દરોજ માત્ર એકજ ચપટી અને 36ની કમર દસજ દિવસમાં 28 ની થઈ જશે, ફાટફાટ જાણીલો આ ઉપાય વિશે…..

0
135

તમારે ઘરેલું ઉપાય અને સસ્તામાં વજન ઓછું કરવું હોય તો આગળ વાંચતા રહો! વજન ઘટાડવા માટે ઘરેલું ઉપાય.દરેક વ્યક્તિ વજન વધવાથી પરેશાન છે. દરેક વ્યક્તિ આ તે માટે કોઈ ને કોઈ રીત શોધી રહ્યો છે. પરંતુ હજારો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ સંતોષકારક પરિણામ મળતું નથી.જ્યારે તેની ઘણી ટીપ્સ તમારા રસોડામાં હાજર છે. તેમાંથી એક વિશે કહેવામાં આવી રહ્યું છે..

Advertisement

સુંઠ – તજ – કાળા મરીનું ચૂર્ણ.સુંઠ, તજની છાલ અને કાળા મરી ત્રણેય ચીજો આપણા રસોડામાં હાજર છે.જો નહીં, તો પછી નજીકથી કરીયાણાથી સરળતાથી મળી જશે.તેમની કિંમત પણ વધારે નથી. દરેક જણ તેને ખરીદી અને ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ કરવાથી, તમે જલ્દીથી તમારા વજનમાં સુધારો અનુભવશો.

વજન ઘટાડવાનો આ એક સારો માર્ગ છે. આયુર્વેદ અનુસાર. તેની આડઅસરોનું જોખમ ન બરાબર હોઈ છે.સામગ્રી.આ માટે તમારે કોઈ અલગ સામગ્રીની જરૂર નથી. ત્રણેય વસ્તુઓ સમાન માત્રામાં લો. એટલે કે સુકા આદુ – 10 ગ્રામ.તજની છાલ – 10 ગ્રામ.કાળા મરી – 10 ગ્રામ.બનાવવાની રીત.તે ખૂબ જ સરળ પદ્ધતિ છે. ત્રણેય વસ્તુઓને સારી રીતે સુકવો ધ્યાન રાખો કે જ્યાં સુકવો ત્યાં કોઈ ભેજ ન હોવો જોઈએ.

જો કોઈ ગ્રાઇન્ડર હોય તો તેને ગ્રાઇન્ડ કરો, નહીં તો તમને આરામદાયક લાગે એટલે ત્રણેય ચીજોનું ચૂર્ણ બનાવો. બારીક પીસી લો જેથી તેનું સેવન સરળ રહે બસ આટલું જ કરવાનું છે.સેવનની રીત.આ ચૂરણનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત છે સવારે ખાલી પેટ. તમે સવારે ગરમ પાણી પીતા જ હશો. તમે આ જ ગરમ પાણીથી સવારે ઉઠતા જ આ ચૂરણને માત્ર 2 ગ્રામ ખાલી પેટ પર લો.

અને ઉપરથી ઓછામાં ઓછા 2 ગ્લાસ ગરમ પાણી પીવો.તે જ રીતે, સૂતા પહેલા, 2 ગ્રામ ચૂરણ લો.પાણી વધારે ગરમ ન થાય તેની કાળજી લો. એટલું જ ગરમ કે ફટાફટ પી શકાય. એટલે કે નવશેકુ જ હોવું જોઇએ.તે કેવી રીતે કામ કરે છે.આ ચૂરણ જાદુઈ પ્રવાહી કે ઓષધી નથી. એક સરળ આયુર્વેદિક રેસીપી છે. તેના પરિણામો ધીમે ધીમે પરંતુ ચોક્કસપણે આવશે. તે જે રીતે કાર્ય કરે છે તે એ છે કે તેમા જે ત્રણેય ચીજો નાખી છે તે એન્ટિ-ફેટ એટલે કે ફેટ-કટર છે.

આથી તમારી ચરબી જલ્દીથી ઓછી થશે અને વજનમાં ઘટાડો સાથે તમે શરીરમાં હળવા વજનનો અનુભવ કરશો. તમારે ફક્ત નિયમિતપણે ખાવું પડશે.શું તેના કોઈ અન્ય ફાયદા છે.હા. આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરે છે, પરંતુ તેનાથી શરીરને વધારે ફાયદા પણ થાય છે.

મોટાભાગના રોગો પેટથી શરૂ થાય છે. જો તમે આ ચુરન નિયમિતપણે લેશો તો તે તમારા પેટને સ્વસ્થ રાખે છે અને પાચનની પ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. આ તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને રોગોથી પણ બચાવે છે.શું તેનું કોઈ નુકશાન કે આડઅસર છે.99% સુધી આયુર્વેદ આધારિત ઘરેલું ઉપાય નુકસાન પહોંચાડતા નથી. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે વ્યક્તિગત રૂપે કોઈને પણ સ્વીકાર્ય નહીં હોય. ઉદાહરણ તરીકે, કેટલીક વસ્તુઓ ગરમ અસરોની હોય છે, તે દરેક માટે સારું નથી હોતું.

