બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર મારે તેવી લાગે છે,નવજોત સિંહ સિદ્ધુની પત્ની,જુઓ તેનાં હોટ ફોટા…….

0
44

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે નવજોત સિંહ સિદ્ધુ વ્યવસાયે ક્રિકેટર, પર્યટન પ્રધાન, સાંસ્કૃતિક બાબતોના મંત્રી અને પંજાબ રાજ્યના સંગ્રહાલય મંત્રી છે. મોદી સરકારે એપ્રિલ 2016 માં સિદ્ધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા.

Advertisement

જોકે, તેમણે 18 જુલાઈ, 2016 ના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.તેની ક્રિકેટ કારકીર્દિ દરમિયાન, લોકોએ તેની બેટિંગ પ્રદર્શન માટે તેને સિક્સર સિદ્ધુ પણ કહ્યું હતું અને તેની શ્રેષ્ઠ ફિલ્ડિંગ માટે તેને જોન્ટી સિંહ કહેવામાં આવતું હતું.નવજોત સિંહ સિદ્ધુ સિદ્ધુઇઝામ નામના તેમના લાઇનર ક્વોટ માટે પ્રખ્યાત છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનો જન્મ 20 ઓક્ટોબર 1963 ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો.

તેની પુત્રી અત્યંત ગ્લેમરસ છે.રાબિયાએ તેના પ્રારંભિક અભ્યાસ પટિયાલાની યાદિન્દ્ર પબ્લિક સ્કૂલમાં કર્યા હતા. આ પછી, તેણે ગુરુગ્રામની પેથવેઝ વર્લ્ડ સ્કૂલથી 2009 થી 2013 સુધી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો.તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુ ઘણીવાર સોશિયલ મીડિયા પર વર્ચસ્વ ધરાવે છે. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.તે એકવાર કપિલ શર્માના શોમાં તેના આખા પરિવાર સાથે જોવા મળી હતી.

રાબિયાને ફેશન ડિઝાઇનિંગમાં રસ છે અને તે ફેશન ડિઝાઇનર બનવા માંગે છે. રાબિયા સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.સામાન્ય રીતે તે મિત્રો સાથે વધુ સમય વિતાવે છે. તે પોતાની દુનિયામાં રહે અને જીવે છેતેના પિતાની જેમ રાબિયા પણ પાર્ટીનો શોખ ધરાવે છે.ખાસ કરીને હોળી અને દિવાળી તેનો પ્રિય તહેવાર છે.રાબિયા સિદ્ધુ 21 વર્ષની છે અને તે એક પંજાબી પરિવારની છે.

તે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને કૌર સિદ્ધુની પુત્રી છે.હાલમાં તે લંડનમાં અભ્યાસ કરે છે. તે તેના પરિવારના સભ્યોની નજીક છે. કોઈપણ અનિવાર્ય નિર્ણય અંગે તે હંમેશાં તેના મમ્મી-પપ્પા પાસેથી સૂચનો લે છે. ખૂબસૂરત રાબિયાએ અસંખ્ય ચાહકો બનાવવાનું શરૂ કર્યું છે.તેના અદભૂત આત્મવિશ્વાસ અને સુંદર દેખાવથી તે ખૂબ લોકપ્રિયતા મેળવી રહી છે.વ્યાવસાયિક કારકીર્દિમાં રાબિયા સિદ્ધુ તરીકે જાણીતી છે

પરંતુ તેના મિત્રોએ તેને રબી કહેતા.પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ તેમ જ ધી કપીલ શર્મા શોમાં ઓન ધ સ્પોટ કોઈ પણ શાયરી બોલવા માટે પાવરધા એવા જાણીતા ભૂતપુર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની દીકરી આજ કાલ પોતાના ગ્લેમરસ અવતારના કારણે ચર્ચામાં છે.સોશિયેલ મિડિયા પર તેણીની ગ્લેમરસ તસ્વીરો હાલ વાયરલ થઈ રહી છે. તેની આ તસ્વીરો જોઈ તમે તેની સરખામણી બોલીવૂડની હીરોઈનો સાથે કરતાં નહીં ખચકાઓ.નવજોત સિંહ સિદ્ધુની દીકરીનું નામ છે

