ચોખા અને ઘીનો આ ઉપાય કરવાથી થાય છે અનેક લાભ, ખુદ માં લક્ષ્મીજી સુધારી દેશે કિસ્મત……..

0
72

ચોખા અને ઘીના આ સરળ ઉપાયથી મહાલક્ષ્મીજીને આશીર્વાદ, શુભકામના પ્રાપ્ત થશેદરેક જણ તેમના ઘરમાં શાંતિ માટે પ્રયત્ન કરે છે. તે પોતાના કુળ બ્રાહ્મણને સમૃદ્ધિનો ઉપાય પૂછે છે. પરંતુ ઘણી વખત તમારો ઉપાય તમારા ઘરની મુશ્કેલીઓને દૂર કરતું નથી. જો તમારા ઘરમાં ઘણું સંચય થાય છે, તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું, જે આ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તેમ કરવું પણ ખૂબ જ સરળ છે.ઘરે શાંતિ અને ખુશી માટે આ ઉપાય કરો-જો તમે જીવનમાંથી પૈસાની કમીને દૂર કરવા માંગતા હો, તો આ માટે, જે તમારા ઘરનો સૌથી મોટો વ્યક્તિ છે, તેને ગુરુવારે પીળા કપડાં પહેરાવો. હવે પરિવારના બધા સભ્યોએ તે વ્યક્તિને થોડું ચોખા અને થોડું ઘી આપવું જોઈએ. આ એકત્રિત ચોખા અને ઘી તમારા ઘરના મંદિરમાં રાખો.તમારી છત પર પક્ષીઓ માટે વાસણમાં નિયમિતપણે પાણી અને અનાજ મૂકો. આ કરવાથી, હકારાત્મક ઉર્જા હંમેશાં તમારા ઘરમાં રહે છે અને તે જ સમયે તે નાણાં સંબંધિત અવરોધોને દૂર કરે છે.તમારા ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માટે થોડી હળદરમાં સિંદૂર અને ઘી મિક્સ કરીને પાંચ વખત તિલક લગાવો.

દરરોજ સવારે ઉઠ્યા પછી, તમારા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણથી પાણી છાંટવું. આ કરવાથી, તમારા ઘરની વાસ્તુ ખામી દૂર થઈ જશે.ઘરમાં હંમેશા ઝઘડા થાય છે, તેથી તેને દૂર કરવા માટે, પીળી મસ્ટર્ડ અને લોબાન સાથે બાળી લો. આખા ઘરમાં તેમાંથી નીકળતો ધુમાડો બતાવો. આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.ધનના સ્થાયી સંચય માટે પાકા ઘડાને લાલ રંગથી રંગીને તેના મોઢા પર નાડાછડી બાંધીને તેના પર જટાદાર નારિયળ મુકીને તેને વહેતા પાણીમાં ધનતેરસના દિવસે પ્રવાહિત કરી દો. શ્રીફળને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીફળ જ્યા હોય છે ત્યા લક્ષ્મીજીની ભરપૂર કૃપા રહે છે. તમારી પહેરેલી કોઈ ચંપલ કે ચામડાનો સામાન કોઈ ગરીબને દાન કરી દો.

રાહુની મહાદશા શરૂ થતા વ્યક્તિને તુલા દાન (ઘઉંનો લોટ બાંધીને) માછલી અને કાચબાને ખવડાવો તો રાહુ શાંત થાય છે ,સાથે જ રોજ કાગડા, ગાય અને કૂતરાને તમારા થાળીમાંથી થોડો ભાગ અથવા એક બે રોટલી આપો. શુદ્ધ ઘી થી સેકેલો લોટ જેમા ખાંડ મિક્સ હોય, બનાવીને જંગલી કીડીઓના બિલ પર નાખો વહેલી સવારે કાળા કાગડાને અનાજ આપવાથી ક્રૂર ગ્રહો શનિ રાહુ મંગલ નુ અશુભ ફળ ઓછી થઈ જાય છે. શ્રીફળને લાલ વસ્ત્રમાં કંકુ દેશી કપૂર અને લવિંગ સાથે બાંધીને લક્ષ્મી મંત્રની એક માળા કરીને ઘન સ્થાન પર મુકી દો. તમારા ઘરમાં બરકત કાયમ રહેશે. ત્રણ વસ્તુઓને સદા વશમાં રાખો – મન-ઉપસ્થ ઈન્દ્રિય અને જીભ ,જો તમારી દુકાનને નજર લાગી હોય ઓત આખી ફિટકરીને લઈને 31 વાર ઉતારો. ત્યારબાદ ચાર રસ્તા પર ઉભા રહીને ઉત્તર દિશામાં ફેંકી દો.

કર્જ મુક્તિ માટે સ્મશાનના કુવાનુ પાણી લાવીને તેને દીવાળીની રાત્રે પીપળની જડમાં નાખી દો. કબૂતરોને ચોખા અને બાજરીનુ મિશ્રણ ખવડાવવાથી સમાજમાં માન અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. એક મુઠ્ઠી બાસમતી(શુદ્ધ) ચોખા સવારે બ્રહ્મ મુહુર્તમાં વહેતા પાણીમાં પ્રવાહિત કરો. મહાલક્ષ્મીને રોજ સવાર સાંજ શીરાનો પ્રસાદ ધરાવીને પ્રસાદના રૂપમાં વહેંચી દો. જો કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ છે તો શુક્લ પક્ષના સોમવારે કે શુક્રવારે ઠંડા ચોખા દેડકાના મોઢામાં નાખીને તેને નદી કે તળાવમાં છોડી દો. આ પ્રયોગ 12 વાર કરો લાબ થશે. અશુભ બૃહસ્પતિનો ઉપાય કરવા માટે 4 કિલો લીલી ઘાસ કાપેલી,ગોળના ડલ્લા સાથે બહાર ક્યાક ફરી રહેલી ગાયને ખવડાવો. અશુભ બુધના ઉપાય માટે પોપટને વેચનારા પાસેથી પિંજરુ ખરીદીને પોપટને મુક્ત કરી દો અને પિંજરુ તોડીને ક્યાય દબાવી દો.

