બૉલીવુડ સ્ટાર્સની આ તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે,એકવાર જોઈ લેશો તો તમારી હસી નહીં રોકી શકો.

0
3354

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ ફેશન હંમેશાં સામાન્ય લોકોની સમજમાંથી બહાર જ રહે છે કુલ દેખાવાના ચક્કરમાં ઘણી વાર તમારા મનપસંદ તારાઓ આવા કેટલાક ફોટોશૂટ કરાવી બેઠા છે જેમાં તેમને હંમેશા અફસોસ થાય છે પરંતુ તે કહે છે અવે પસ્તાઈને શું ફાયદો જ્યારે ચીડિયા ચૂક ગઈ ખેત તે જ રીતે સ્ટાર્સ એ હવે તેમની જૂની ભૂલોનો અફસોસ કરીને કશું પ્રાપ્ત થશે નહી. બોલિવૂડના અગ્રણી સ્ટાર્સથી લઈને અનામી ચહેરાઓ સુધી દરેક જણ તેમના જીવનમાં આવા ભયંકર ફોટોશૂટનો ભાગ બની રહ્યા છે આ જૂની તસવીરો જોઈને આજે પણ સ્ટાર્સ લોકોની ઉંઘ ઉડી જતી હશે કેમ કે આ તસવીરો છે ખૂબ લાજવાબ તો હવે ચાલો હવે તમને વિલંબ કર્યા વિના બોલીવુડ સ્ટાર્સની આ ભૂલોથી વાકેફ કરીએ.

1.માધુરી દીક્ષિત નેને.

લાગે છે કે આ તસવીર માટે બૉલીવુડ અદાકારા માધુરી દિક્ષિત એ આખો ફૂલોનો બગીચો જ પહેરી લીધો છે.

2.જૅકી શ્રોફ.

હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ બાગીના હીરો ટાઇગરના પિતા ક્યારેય આ તસ્વીર તેમના પુત્રને બતાવવા માંગશે નહી.

3.અક્ષય કુમાર.

ખિલાડી કુમાર ના જાણે કેમ પોતાના વાળનો બગીચો બતાવવાનું એટલું ગમી ગયું છે એ પણ એક વાર નહીં બે-બે વાર.

4.ગોવિંદા.

ક્યારેક બૉલીવુડના સ્ટાર્સ રહેલા ગોવિંદાને આ તસવીર જોઈને ઘણી શરમ આવતી હશે.

5.પૂજા ભટ્ટ.

આ તસવીરને જોઈને પૂજાના મનમાં શુ ચાલી રહ્યું છે એ તો ખબર નહિ પણ આ તસવીરને જોઈને અમારા મગજના તાર જરૂર હલી ગયા છે.

6.શાહરુખ ખાન.

આ તસવીરોને જોઈને કોણ કહે છે કે આમને બૉલીવુડના બાદશાહ કહેવાય છે.

7.સલમાન ખાન.

લાગે છે ખરાબ તસ્વીરની બાબતમાં સલમાન ખાન શાહરૂખને પણ પાછળ છોડવા માંગે છે.

8.જૉન અબ્રહ્મ.

આ તસવીર જોન માટે કોઈ ખરાબ સપનાની જેમ રહી હશે જેનાથી કદાચ જ તેઓ પીછો છોડાવી શક્યાં હશે.

9.શાહિદ કપૂર.

લો અહીંયા તો શાહિદ પોતે જ તેમનો મજાક ઉડાવી રહ્યાં છે.

10.રણવીર સિંહ.

અહીંયા પણ કોમ્પિટિશન બરાબર છે રણવીરે શાહીદને પાછળ છોડવાની પૂરેપૂરી તૈયારીમાં છે.

11.અનિલ કપૂર.

પહેલાના સમયમાં છાતીના વાળ ખૂબ ફેશનમાં હોવા કરતા હતા એ તસવીરને જોઈને તો કંઈક એવું જ લાગે છે.

12.અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂર.

આ તસ્વીરમાં અક્ષય છેવટે કરવા શું માંગે છે.

13.ચંકી પાંડે.

ઉફ ચંકીની આ તસવીર જોઈને ખરેખર અમારા મોંઢામાંથી આહ નીકળી ગઈ.

14.જીતેન્દ્ર.

જીતેન્દ્રનીના તસ્વીર માટે અમારી પાસે કોઈ શબ્દ છે નહીં જો તમારી પાસે છે તો અમને પણ જણાવજો.

15.મિથુન ચક્રવર્તી.

બૉલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન નો આ અવતાર તમને કદાચ જ પેહલા જોયો હશે.

16.સંજય દત્ત.

સંજુ બાબાની તો વાત જ અલગ છે.

17.શક્તિ કપૂર.

કોઈ આ તસવીર શ્રદ્ધાને નાં બતાવો.

18.રંજીત.

રંજીતની આ તસ્વીર પર તમે તમારી પ્રતિક્રિયા જરૂર આપજો  જોયું તમે કુલ દેખાવાના ચક્કરમાં ફક્ત સામાન્ય માણસનો જ મજાક નથી ઉડતો પણ માણસોએ તો આ હરકતો એમના પસંદીદા એક્ટરોથી શીખી છે.