બોલિવુડના આ કલાકારોને કોરોના ઇફેક્ટ પણ નથી નડતો, મુંબઈ ની ગલીઓમા ફરે છે બેબાખ થઈને….

0
320

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આ કોરોનામા દરેક લોકોનુ જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે તે પછી સામાન્ય લોકો હોય કે પછી કોઈ સેલીબ્રીટી મિત્રો દરેક લોકો પોતાના ઘરની અંડર રહેવા માટે મજબુર બની ગયા હતા પરંતુ જ્યારે આ લોક ડાઉનને ખોલવાની મંજુરી આપી ત્યારે અમ્હ્ક સેલિબ્રિટીઓ બહાર નિકળ્યા હતા અને તે પણ પોતાની સાઇકલ લઈને તો મિત્રો આવો જાણીએ તે કયા કયા કલાકારો છે.બોલીવુડ અભિનેત્રીઓ નિશ્ચિતપણે તમને ફિટનેસ પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે અને અહીં અમે બોલિવૂડની આવી અભિનેત્રી ઓ છે જેમણે ઈન્સ્ટાગ્રામ પર તેમના વર્કઆઉટ ચિત્રો પોસ્ટ કરીને ધમાલ મચાવી હતી મિત્રો આ તસવીરો તેના ચાહકોને પણ ખુબજ પસંદ આવે છે પરંતુ જીમમાં જવા માટે પ્રેરણા પણ આપે છે અને સામાન્ય લોકો પણ જોઈ શકે છે કે આ ચિત્રો જોયા પછી આ હસ્તીઓ પોતાને ફીટ રાખવા માટે કેવી મહેનત કરે છે તેમજ ફીટ અને સ્વસ્થ રહેવા માટે આ હસ્તીઓએ કરેલી મહેનતને શબ્દોમાં મૂકવું સરળ નથી.

અને આ વર્ષે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એ વર્ષના વડા પ્રસંગે આગળ જતા તેમના ફોટા પોસ્ટ કર્યા હતા તેમજ આ સેલિબ્રિટીમાં વ્યક્તિત્વના ઘણા દેખાવ અને ચાહકો હોય છે અને મોટાભાગના લોકો તેમના જેવા ફીટ રહેવા માંગે છે પરંતુ શું તમે જાણો છો કે તેના માટે તેઓએ કેટલી મહેનત કરવી પડશે અને તેમના દરેક દિવસની શરૂઆત સખત કસરત અને સારી આહાર યોજનાથી થાય છે અને જો તમે પણ આ સેલિબ્રિટીની જેમ ફિટ રહેવા માંગતા હો તો તમે પણ તેમના ફીટનેસ નિયમોનું પાલન કરી શકો છો.મિત્રો બોલીવુડ અભિનેત્રીઓએ લાખો દર્શકોને પોતાની હોટ બોડીઝ અને સુંદરતાથી દિવાના બનાવી દીધા છે જો કે, તેમના શરીરની તંદુરસ્તી અને સુંદરતા જાળવવા માટે આ અભિનેત્રીઓને કલાકો સુધી પરસેવો પાડવો પડે છે પરંતુ આ કોરોના કાળમાં મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા આ સિતારા મિત્રો કોરોના વયારસના સંકટ દરમિયાન છેલ્લા ઘણા સમયથી જીમ બંધ છે અને બોલીવૂડના સિતારાઓ માટે ફીટ રહેવું ખુબ જ જરૂરી છે તેઓ પોતાના ઘરે તો વર્કાઉટ કરે જ છે પણ સાથે સાથે સાઇકલિંગ પણ કરે છે. સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ કેટલાએ સિતારાઓ મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા.

સારા અલી ખાન હાલ તો પોતાની માતા તેમજ ભાઈ સાથે ગોવામાં સમય પસાર કરી રહી છે. પણ થોડા સમય પહેલાં જ્યારે લોકડાઉનને કેટલીક શરતોને આધિન ખોલવામાં આવ્યું ત્યારે તેણી મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતી જોવા મળી હતી અને તેણી એકલી જ સાઇકલ લઈને નીકળી પડી હતી અને તેણીએ સાઇકલીંગ કરતી વખતે ગ્રે રંગનું ટીશર્ટ અને બ્લૂ રંગનો પાયજામો પહેર્યો હતો જો કે તેણીએ માત્ર માસ્ક જ પહેર્યું હોવાથી તેણી તરત જ ઓળખાઈ ગઈ ના હતી.

અભિનેતા રણબીર કપૂર પણ પોતાની જાતને ફીટ રાખવા માટે મુંબઈની સડકો પર સાઇકલ ચલાવતા જોવામાં આવ્યો હતો જો કે તેને પહેલી નજરે તો કોઈ જ ઓળખી શકે તેમ નહેતું તેમજ તેમણે પોતાના ચહેરાને સંપૂર્ણ પણે કવર કરી રાખ્યો હતો માત્ર આંખોજ દેખાતી હતી.

2020ના વર્ષની મજા કોરોના વાયરસની મહામારીએ મારી નાખી છે પણ ટેલિવિઝન અભિનેત્રી કરિશ્મા તન્ના માટે આ વર્ષ સારુ રહ્યું છે તેણીએ ખતરો કે ખિલાડી સિઝન 10ની વિનર રહી છે કરિશ્મા તન્ના પણ થોડા સમય પહેલાં મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતી જોવા મળી હતી અને તેણીએ સાઇકલિંગ કરતી વખતે બ્લેક ટીશર્ટ અને ગ્રે ટ્રાઉઝર પહેર્યુ હતું.

અભિનેતા આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી પણ થોડા સમય પહેલાં સાઇકલિંગ કરતા જોવામાં આવ્યો હતો મિત્રો સુરજે બ્લેક આઉટફિટ પહેર્યું હતું અને બ્લેક માસ્ક પહેર્યો હતો અને તેણે સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું અને તે છેલ્લે 2019માં રીલિઝ થયેલી ફિલ્મ સેટેલાઇટ શંકરમાં જોવા મળ્યો હતો અને એક્ટ્રેસ ઝીયા ખાનની આત્મહત્યાના મામલામાં પણ તેનું નામ ખૂબ ઉછળ્યું હતું.

ડીનો મોરિયા એક બોલીવૂડ અભિનેતાની સાથે સાથે એક ભારતનો સુપર મોડેલ પણ રહી ચુક્યો છે અને તે આજે પણ પોતાની જાતને ફીટ રાખવા માટે વર્કાઉટ કરતો રહે છે અને 100 દિવસ કરતાં પણ વધારેના લોકડાઉને લોકોને ઘરમાં ખૂબ જ બોર કરી મુક્યા છે અને કદાચ તેના કારણે જ બોલીવૂડ એક્ટર્સ મુંબઈની સડકો પર સાઇકલિંગ કરતા જોવા મળ્યા છે ડીનો મોરિયા પણ થોડા સમય પહેલાં સાઇકલ પર સવાર થયેલો જોવા મળ્યો હતો.