમાં હતી તેની હત્યાના દોષી ઠેરવ્યા બાદ તેની જેલમાં રહેલી જીંદગીને પ્રદર્શિત કરી હતી આ ફિલ્મમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું અને તેમાં અશોક કુમાર અને ધર્મેન્દ્રએ પણ અભિનય કર્યા હતાં.

3.ઉત્પલ દત્ત,ભુવન શોમ 1969.

ઉત્પલ દત્ત આઇકોનિક અભિનેતા અને મોટે ભાગે બોલિવૂડમાં પાત્રની ભૂમિકા માટે અથવા ફિલ્મના સહાયક અભિનેતા તરીકેની ભૂમિકા માટે જાણીતા છે તેમનો શ્રેષ્ઠ અભિનય 1969 ની હિન્દી ફિલ્મ ભુવન શો માં કર્યો હતો જેણે તેમને આ ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

4.બલરાજ સાહની,ગર્મ હવા 1974.

બલરાજ સાહનીએ આમાં એક મુસ્લિમ પરિવારના મોટા ભાઈની ભૂમિકા ભજવી છે જે આગ્રામાં રહે છે આ ફિલ્મ મિર્ઝા પરિવાર પર બનેલી છે જે 1947 ના ભાગલા વિશે છે આ ફિલ્મે ઘણું નામ કમાવ્યું છે અને તેમાં બલરાજ સાહનીએ ખૂબ સારું અભિનય કર્યું છે આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને આ ફિલ્મને એકેડેમી એવોર્ડ પણ મળ્યો છે.

5.અમિતાભ બચ્ચન,દિવાર 1975.

અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીની શરૂઆતમાં 13 ફ્લોપ ફિલ્મો આપી છે ત્યારબાદ તેમને ઝંજીરમાં તેમને ઇન્ડિયા ફર્સ્ટ એંગ્રી મેન નો બિરુદ આપવામાં આવ્યો ઝંજીર તેમની પહેલી ફિલ્મ હતી જેમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની દિવારની ફિલ્મમાં વિજયના પાત્રને ખૂબ સારી રીતે વખાણ કરવામાં આવ્યા દિવાર ફિલ્મનો અભિનય આજ સુધીની ફિલ્મોનું સૌથી બેસ્ટ અભિનય માનવામાં આવે છે.

6.અઝમદ ખાન,શોલે 1975.

શોલેને આજે પણ એક વ્યગાત્મક ફિલ્મ માનવામાં આવે છે તેની પટકથા સ્ક્રિપ્ટ પ્રતિષ્ઠા સિનેમેટોગ્રાફી અને તેમાં સૌથી મોટા અભિનેતાઓ ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન સંજીવ કુમાર હેમા માલિની અને જયા ભાદુરી જેવા બધા મોટા કલાકારો હોવા છતાં અમજદ ખાન એક નવા કલાકાર છે જે આ ફિલ્મમાં સૌથી યાદગાર તેમની ભૂમિકા ગબ્બરસિંહની ભજવી હતી જે કદી ભૂલી શકાય તેમ નથી ગબ્બર સિંહના સંવાદો ખૂબ જ પ્રખ્યાત છે એક ડાકુ તરીકે તેમની ભૂમિકા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.

7.અમોલ પાલેકર,ગોલમાલ 1979.

ગોલમાલ હરિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે જેમાં અમોલ પાલેકર મુખ્ય અભિનેતા છે સાથે હો ઉપલ દત્ત બિંદિયા ગોસ્વામી દેવેન વર્મા અને દિના પાઠક સહાયક અભિનેતાઓ નો અભિનય કર્યો છે હરિશી દાના જાદુ જેમને એક પ્યારી પ્રેમ કહાની પ્રદર્શિત કરી જેમાં અમોલ પાલેકર દ્વારા તેજસ્વી અભિનય કરવામાં આવ્યો હતો તેમણે બે ભાઈઓ રામ પ્રસાદ અને લક્ષ્મણ પ્રસાદ નો રોલ કર્યો હતો જેના માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

8.નસરુદ્દીન શાહ,સ્પર્શ 1980.