વેપારમાં સતત ખોટ આવતી હોય તો તમારા વજન જેટલા કાચા કોલસા દરિયામાં વહાવી દો. જો છોકરો કહેવાનુ ન માનતો હોય કે તેનો અભ્યાસમાં મન ન લાગતુ હોય તો તેના ગળામાં તાંબાનો ટુકડો બાંધવાથી લાભ થાય છે. જો બાળકો ન થતા હોય તો સાસરિવાળા પાસેથી મળેલ પલંગ સૂવા માટે જરૂર વાપરો. જો બનતા કામમાં અવરોધ આવતો હોય કે પ્રમોશન અટકી જાય તો આઠ કિલો આખા મગ દરિયામાં વહેવડાવી દો અથવા લંગરમાં આપવામાં આવે. મંગળવારે શુદ્ધ ઘી અથવા ચમેલીના તેલમાં નારંગી સિંદૂર મિક્સ કરીને પીપળના વૃક્ષ નીચે સ્થાપિત હનુમાનજીની મૂર્તિને શ્રદ્ધાભાવથી લેપ કરવો જોઈએ. પછી લાલ રંગના વસ્ત્રથી બનેલ લંગોટ હનુમાનજીને બાંધો. પછી 5, 7, 11 બેસનના લાડુઓનો ભોગ લગાવો. જો પુત્રનુ ચાલ ચલન શુભ ન હોય તો મંદિરમાં ઢાબળાનું દાન કરો. તંત્ર પ્રયોગ દૂર કરવા માટે ચાર ગોમતી ચક્રો પર શત્રુનુ નામ લખીને જમીનમાં દાટી દો.

મિત્રો અમાસ ની રાત ખુબજ ખાસ માનવા માં આવે છે કારણ કે નકારાત્મક ઉર્જા બધી અમાસ ની રાતે જ ઉતપન્ન થાય છે તેવું માનવામાં આવે છે. અમાસના દિવસે ચાંદ જોવા મળતો નથી. આ દિવસે પૂર્વજો માટે દાન-પુણ્ય કરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે સ્નાન કરી વ્રત શ્રાદ્ધ અને દાન કરવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.ખાસ જો તમે અમુક પ્રકારનું ધ્યાન રાખશો નહીં તો તમે પણ આ નકારાત્મક ઉર્જા નો ભોગ બની શકે છો જેના ચલતે પરિણમાં એવું આવે છે કે તમારા ઘરમાં શાંતિ અને સુખ ગાયબ થઈ જાય છે. ઘરમાં આવી શક્તિઓનો પ્રભાવ ના પડે તમારા ઘરને કોઈપણ પ્રકારનું નુકશાન ના થાય તે માટે ખાસ અમુક પ્રકારનું કાર્ય કરવાનું રહે છે.

આ દિવસે કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે.તમને જણાવીએ કે આ તિથિ પર કયા-કયા શુભ કામો થઈ શકે છે. અમાસાની દિવસે લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આ કરવાથી તમારું પાપ ઓછું થશે અમે પુણ્ય મળશે. જાણે અજાણે તમેજે કોઈપણ પાપા કર્યું હશે તે તમામ પાપા આ ઉપાય થી ધોવાઈ જાશે.સાથે હજી અન્ય ઘણા એવા ઉપાય પણ છે જે તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે તો આવો જાણીએ તેના વિશે વિગતે.આ પુણ્ય કર્મની અસરથી જ તમારી ઈચ્છા પૂરી થશે.જો તમારા ઘરમાં ધનની સમસ્યા રહે છે તો અમાસની રાતે 12 વાગ્યા પહેલા સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરે અને ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાવ.ત્યારબાદ ચોકી પર એક થાળી રાખી કેસરની મદદથી સ્વસ્તિક બનાવી મહાલક્ષ્‍મી યંત્ર અને શંખની સ્થાપના કરો અને તેની પર કેસરથી રંગાયેલા ચોખા છાંટો.

તેના પછી ઘીનો દિવો કરી લો.મિત્રો હંમેશા યાદ રાખો કોઈપણ ઉપાય કરતાં હોય તો તેના વિશે ની જાણ કોઈને કરવી જોઈએ નહીં આ ઉપાય વિશે માત્ર ને માત્ર તમને જ જ્ઞાત હોવું જોઈએ અન્ય કોઈને નય.મિત્રો આ ઉપાય ખુબજ કારગર છે તેનો ઉપાય કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેનાથી ઘરમાં ધનની સમસ્યા પૂરી થાય છે. અમાસના દિવસે દાન-પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે પુણ્ય કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને તેમની કૃપા રાખે છે.અમાસની સાંજે લાલ રંગના દોરાનો ઉપયોગ કરી કેસર નાખી ઘીનો દીવો કરવો. દીવાને ઘરના ઈશાન ખૂણામાં મૂકો જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહેશે. સાથે સાથે ઘરમાં આવતી ખરાબ શકતી ઓ પર પણ પ્રતિબંધ મુકાઈ જશે. આ નકારાત્મક શક્તિઓ તમારાં જીવનને બરબાદ કરી દે છે માટે ખાસ આ ઉપાય કરવો જેથી ઘર બચી શકે.