બોલિવૂડ ની આ સૌથી ખુબસુરત અભિનેત્રી ની મેકઅપ વગર ની આવી તસ્વીરો થઈ વાયરલ જુવો ક્લિક કરી ને..

0
6734

એશ્વર્યા રાય સુંદરતાનો ખજાનો માનવા આવે છે 46 વર્ષીય ઉમરમાં પણ તેઓની સુંદરતા આકર્ષિત છે લગ્ન અને લગ્ન પછી એક બાળકની માં બની ચુકી છે.

એશ્વર્યા તેમની સુંદરતાથી લગભગ આજે પણ તેમના ચાહકો ને ચોંકાવી દે છે.

મિસ યુનિવર્સ એવોર્ડ જીત્યા બાદ બોલિવૂડના દ્વારા લોકોના દિલો ઉપર રાજ કરનારી એશ્વર્યાની બધીજ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર છે જે તે મેકઅપ વગર જોવા મળી છે.

આ તસ્વીરો સબૂત છે કે મેકઅપ વગર પણ એશ્વર્યાની સુંદરતા જોરદાર છે તો ચાલો જોઈએ એશ્વર્યા રાયની અમુક તસ્વીરો ઉપર.

એશ્વર્યા રાય ની આ તસ્વીર તેમની બાંગ્લા ફિલ્મ ચોખેર બાલી ની છે જેમાં એશ્વર્યા મેકઅપ વગર દેખાઈ રહી છે.

આ પ્રોગ્રામ માટે મેકઅપ વગર પ્રેક્ટિસ કરતી એશ્વર્યા ની આ તસ્વીર લગભગ 17 થી 18 વર્ષ જૂની છે.

આ તસ્વીર ત્યારે વાઇરલ થઈ હતી જ્યારે વિવેક ઓબેરોય ની સાથે તેમની અફેર ની ખબરો ચર્ચા માં આવી રહી હતી.

મણિરત્નમની ફિલ્મ રાવણ માં પણ એશ્વર્યા મેકઅપ વગર જોવા મળી હતી.

એશ્વર્યા ની આ તસ્વીર ઈન્ટરનેટ ઉપર ઘણી વાઇરલ થઈ હતી આ તસ્વીર માં પણ મેકઅપ વગર એશ્વર્યા જોવા મળી હતી.

ઘણા વર્ષો પહેલા અમુક આ અંદાજ માં એશ્વર્યા મંદિર ની બહાર જોવા મળી હતી.

સુભાષ ઘઇની તાલ ફિલ્મ માં એશ્વર્યા મેકઅપ વગર જોરદાર સુંદરતા માં દેખાઈ હતી.

સફેદ વસ્ત્રો માં એશ્વર્યા ની આ તસ્વીર એ સોસીયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચા માં છવાઈ હતી.

એશ્વર્યા મેકઅપ વગર પણ જેટલી સુંદર દેખાય છે તેટલું સુંદર દેખાવું દરેક છોકરી નું સપનું હોય છે.