નસરૂદ્દીન શાહને અત્યાર સુધીના વર્ષના સર્વતોમુખી અભિનેતા તરીકે જાણીતા છે જોકે તેઓ અમિતાભ બચ્ચન જેટલા લોકપ્રિય થયા ન હતા પરંતુ સુપરસ્ટાર નઝીર સાહેબે વિજ્ઞાપન ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો અભિનય બતાવીને ભારતીય સિનેમામાં ઘણું યોગદાન આપ્યું છે તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મનું પ્રદર્શન 1986માં બની ફિલ્મ સ્પર્શથી છે જ્યાં તે બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સના આચાર્ય બન્યા છે આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે.

9.રેખા,ઉમરાવ જાન 1981.

હમણાં સુધી એક મહિલા પર કેન્દ્રિત ફિલ્મ જે વધારે ભેગી નોહતી કરી શકતી પરંતુ તેમાં પ્રમુખ રોલ ઉમરાવજાન જેને રેખાએ કર્યો હતો તેણે ખરેખર સિનેમા પ્રેમીઓ માટે ઘણી પ્રશંસા મેળવી હતી રેખા 80 મી દાયકામાં ઉમરાવ જાન તરીકે ખૂબ પ્રખ્યાત થઈ હતી જેના વિરુદ્ધ અમિતાભ બચ્ચન હતા તે કેટલીક સફળ ફિલ્મોમાંથી છે જેને ક્યારેય ભૂલી શકાતી નથી આ ફિલ્મમાં રેખાએ ઉમરાવ જાન માટે પેહલી વાર નેશનલ ફિલ્મ પુરસ્કાર મળ્યો.

10.અનુપમ ખૈર,સારાંશ 1984.

અનુપમ ખેર એ 28 વર્ષની ઉંમરમાં 1984માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેમણે એક ફિલ્મ કરી સારાંશ જેમાં તેમણે 60 વર્ષિય હઠીલા નિવૃત્ત માણસ તરીકે સફળતાપૂર્વક અભિનય કર્યો હતો જેણે પોતાનો પુત્ર ગુમાવ્યો છે અને હવે તે જીવન સુધારી રહ્યા છે તેમણે પોતાના પાત્ર દ્વારા જે રીતે ક્રોધ અને દર્દ દર્શાવ્યા છે આ ફિલ્મે તેમના અભિનય દ્વારા તમામ વિવેચકોની પ્રશંસા મેળવી છ તેમને એકમાત્ર ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો છે.

11.ડિમ્પલ કાપડિયા,રૂદાલી.

1993 અત્યાર સુધીની બહુમુખી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા છે જેમણે કમર્શિયલ અને આર્ટ બંને સિનેમામાં અભિનય કર્યો છે જ્યારે તે સાગર અને જાંબાઝની ગ્લેમરસ ભૂમિકાઓ માટે જાણવામાં આવે છે તેમણે રુદાલી ફિલ્મમાં શ્રેષ્ઠતમ રજૂઆત કરી હતી શનિચરી જે તેમની વિધવા માતા છે તેમને છોડી દીધા હતા જેમાં તેમણે ચિત્રને ખૂબ સરસ નિભાવ્યું  આ ફિલ્મમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો.

12.ઇરફાન ખાન,પાનસિંહ તોમર 2011.

ભાગ્યે જ જોવા મળે છે કે આટલા ઓછા પૈસામાં ક કોઈની જીવની બાયોગ્રાફી સફળ ફિલ્મ તરીકે ઉભરી આવી છે બૉફિસ પર પાનસિંહ તોમર એમાંની એક છે જે 2012 માં પોસ્ટ્સ પર આવી જેમાં ઇરફાન ખાનનો શ્રેષ્ઠ અભિનય જોવા મળી રહ્યો છે બતાવ્યું છે કે કેવી રીતે એક ધાવક દોડવીર એક ડકૈતમાં ફેરવાય છે ઇરફાન ખાનને પણ પાનસિંહ તોમર માટેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

13.રણબીર કપૂર,રોકસ્ટાર 2011.