આ ચુરાણનો ઉપયોગ કરીને, તમે પહેલા 2 અથવા 3 દિવસ જોવો.જો તમને તમારા પેટમાં કંઇક ગડબડ લાગે છે, તો તેનું વધુ સેવન ન કરો.મિત્રો આ ઉપાય શિવાય અન્ય ઘણા ઉપાય છે જેના મદદથી તમે તમારું વજન ઉતારી શકો આ અમુક ઉપાય જે તમને વજન ઉતારવા માં ઘણી મદદ કરશે.આ કોઈ એવી વસ્તુ નથી કે જેના સેવનથી તમે વજન ઘટાડો પણ આ અમુક એવી ટિપ્સ છે જેને તમે ફોલોવ કરશો તો વજન ઘટાડવા માં તમને ઘણી મદદ થશે.

મોટા ભાગના લોકોનો આજે મુખ્ય પ્રૉબ્લેમ તેમના શરીર પર જામેલા ચરબીના થર બની ગયો છે. મોટા ભાગના લોકોનું પોતાના પર્ફેક્ટ વજનથી બેથી ચાર કિલો વધારે વજન હોય છે તો ઘણાનું ૨૦થી ૪૦ કિલો વજન વધારે હોય છે. જાડાપણાથી છુટકારો પામવા, શરીર થોડું વ્યવસ્થિત કરવા, તંદુરસ્ત રહેવા વજન ઘટાડવાની કોશિશ મોટા ભાગના લોકોએ પોતાની રીતે કરી પણ હોય છે.

કોઈ ફ્રેન્ડ્સ પાસેથી સલાહ લઈને બીજા કરતા હોય એની નકલ કરીને કોઈ બુક્સ, મૅગેઝિન, અખબાર વાંચીને ઘરની નજીકનું જિમ જૉઇન કરીને કે પાર્કમાં વૉક શરૂ કરીને; સેલિબ્રિટીના ડાયટ-પ્લાનની નકલ કરીને કે પછી કોઈ પણ રીતે દરેક વ્યક્તિ વજન ઓછું કરવાના પ્રયત્ન કરતી હોય છે.જોકે એક કૉમન ફરિયાદ આ પ્રયત્નો કરનારા લોકોમાંથી મોટા ભાગના કરે છે કે કંઈ પણ કરીએ વજન ઓછું નથી થતું. આમાંથી અમુક લોકો નિરાશ થઈને પ્રયત્ન છોડી દે છે અને અમુક લોકો હાર્યા વગર નવી-નવી વસ્તુઓ ટ્રાય કર્યા કરે છે.

વેઇટલૉસના હજારો રસ્તાઓ આજે આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ એક રસ્તો જે વર્ષો જૂનો છે અને આજે પણ વેઇટલૉસ માટે સૌથી અસરકારક માનવામાં આવે છે એ છે ડાયટ અને એક્સરસાઇઝનું કૉમ્બિનેશન. આ બન્ને રસ્તાઓને પસંદ કરો ત્યારે અમુક બેઝિક વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો એ ધ્યાનમાં રાખીએ તો વજન ઊતરતું જ નથી એ ફરિયાદ કરવી નહીં પડે.

વેઇટલૉસ માટે ટ્રાય કરતી વ્યક્તિ આ મૂળભૂત સિદ્ધાંતોને સમજી, એના પર ચાલીને ફતેહ હાંસલ કરી શકે છે.ઘણા લોકો ડાયટના નામે જ ગભરાતા હોય છે. એવા ઘણા લોકો છે જેમને મોઢે સાંભળવા મળે છે કે હું તો ભૂખ્યો ન રહી શકું, મને તો ખાવા જોઈએ જ. હકીકત એ છે કે માણસમાત્રને ખાવા જોઈએ અને ડાયટ કરવું એટલે ભૂખ્યા રહેવું નહીં.

આ વાતે સ્પક્ટતા કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘લોકોના મનમાં આ કન્સેપ્ટ ઘૂસી ગયો છે કે ડાયટ એટલે ભૂખમરો. અમારી પાસે ઘણા લોકો એટલા ગભરાતા આવે છે કે વેઇટલૉસ માટે ડાયટ મારાથી નહીં થાય. અમે જ્યારે તેમને ચાર્ટ આપીએ છીએ ત્યારે તે લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે આટલુંબધું ખાવાનું.

