બોલિવૂડની સૌથી પ્રખ્યાત આ ચાર અભિનેત્રીઓ છે વિદેશી, એકતો એવા દેશ ની છે કે નામ જાણી ચોંકી જશો…..

0
174

મિત્રો આજે આપણે ખાસ કરીને એવી અભિનેત્રી ઓ વિશે વાત કરીશું જે ખુબજ પ્રખ્યાત છે પરંતુ આ હિરોઇનો ભારતીય નથી.અહીં કોઈ એવા કલાકાર છે જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત નથી તો પણ પોતાના અભિનય થી લોકો નું દિલ મેળવવાનું કામ કર્યું છે. આ તો સભ્યતા છે ભારત ની જ્યાં દરેક લોકો ને એક તક આપવામાં આવે છે પછી તે તક કોઈ પણ ક્ષેત્ર થી હોય. ભારત ની નથી આ 4 બોલીવુડ અભિનેત્રીઓ પછી પોતાની ખુબસુરતી અને અભિનય થી લોકો નું દિલ જીતવું તેમનું પહેલું કામ બની ગયું છે અને તેમાંથી તો કેટલીક તો સફળ પણ થઇ ચુકી છે. બોલીવુડ ની આ અભિનેત્રીઓ ને બધા પસંદ કરે છે અને તેમાંથી બે તો સલમાન ખાન ને બહુ પસંદ છે, તેથી તેમને તેમની સાથે ઘણી ફિલ્મો માં કામ કર્યું.બહાર ની હિરોઇનો ને બોલિવૂડ માં એન્ટ્રી આપવામાં સલમાન સૌથી આગળ છે.

સની લીયોની.

બોલીવુડ ની સૌથી હોટ અભિનેત્રી સની લીયોની નો જન્મ વર્ષ 1981 માં કેનેડા માં થયો હતો અને તેમને અહીં ની નાગરિકતા પ્રાપ્ત છે.સની લીયોની પહેલા પોર્ન સ્ટાર હતી પ્ર્નુત મજબૂરી માં કરેલા તેમના કામ ને તેમને શરૂ કરવાના 1 વર્ષ માં જ પૂરું કરી દીધું અને બોલીવુડ માં કદમ રાખી દીધો હતો.સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે. ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું.પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી.સનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવનારો એક વ્યક્તિ હતો. સની એક જર્મન બેકરીમાં પહેલી નોકરી કરતી હતી તે સમયે તેની ઉંમર 15 વર્ષ હતી. તે બેકરીમાં કામ કરતા દરમિયાન તેનાં સંબંધ એક એવાં વ્યક્તિ સાથે બન્યા કે તે તેને એડલ્ટ મોડલિંગનાં રસ્તે લઇ ગયો.ડિસેમ્બર 2005માં સનીનાં નામે તેની પહેલી એડલ્ટ ફિલ્મ રિલીઝ થઇ. સની લિયોન પોર્ન ફિલ્મોમાં ન ફક્ત કામ કરતી તે તેનું ડિરેક્શન પણ કરી. તે માનતી કે આ એક ખુબ જ મોટો બિઝનેસ છે. જેનાં માટે આપને ટેલેન્ટની સાથે સાથે દિમાગની પણ જરૂર પડે છે.

કેટરીના કૈફ.

વર્ષ 1983 માં HongKong માં જન્મેલ કેટરીના કૈફ ના પિતા ઇન્ડિયન મુસ્લિમ અને તેમની માં બ્રિટીશ લેડી છે.તેમનો ઉછેર લંડન માં થયો અને પછી તેમને વર્ષ 2003 માં ફિલ્મ બુમ-બુમ થી તેમને બોલીવુડ માં એન્ટ્રી કરી.ફિલ્મ સુપરફલોપ રહી પરંતુ સલમાન ખાન ના સાથ ના કારણે તેમને વર્ષ 2005 માં ફિલ્મ મૈને પ્યાર કયો કિયા માં કામ મળ્યું અને ફિલ્મ હીટ થઇ ગઈ.તેના પછી કેટરીના એ એક થા ટાઈગર, ટાઈગર જિન્દા હે, ધૂમ-3, જબ તક હે જાન, બેંગ-બેંગ, અજબ પ્રેમ કી ગજબ કહાની, નમસ્તે લંડન, સિંહ ઇજ કિંગ, વેલકમ, રાજનીતિ, જિંદગી મિલેગી દોબારા, સરકાર, પાર્ટનર, મેરે બ્રધર્સ કી દુલ્હન, ન્યુયોર્ક, રેસ અને અપને જેવી હીટ ફિલ્મો માં નજર આવી ચુકી છે. કેટરીના કૈફ અને સલમાન ખાન નું અફેયર પણ બહુ ચર્ચા માં રહ્યું અને આ દિવસો તે ફરી નજીક આવી રહ્યા છે કારણકે તેમની આવવા વાળી ફિલ્મ ભારત માં તે ફરી થી સાથે નજર આવશે. તેના સિવાય કેટરીના ની શાહરૂખ ની સાથે ફિલ્મ ઝીરો અને અમીર ની સાથે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માં નજર આવવાની છે.

જેક્વેલીન ફર્નાન્ડીઝ.

વર્ષ 1985 એ શ્રીલંકા થી મનામાં માં પેદા થયેલ બોલીવુડ અભિનેત્રી જેક્વેલીન ફર્નાન્ડીઝ એક શ્રીલંકન મોડેલ અને અભિનેત્રી છે. જેક્વેલીન ફર્નાન્ડીઝ એ મિસ શ્રીલંકન નો ખિતાબ પણ જીત્યો છે અને એક કોન્ટેસ્ટ ના દ્વારા બોલીવુડ માં વર્ષ 2009 માં ફિલ્મ અલ્લાદીન થી એન્ટ્રી કરી. આ ફિલ્મ માં તેમની સાથે રીતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન હતા. તેના પછી જેક્વેલીન ફર્નાન્ડીઝ એ મર્ડર-2, રેસ-2, રેસ-3, કિક, હાઉસફુલ-2 અને બ્રધર્સ જેવી હીટ ફિલ્મો માં નજર આવી ચુકી છે.

નરગીસ ફખરી.

વર્ષ 1979 એ અમેરિકા ના ન્યુયોર્ક સીટી માં પેદા થયેલ નરગીસ એ રોકસ્ટાર જેવી બ્લોકબસ્ટર જેવી ફિલ્મ માં કામ કર્યું છે. નરગીસ અમેરિકન મોડેલ છે અને વર્ષ 2011 માં આવેલ ફિલ્મ રોકસ્ટાર થી પોતાના બોલીવુડ કેરિયર ની શરૂઆત કરી. નરગીસ ને ભારત ની નહિ પરંતુ તેમને પાકિસ્તાન-ચેક અને અમેરિકન નાગરિકતા પ્રાપ્ત છે પરંતુ તે પોતાને ગ્લોબન સિટીજનશીપ ની માને છે.તો મિત્રો આ હતી એવી હિરોઇનો જે વિદેશી છે.