જ્યારે પણ આપણે બોલીવુડની ફિલ્મો વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ફક્ત આપણા મનમાં નાચ અને મસાલા જેવા ગીતોની કહાનીઓ જોઇ છે અને 2011 માં ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત રોકસ્ટાર જેવા ગીતોથી ભરેલી એક ફિલ્મ હતી અને જેમાં રોકસ્ટાર રણબીર કપૂર ભૂમિકામાં દેખાયો હતો આ ફિલ્મ દર્શાવે છે કે મહાન નિર્દેશન અને એક બેહતરીન અભિનયને તેના ગીતો એવા કે દિલને સ્પર્શી જાય આ ફિલ્મ માટે રણબીરને એક બેહતરીન અભિનય માટે ફિલ્મફેયરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

14.વિદ્યા બાલન,કહાની 2012.

આ કહાની તે ફિલ્મોમાંની એક છે જેમાં ઘણું રહસ્ય હતું ફિલ્મની વાર્તા તમને અંત સુધી બાંધી રાખે છે અને તેનો સંપૂર્ણ શ્રેય આ ફિલ્મના નિર્દેશક સુજોય ઘોષને જાય છે જેમના વગર આવી ફિલ્મ ના બનતી જેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી વિદ્યા બાલન જેમને ગર્ભવતી સ્ત્રીની ભૂમિકા નિભાવી છે તેમણે પોતાની આશ્ચર્યજનક પ્રતિભા પણ દર્શાવી જેના માટે તેને ઘણા બધા ઇનામોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

15.નવાઝુદ્દીન સિદ્દીકી,ગેંગ ઑફ વાસેપુર 2 2012.

વાઝુદ્દીન સિદ્દીકી જેમને પોતાની શરૂઆત આમિર ખાનની ફિલ્મ સરફરોશથી કરી 2012 માં મુખ્ય ભૂમિકામાં દેખાયેલ ગેંગ ઑફ વાસેપુરની ફિલ્મમાં જેમાં તેમણે માફિયા ડોન ફૈસલ ભજવ્યો હતો તેમનું પાત્ર જે ફિલ્મ જોવા માટે આવેલા દરેકની જીભ પર હતું અને બસ સફળતા બતાવવા માટે તે પૂરતું છે નવાઝુદ્દીન સિદ્દીકીને તેમના શાનદાર અભિનય માટે 60 મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં વિશેષ જ્યુરી પુરુસ્કાર મળ્યો છે.

16.કંગના રાનાઉત,ક્વિન 2013.

કંગના રાનાઉત એક સારી અભિનેત્રી છે જેમને કદાચ જ કોઈ ચૂંનોતી ભરી ફિલ્મ ના કરી હોઈ ફેશનથી માંડીને તનુ વેડ્સ મનુ સુધી તેમને દરેક પ્રકારની અદાકારીઓ પડદા પર નિભાવી છે તેમાંથી એક છે ક્વિન આ કહાનીમાં તે સીધી સાદી પંજાબી છોકરી જેના લગ્ન થતાં પહેલાં જ છોકરો ઘરથી ભાગી જાય છે અને તેનાથી તેના દિલને ઠેસ પોહચે છે અને તે નક્કી કરે છે કે તે તેના હનીમૂન પર એકલી જશે દરેક ફિલ્મની જેમ કંગનાએ પણ આ ફિલ્મમાં પોતાનો જાદુ બતાવ્યો અને આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ જીત્યા.

17.ફરહાન અખ્તર,ભાગ મિલ્ખા ભાગ 2014.

સફળતા મળે છે મહેનતથી આ સાબિત કરી દીધું ફરહાન અખ્તર એ પોતાનો અભિનય ફ્લાઈંગ સિંખ
મિલ્ખા ની જીવની પર બની ભાગ મિલ્ખા ભાગ જે એક સફળ ફિલ્મ હતી આ ફિલ્મમાં બતાવામાં આવેલી ઓલમ્પિક ટ્રેનિંગ તે ખૂબ પ્રેરણાદાયી હતી આપડા જવાન દોડવીરો માટે આ ફિલ્મથી ફરહાન અખ્તર એ પણ દેખાડી દીધું કે તે કોઈના થી કમ નથી આ ફિલ્મ એ પણ ઘણા પુરુસ્કાર જીત્યા છે.