દરિયામાં માછલી પકડવા ગયેલાં એક માછીમારને મળી ગઈ એવી વસ્તુકે રાતોરાત થઈ ગયો 600 કરોડનો માલિક…….

0
63

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ આજે હું તમને એક કરતા વધુ આશ્ચર્યજનક વિશ્વના સમાચાર પ્રકાશિત કરવા જઈ રહ્યો છું અને તેમજ જેના વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ લેખમાં હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છુ કે જેનાથી તમે પણ અપરિચિત હશો અને જેના વિશે આજે હું તમને જણાવવાનો છું તો આવો જાણીએ આ વિશે સંપૂર્ણ માહિતી જેનાથી કદાચ તમે અપરિચિત જ હશો તો આવો જાણીએ.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે અચાનક કરોડો રૂપિયા મળે તો તમે શું કરશો તેની સાથે જ દેખીતી રીતે સુખ નહીં મળે અને તેમજ માછીમાર સાથે કંઈક આવું જ બન્યું છે જે અહીંયા જણાવ્યું છે અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે ગઈ કાલ સુધી તે ગરીબ હતો અને જેની પાસે જમવા માટે પણ થોડા પૈસા ન હતા અને આજે તે 670 કરોડનો માલિક બની ગયો છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે તેમજ તમે પણ વિચારતા હશો કે આવું કેવી રીતે બની શકે છે તો ખરેખર અહીંયા આવું બન્યું છે જેના વિશે આજે હું તમને વાત કરવાનો છું અને તેમજ આ ફિલિપાઇન્સના માછીમારે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની કિસ્મત રાતોરાત બદલાઈ જશે પણ ખરેખરમાં એક દિવસે એવું જ બન્યું કે તેનું કિસ્મત બદલાઈ ગયું અને તેમજ એક જ રાતમાં અબજોપતિ બનયો અને તેની સાથે જ કંઈક બન્યું કે તે પથ્થર જે તેણે 10 વર્ષ સુધી તેના પલંગની નીચે રાખ્યો હતો.

પણ ત્યારબાદ તે આ જ પથ્થર 34 કિલો વજનનો મૂલ્યવાન મોતી જેની કિંમત 670 કરોડ છે તેવું જણાવવામાં આવ્યું છે પણ આ વાતની કોઈને પણ જાણ હતી નહિ અને તેમજ કહેવામા આવ્યું છે કે તે અચાનક બહાર આવ્યું હતું પણ તેની સાથે જ જણાવતા કહ્યું છે કે 10 વર્ષોથી આ પત્થર તેના ઘરમાં જ પડ્યો પણ તેની સાથે જ જણાવતા એવું કહ્યું છે કે જ્યારે આ માછીમારને તેનો ભાવ મળ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તે પણ વિચારમાં પડી ગયો હતો કે આવું પણ હોય ખરું તો ત્યારે જ આ માછીમાર આશ્વર્યજનક થઈ ગયો હતો અને ત્યારબાદ આ વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે ત્યારબાદ ખુશ થઈ ગયો હતો.

તેની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આ વાત જાણતા જ તે ખુશ થઈ ગયો હતો અને તેમજ તમને પણ આશ્ચર્ય થશે કે આ મોતી અત્યાર સુધીની સૌથી મોંઘો મોતી છે તેવું જણાવવામાં આવ્યું છે તેમજ કારણ કે મોતીનું વજન જે અત્યાર સુધી મળી આવ્યું હતું અને ગેમજ તે 6 પોઇન્ટ 4 કિલો હતું તેવું જાણવા મળ્યું છે અને તેનું નામ પાર્લ ઓફ અલ્લાહ હતું તેની સાથે જ તે તેના કરતા મોટો મોતી માનવામાં આવે છે ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તે મોતીની કિંમત 260 કરોડ રૂપિયા હતી એવું જણાવવામાં આવ્યું છે.

2006 માં, આ માછીમાર ફિલિપાઇન્સના પ્લાવાન આઇલેન્ડમાં માછલી પકડતો હતો. પછી એક ખૂબ જ તીવ્ર વાવાઝોડું આવ્યું, તે તેમાં ફસાઈ ગયો. એક પત્થરને કારણે તેનું જીવન બચી ગયું. માછીમાર પત્થર પકડીને બેઠો. તોફાન તેની સાથે ટકરાઈને પસાર થઈ ગયું. પત્થર 2 ફૂટ સફેદ રંગનો હતો. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. જો માછીમારનો જીવ આ પથ્થરથી બચી ગયો હતો, તો તે તેને તેના ઘરે લાવ્યો. તે માનતો હતો કે આ પથ્થર તેમના માટે ખૂબ નસીબદાર છે ઘરે આવ્યા પછી, તેણે તે પથ્થરને તેના પલંગની નીચે મૂકી દીધો, જે 10 વર્ષ સુધી તેના પલંગની નીચે રહ્યો.

મચુહારા આ મોતીને તેના ઘરે એક સરળ પત્થર માની રાખતો હતો, પરંતુ એક દિવસ અકસ્માતથી તેના ઘરને આગ લાગી. તેણે આ પથ્થરને તેના પલંગની નીચેથી બહાર કાઢયો, તે જ સમયે, પ્રવાસી અધિકારી આઇલીન સિંથિયા મગાએ આ કિંમતી પથ્થરને જોયો. તેણે માછીમારને કહ્યું કે આ સામાન્ય પત્થર નથી. તે 670 કરોડની કિંમતી મોતી છે તેવું પણ અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેમજ લોકોની આ લોકોનું કહેવું એવું પણ છે કે આ માછીમાર એક જ ઝટકામાં અબજોપતિ બન્યો છે અને હાલમાં પણ તે અબજોપતિ છે જેની પાસે ઘણી સંપત્તિ પણ છે.

તેમજ અંતે તો આ વિશે વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ અલ્લાહ જે દયાળુ છે અને તેમજ તેઓ કોઈ દિવસ કોઈનું ખોટું થવા દેતો નથી જેની આપણે પણ ખબર હશે અને તેમજ તેને કાબૂમાં રાખે છે અને ત્યારબાદ જણાવ્યું છે કે આ માછીમારને આવું જ કંઇક થયું હતું અને જેની અહીંયા વાત જણાવી છે પણ પહેલા આ મોતીએ તોફાનથી પોતાનો જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ તે પછી અગ્નિના બહાને ઘરની બહાર આ કિંમતી મોતી તેમજ તે આવી ગયો અને રાતોરાત અબજોપતિ બન્યો હતું તેવું કહેવામા આવ્યું છે.