રાબિયા સિદ્ધુ. તેણી પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવે છે અને તેણી તેના પર અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી જોવા મળી છે. પણ તાજેતરમાં જે તસ્વીરો તેણીએ શેર કરી છે તેનાથી જાણે ગ્લેમર જગતમાં ચકચાર મચી ગઈ છે.તેની આ તસ્વીરોનો સોશિયલ મિડિયામાં વારંવાર શેર કરવામાં આવી રહી છે. તેણીની તસ્વીરો જોઈ તમને પણ સિદ્ધુની જેમ ‘છા ગયે ગુરુ’ કહેવાનું મન થઈ જશે.1 નવજોત સિંહ સિદ્ધુ કરતાં તેની દીકરી તદ્દન અલગ છે તેણીને પાર્ટીઝ તેમજ ફેશનનો ગજબનો શોખ છે.

તેણીએ દિલ્લી, પટિયાલા, સિંગાપુર અને લંડનમાં અભ્યાસ કર્યો છે. રાબિયા વ્યવસાયે એક ફેશન ડીઝાઈનર છે. પણ તેણી કોઈ ફેશન ડીઝાઈનર નહીં પણ જાણે કોઈ સુપર મોડેલ હોય તેવી તેની ત્સવીરોમાં દેખાય છે.ઇન્સ્ટાગ્રામની તેણીની એક એક પોસ્ટમાં તેણી અત્યંદ ગ્લેમરસ લાગી રહી છે. રાબિયા એક પાર્ટી પર્સન છે તેણીને પાર્ટીઓ કરવી તેમજ પાર્ટીઓમાં એન્જોય કરવુ ખુબ ગમે છે તેણી અવારનવાર પેતાના મિત્રો સાથે કોઈને કોઈ પાર્ટીમાં જોવા મળી જાય છે.

અને ઘણીવાર તેની પાર્ટીની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.રાબિયા વ્યવસાયે ભલે પોતાના પિતા કરતાં અલગ હોય પણ તે પણ પોતાના પિતા જેવો જ જાદૂ ધરાવે છે જેમ સિદ્ધુ લોકોને પોતાની વાક છટા ઇમ્પ્રેસ કરે છે તેમ તેની દીકરી પોતાના લુક તેમજ અંદાજથી લોકોને ઇમ્પ્રેસ કરી રહી છે.

રાબિયા ફેશનમાં રસ ધરાવે છે તેમ છતાં તેણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે તેવી આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બોલ્ડ તેમજ ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે. તેણીએ આ ફોટો શૂટ બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાની પાસે કરાવ્યું છે. હાલ તો તેણી લગભગ 39 હજાર ફોલોઅર્સ જ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર ધરાવે છે પણ તેની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.રાબિયા હાલ માત્ર 24 વર્ષની જ છે.

તેણી આગળ જણાવ્યું તે પ્રમાણે પાર્ટી પર્સન તો છે જ પણ તેણીને ભારતના ટોપ ડીઝાઈનર્સના વસ્ત્રો પહેરવા ખુબ પસંદ છે. તેણીની વધતી જતી પોપ્યુલારીટી તેમજ તેણીનો ફેશન તેમજ ગ્લેમર પ્રત્યેનો રસ દર્શાવે છે કે ટુંક જ સમયમાં આપણે તેણીને સોનેરી પરદે જોઈ શકીશું.

નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા ગ્લેમરથી ભરપુર છે તો વળી તેમનો દીકરો કરણ સિંહ સિદ્ધુ ગ્લેમરથી જોજનો દૂર રહેવાનું પસંદ કરે છે. તે હાલ પંજાબનો આસિસ્ટન્ટ એડિશનલ એડવોકેટ જનરલ છે. જો કે તે પણ પોતાની બહેનની જેમ રાજકારણથી દૂર રહેવા માગે છે. પણ કરણને સ્પોર્ટ્સ ખુબ પસંદ છે. તે સિદ્ધુ કરતાં પોતાની માતાની વધુ નજીક છે.

જો કે રાજકારણમાં રસ ન હોવા છતાં તે ઘણીવાર પોતાની માતા સાથે રાજકારણ સંબધિત પ્રસંગોમાં જોવા મળ્યા છે.ધી કપિલ શર્મા શોમાં હંમેશા શાયરીઓથી છલોછલ એવા નવજોત સિંહ સિદ્ધુ નથી જોવા મળતાં પણ તાજેતરમાં કપિલ શર્માએ સિદ્ધુ જેવો જ લુક ધારણ કર્યો છે અને તે તસ્વીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

Advertisement