ચાની વધેલી ભૂકીને નકામી સમજી ફેંકી ના દેતા, જાણો તેના ફાયદા વિશે…

0
121

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે.ચા, પીણું તરીકે, એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું છે,જે કેમેલીયા સીનેન્‍સીસ છોડનું પોતાનું જ સામાન્‍ય નામ છે. જો કે ચામાં જુદા જુદા પ્રકારના બહુદર્શવો છે,

Advertisement

છતાં વ્‍યાપક માન્‍યતાથી વિપરીત, ચામાં ટેનીક એસીડ હોતો નથી.વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે.તેનો સ્‍વાદ ઠંડો, થોડોક કડવો, અને તૂરો હોય છે જેનો આનંદ ઘણાં લોકો ઉઠાવે છે તો ચાલો મિત્રો જાણીએ આગળ.ઔષધિ ચા શબ્દ સામાન્‍ય રીતે એવી વનસ્પતિઓના પાંદડાઓ, ફૂલો, ફળ, ઔષધીઓ, અને અન્‍ય સામગ્રીના રસ અથવા ક્વાથને માટે વપરાય છે જે કેમેલીયા સીનેન્‍સીસના ધરાવતાં હોય.

આપણી આસપાસ રહેલી વસ્તુ હોય છે ખુબ જ કિમતી પણ તેના ઉપયોગ ની ખબર ન હોવા થી તે કેટલી કિમતી છે તેનુ મુલ્ય આંકી શકાતુ નથી. આવી વસ્તુઓ નો આપણે જાણ્યે અજાણ્યે વિનાશ કરીએ છીએ. એમા થી એક વસ્તુ ની વાત કરીએ તો તે વસ્તુ આપણે દૈનિક વપરાશ મા ઉપયોગ કરીએ છીએ. જેના ઉપયોગ બાદ નકામી સમજીએ છીએ અને તેને ફેકી દેવા ની ટેવ હોય છે.

કદાચ સવારે તમને ચા પીવા ની આદત હશે. ચા ને શક્તિવર્ધક પીણુ માનવા મા આવે છે જે થાક દુર કરે છે. અમુક વ્યક્તિ ની દિનચર્યા મા ચા નુ સ્થાન હોય છે. ચા બનાવ્યા બાદ વધેલ ભુકી ને ફેકી દઈએ છીએ કેમ કે આપણે એમ માની એ છીએ કે તે હવે નકામી છે. પરંતુ તેના થી ઘણા ફાયદાઓ થાય છે.

નાના છોડ ના ખાતર તરીકે ઉપયોગી:દરેક ઘર મા ફુલછોડ હોય જ છે. આ ફુલછોડ ના વિકાસ માટે ખાતર એક આવશ્યક વસ્તુ છે. આવા છોડ ના ખાતર તરીકે વધેલી ભુકી ઉપયોગ મા લઈ શકાય છે. તેના પરિણામરૂપ પૈસા નો બચાવ થાય તેમજ છોડ સ્વસ્થ રહે છે. ઉપરાંત આ ખાતર ના વપરાશ થી છોડ ની વૃદ્ધિ ઝડપ થી થાય છે.

ઝખમ ભરવા મા છે ઉપયોગી:વધેલ ભુકી ના ઉપયોગ થી લાગેલા મોટા ઘા મા પણ રૂઝ આવી જાય છે. તેમજ તેને થોડક સમય મા જ મટાડી શકે છે. આપણ ને થયેલ મોટા ઘા માટે આપણે દવા નો પ્રયોગ કરીએ છીએ. હોસ્પિટલ મા જતા ત્યા પૈસા ચુકવવા ની જરૂર પડે છે. જે આ ઉપાય થી નિવારી શકાય છે. જો વૈજ્ઞાનિકોને આ સંશોધનો મા સફળતા પ્રાપ્ત થાય તો ઘણી બધી મુસિબત માથી રાહત મળી જશે.

