બોલિવૂડ હિરોઈનો કરતાં પણ વધારે હોટ છે ગોવિંદાની ભત્રીજી તસવીરો જોશો તો ચોંકી જશો,જુઓ તસવીરો… .

0
170

બોલીવુડના હીરો નંબર વન અભિનેતા ગોવિંદા આજે પણ બોલીવુડ માં સક્રિય છે. ગોવિંદા ની સાથે-સાથે એમની ભત્રીજી અને ભત્રીજો પણ લોકપ્રિય છે. કોમેડી સર્કસ ના લોકપ્રિય થઇ ગયેલા કૃષ્ણા અભિષેક ને તો તમે જનતા જ હશો.જે ગોવિંદા નો ભત્રીજો છે. એ આજે ટીવી ના નામાંકિત કોમેડિયન બની ગયેલા છે. પરંતુ, આજે અમે વાત કરીએ છીએ ગોવિંદા ની સુંદર ભત્રીજી ની જે ખુબ સુંદર બાલા છે.અમે વાત કરીએ છીએ ટીવી ની પ્રખ્યાત એક્ટ્રેસ રાગીની ખન્ના ની જે ગોવિંદા ની ભત્રીજી છે. આ વાત બહુ ઓછા લોકો ને ખબર છે કે એ ગોવિંદા ની ભત્રીજી છે. રાગીની ની વાત કરીએ તો એમને ઘણી સીરીયલો માં કામ કર્યા પછી બોલીવુડ માં પણ કામ કર્યું છે.

Advertisement

રાગીની ખન્ના એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત વર્ષ 2008 માં કરી હતી. સૌથી પહેલા તેમને ‘રાધા કી બેટીયા કુછ કર દિખાયેગી’ માં કામ કર્યું હતું. તેના પછી તેમને સ્ટાર પ્લસ ના શો ‘સસુરાલ ગેંદા ફૂલ’ માં કામ કરવાની તક મળી. આ સીરીયલ એ તેમને ઘર ઘર માં ફેમસ કરી દીધી હતી. હમણાં માં આવેલ તેમની વેબ સીરીઝ ‘પોષમ પા’ દર્શકો ને ઘણી પસંદ આવી રહી છે. જણાવીએ કે રાગીની મીડિયા સાઈટસ પર હંમેશા સક્રિય હોય છે. રાગીની ખન્ના ગોવિંદા ની ભત્રીજી છે અને એ વારંવાર હેડલાઈનસ પર જ રહેતી હોય છે. રાગીની ઈનસ્ટાગ્રામ પર હંમેશા સક્રિય રહેતી હોય છે. અને એ પોતાની ગ્લેમરસ ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરે છે. રાગીની સીરીયલ ની સાથે સિલ્વર સ્ક્રીન પર પણ આવી ગયી છે. બોલીવુડ એક્ટ્રેસ ગોવિંદા ની ભત્રીજી રાગીની ખન્ના ને તમે ભાસ્કર ભારતી અને સસુરાલ ગેંદા ફૂલ જેવી ટીવી સીરીયલ માં જોઈ હશે.કોમર્સ માં માસ્ટર નું ભણવાનું પતાવીને રાગીની એ ઓછા માં ઓછી 25 એડ એજન્સીઓ માં કામ કર્યું છે.

તમને જણાવીએ કે રાગીની ક્યારેય પણ એવું નતી ઈચ્છતી કે એ એક્ટ્રેસ બને. રાગીની એ હમેશાં થી ગાયક બનવાના સપના જોયા હતા. પરંતુ એમના નસીબ માં એક્ટ્રેસ બનવાનું લહ્યું હશે. રાગીની એ ગાયક બનવા માટે પ્રોફેસનલ ટ્રેનીંગ પણ લીધેલી છે. પરંતુ, નસીબ એ એને એક્ટ્રેસ બનાવી દીધી. રાગીની ઝલક દિખલા જા ના 5 માં સીઝન માં પણ આવી ચુકી છે.

બોલીવુડ ની સ્ટાર રાગીની ખન્ના આજે ટીવી અને ફિલ્મી દુનિયામાં પોતાની ફેમ કરી ચુકી છે. રાગીની ને ટીવી સીરીયલ ની લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.મુંબઈ માં 9 ડીસેમ્બર 1987 માં જન્મેલી રાગીની એ ટીવી અને બોલીવુડ ની દુનિયા માં પોતાનું નામ કરવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે. તમને બતાવીએ કે રાગીની એ ક્યારેય પણ ગોવિંદા ના નામ નો સહારો નથી લીધો. એમને કોલ સેન્ટર માં પણ કામ કર્યું છે અને તવી સિરયલ માં નામ પણ જાતે કર્યું છે. રાગીની એ રાધા ની બેટીયા કુછ કર દિખાયેગી સીરીયલ થી ટીવી ની દુનિયા માં કદમ મુક્યો હતો. પરંતુ, સસુરાલ ગેંદા ફૂલ સીરીયલ થી રાગીની ને ઘર-ઘર માં લોકો જાણવા લાગ્યા.

આ સીરીયલ એ રાગીની ને ટેલિવિઝન ની દુનિયા માં સ્ટાર બનાઈ દીધી. રાગીની એ એના પછી ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ, ઝલક દિખલા જા, ગેંગસ ઓફ હ્સીપુર, ભાસ્કર ભારતી જેવી સીરીયલ માં કામ કર્યું. તમને જણાવીએ કે સસુરાલ ગેંદા ફૂલ સીરીયલ પછી થોડા સમય સુધી રાગીની ટીવી સીરીયલ માં નહોતી જોવા મળી. ગોવિંદા ની ભત્રીજી હોવા છતાં પણ રાગીની કહેતી હતી કે, મેં એમની પાસેથી ક્યારેય મદદ નથી માંગી. મેં અત્યાર સુધી જે કર્યું છે એ પોતા દમ પર કર્યું છે અને આગળ પણ જાતે જ કરીશ. તમને જણાવીએ કે રાગીની જલ્દી જ ઘણી સીરીયલો માં અને મુવીઝ માં જોવા મળશે.

સસૂરાલ ગેંદા ફૂલ સિરિયલમાં સુશાન નામની જે બિંદાસ છોકરી જોવા મળી હતી તેનો હસમુખો ચહેરો સૌને યાદ હશે. આ બિંદાસ ગર્લ એ ગોવિંદાની ભાણી રાગીની ખન્ના. ‘ભારતી ભાસ્કર’, ‘રાધા કી બીટીયા કુછ કર દીખાયેંગી’ જેવી સિરિયલ્સથી પોતાની કરિયર શરૂ કરનાર રાગીની હાલ ઝી ટીવી પરનો ‘ઈન્ડિયાસ બેસ્ટ ડ્રામેબાઝ’ના કાર્યક્રમમાં હોસ્ટ તરીકે તમે તેને દરરોજ જુઓ છો. મૂળે તો તે મેડિટેશન પ્રેક્ટિશનર એવી લાખો દિલોની ધડકન બનવા જઈ રહેલી ચુલબુલી બિંદાસ રાગીની હાલમાં ખુબજ એક્ટિવ છે.

Advertisement