જુના ફર્નિચર ને કરે છે નવા જેવુ:હા આ વાત સાચી છે કે તમે વધેલ ભુકી નો પ્રયોગ ફર્નિચર ની સફાઈ માટે કરી શકો છો. વધેલ ભુકીમા પાણી ઉમેરી ફર્નિચર ને પોતુ મારતા ફર્નિચર એકદમ નવુ હોય તેવુ દેખાય છે. જેથી તમે અન્ય કોઈ લિક્વીડ ના ખર્ચા માથી બચી શકો છો.કાંચ ની વસ્તુઓ ચમકાવવા ઉપયોગી:તમને જાણીને નવાઈ લાગશે કે કાંચ ને ચમકાવવા પણ આ ફાયદાકારક છે. વધેલ ભુકી મા પાણી ઉમેરી ગરમ કરવી ત્યારબાદ તેને એક બોટલ મા ભરી રાખવી. તેમજ જરૂર મુજબ આ પાણી ને કાચ ની સપાટી પર છાંટી ને સાફ કરવા થી કાચ મા એકદમ નવા જેવી ચમક આવશે.

શબ્‍દ રેડ ટી કાળી ચા (મુખ્‍યત્‍વે ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ અને અન્‍ય પૂર્વ એશિયાઇ ભાષાઓમાં) અથવા દક્ષિણ આફ્રિકાના રૂઇબોસ છોડ (કેમેલીયા સીનેન્‍સીસ ન ધરાવતા)માંથી બનાવેલ રસને કહેવાય છે.ઘણા લોકોને સવારે ચા પીવાનું ગમે છેજો તમે પણ ચાના પાનને ગાળ્યા પછી ચા બનાવો અને ફેંકી દો છો પરંતુ ઉકલ્યા બાદ વધેલ ચાના પાન ખૂબ ફાયદાકારક છે અને તેના ફાયદા શું છે. તો આજે અમે તમને બાફેલી ચાના પાનના ફાયદા વિશે જણાવીશું.

કેમેલીયા સીનેન્‍સીસ બહુવર્ષાયુ છોડ છે જે મુખ્‍યત્‍વે ઉષ્‍ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય આબોહવાઓમાં ઊગે છે. આમ છતાં, કેટલીક જાતો દરિયાઈ આબોહવાને પણ સહન કરે છે અને ઉત્તરમાં બ્રિટનના પેમ્‍બ્રુકશાયર અને યુનાઈટેડ સ્‍ટેટસના વોશિંગ્‍ટનમાં ઉગાડવામાં આવે છે.ચા અને કોફી પીવા લોકોને ખૂબ જ પસંદ હોય છે અને ઘણા લોકો દરરોજ એક કપ ચા પીવે છે. વળી ચા બની ગયા બાદ હંમેશા લોકો ચા ને ગાળતા હોય છે અને ગાળેલી ચા ની ભૂકીને ફેંકી દેતા હોય છે.

જો તમે પણ ચાની ભૂકીને ફેંકી દો છો, તો આવું કરવું જોઈએ નહીં. કારણ કે ચા ની ભૂકીનો પ્રયોગ ઘણાં તકલીફમાંથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે અને તેનાથી ચહેરાને સુંદર પણ બનાવી શકાય છે.ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉંડનો પ્રયોગ કઈ કઈ ચીજોમાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે.સૌ પ્રથમ, ચાની પત્તી જે વધે એ પાણી ને સારી રીતે ફિલ્ટર કર્યા પછી અને કાચને સાફ કરશો તો તે ચમકી ઉઠશે.

ત્વચાને કરે યોગ્ય રીતે સાફ,ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને એક્સફોલિએટર ના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ બંને ચીજોને ચહેરા પર લગાવવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચા સાફ થઈ જાય છે અને ચહેરો એકદમ ખીલી ઊઠે છે.તમે ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડ લઈને તેમાં થોડું નાળિયેરનું તેલ ઉમેરી દો અને તેની એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને પોતાના ચહેરા પર સ્ક્રબ કરો. ૧૦ મિનિટ સુધી કર્યા બાદ તમારી પોતાના ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરી લેવાનું છે.

સપ્તાહમાં બે વખત ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડથી સ્ક્રબ કરવાથી ચહેરા પર રહેલ મૃત ત્વચા સાફ થઈ જાય છે.જો તમારી આંખો નીચે કાળા ડાઘ ફેલાયા છે તો તે તમે ચા ની ભૂકીને ઠંડી કરીને અને ધોઈને આંખો ની નીચે કાળા કુંડાળા ઉપર મૂકી રાખો તમારા કાળા કુંડાળા દુર થઇ જશે.કેમ કે ચાની ભૂકીમાં રહેલા ફૈફીન આંખોના કાળા ડાઘા દુર કરવામાં મદદ કરે છે.હોઠ થઈ જશે ગુલાબી,જે લોકોના હોઠની ચામડી કાળી પડી ગઈ છે, તે લોકો ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડને કોઈપણ તેલમાં ઉમેરીને હોઠ પર લગાવી શકે છે

અને તેને ૨ મિનિટ સુધી પોતાના હોઠ પર ઘસવું. તમે ઈચ્છો તો તેલની જગ્યાએ ચા ની ભૂકી અથવા કોફી ગ્રાઉન્ડમાં મધ પણ ઉમેરી શકો છો.દરેક છોડને ખાતરની જરૂર હોય છે. જેથી છોડ ઝડપથી ઉગે છે. અને તે સ્વસ્થ પણ રહે છે.અને જો તમે છોડમાં બાફેલી ચાના પાન ઉમેરો છો. તેથી તે ખાતરનું કામ કરે છે. અને તે છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.દુર્ગંધ કરે દૂર,ચા ની ભૂકી અને કોફી ગ્રાઉન્ડ ની મદદથી પગને દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. પગમાં દુર્ગંધ આવવા પર તમારે એક ટબમાં ગરમ પાણી લેવું અને તેમાં ચા ની ભૂકી ઉમેરો.

આ ટબમાં તમારે પોતાના પગને ૧૦ મિનિટ સુધી રાખવા. આ પાણીમાં પગ રાખવાથી પગમાં આવતી દુર્ગંધ એકદમ દૂર થઈ જશે અને તમને પગની દુર્ગંધ માંથી રાહત મળશે.સનબર્ન થવા પર તમારે પોતાની ત્વચા પર ચાની ભૂકી લગાવવી જોઈએ.ચા ની ભૂકી લગાવવાથી નથી આરામ મળે છે અને સનબર્ન ઠીક થઈ જાય છે. સનબર્ન થવા પર તમારે 3 કપ પાણી ઉકાળવું અને તેમાં ચા ની ભૂકી નાખવી. આ પાણીને ૧૫-૨૦ મિનિટ સુધી ઉકાળી લીધા બાદ ઠંડું કરી લેવું.પાણી ઠંડુ થયા બાદ તેને પોતાની ત્વચા પર લગાવી લેવું.

આ પાણી લગાવવાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચા એકદમ ચોખ્ખી થઈ જશે.ચા ની ભૂકીથી સનબર્ન પણ ઠીક કરી શકાય છે ઘણા લોકોને ખુબ જ વધુ સનબર્ન ની ફરિયાદ રહેતી હોય તેવામાં તમે ચા ની ભૂકીને ઠંડા પાણી માં પલાળી દો અને તેને સનબર્ન વાળી જગ્યા ઉપર ઘસવાથી તમને સનબર્ન માં ખુબ આરામ મળે છે.વાળમાં ચમક લાવવા અને કન્ડીશનર કરવાના ખુબ કામમાં આવે છે ચા ની ભૂકી. તમે ચા બનાવી લો છો તો તમે ચા ની ભૂકી ને સારી રીતે ધોઈ લો અને તેને ફરી વખત પાણીમાં નાખીને ઉકાળો અને પછી વાળમાં શેમ્પુ કરીને પછી તે પાણીથી માથું ધોઈ લો તમારા વાળમાં ચમક આવી જશે.

મોઢાની દુર્ગંધ કરે દૂર,મોઢામાંથી દુર્ગંધ આવવા પર તમે ચા ની ભૂકીનાં પાણીથી કોગળા કરી શકો છો. ચાની ભુકી અથવા કોફી ગ્રાઉંડનાં પાણીથી કોગળા કરવાથી મોઢામાં આવી રહેલ દુર્ગંધ દૂર થઈ જાય છે.તમારે બસ ચા ની ભૂકીને પાણીમાં ઉકાળી લેવી અને પછી તેને ઠંડું કરીને કોગળા કરવા. દિવસમાં બે વખત આ પાણીથી કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ એકદમ થી દૂર થઈ જાય છે.

Advertisement