ઘણા શક પણ કરે છે કે આટલું બધું ખાઈશ તો વજન ઓછું થશે? ત્યારે અમે કહીએ છીએ કે કરીને તો જુઓ અને રિઝલ્ટ ઘણાં જ સારાં મળે છે. મુખ્ય વસ્તુ એ છે કે ડાયટ કરીએ તો ભૂખ્યા રહેવું પડે એ વિચાર જ મગજમાંથી કાઢી નાખવા જેવો છે; કારણ કે ભૂખ્યા રહેવાથી વજન ઘટે નહીં, ઊલટી બીજી ઉપાધિઓ વધી જાય છે.ડાયટ કરતી વખતે શું મહત્વની વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે એ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે.ડાયટમાં સૌથી મહત્વની વસ્તુ છે કે તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો એટલે કે ફૂડની ચૉઇસ, ફૂડની ક્વૉન્ટિટી અને ફૂડનું ટાઇમિંગ. આ ત્રણે વસ્તુ જ્યારે નિશ્ચિત થાય છે ત્યારે એ પ્રૉપર ડાયટ બને છે.

જો તમે ખૂબ વધારે કૅલરીયુક્ત ખોરાક લો અથવા ફક્ત શાકભાજી અને ફળો જ ખાધા કરો તો આ બન્ને પરિસ્થિતિ ખોટી ડાયટ ગણાય છે. ડાયટ હંમેશાં એવી હોવી જોઈએ કે જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું સપ્રમાણ, શરીરને જરૂરી છે એટલું જ અને એટલી માત્રામાં મળી રહે. વળી ખાવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે જેને કારણે શરીરનું એક ટાઇમ-ટેબલ સેટ થાય અને સમયસર ખાવાથી એ ખોરાકનું યોગ્ય પાચન થાય.’

ડાયટની પસંદગી પણ અમુક બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે સહજ છે કે વીસ વર્ષની વ્યક્તિની અને પચાસ વર્ષની વ્યક્તિની ડાયટ સરખી ન હોઈ શકે. આમ ડાયટની પસંદગી ઉંમર પર આધાર રાખે છે. જોકે કેટલાંક બીજાં પરિબળો પણ છે જેના આધારે ડાયટ નક્કી કરવામાં આવે છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે.ડાયટમાં જેન્ડર પણ મહત્વની છે. એક સ્ત્રી અને પુરુષની ખોરાકની જરૂરિયાતો અલગ-અલગ રહે છે.

આ સિવાય માણસ દિવસ દરમ્યાન કેટલી ફિઝિકલ ઍક્ટિવિટી કરે છે એના પર પણ એનો આધાર રહે છે. જેમ કે ફૅક્ટરીની સાઇટ પર દસથી બાર કલાક મજૂરી કરતો માણસ અને ઑફિસમાં આઠ કલાકની ડ્યુટી કરતા માણસનો ખોરાક અલગ જ રહેવાનો. આ ઉંમર, જેન્ડર અને ફિઝિકલ ઍક્ટિવિટીને ધ્યાનમાં રાખીને જ દરેક વ્યક્તિએ પોતાની ડાયટ નક્કી કરવી જોઈએ.આ સિવાય વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો પણ તેની ડાયટ જુદી હોઈ શકે છે.તમે જો બેઠાડુ જીવન જીવતી વ્યક્તિ હો, શારીરિક શ્રમ બિલકુલ ન કરતા હો અને જો તમે વિચારતા હો કે અચાનક જિમમાં જઈને તમે દોડવા લાગશો તો આ એક ભૂલભરેલી માન્યતા છે જે તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

આ વાત સમજાવતાં વેઇટલૉસ પ્રોગ્રામ ચલાવતા ફિઝિયોશ્યૉર-જુહુના ફિઝિયોથેરપિસ્ટ વિભૂતિ કાણકિયા કહે છે, ‘જો તમે ક્યારેય એક્સરસાઇઝ ન કરી હોય, તમારું વજન પણ વધુ હોય તો એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખો પહેલી બાબત એ કે શરૂઆત વૉકિંગથી કરો. તમારા શરીરને માફક આવે એટલું ચાલો. ધીમે-ધીમે સમય વધારતા જાઓ. આદર્શ રીતે બે-ત્રણ દિવસમાં તમે ૪૫ મિનિટથી લઈને એક કલાક જેટલું ચાલવાનું શરૂ કરી શકો છો. એકાદ અઠવાડિયું ચાલતા થાઓ પછી તમને માફક આવે એવી, તમારા રૂટીનને અને શરીરને સૂટ થાય એવી કસરત પસંદ કરો.

એમાં પણ ધીમે-ધીમે અને કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ આગળ વધો.દરેક વ્યક્તિ માટે એક્સરસાઇઝનું કમ્ફર્ટ જુદું-જુદું હોય છે. ઘણા લોકો જિમમાં કલાકો એક્સરસાઇઝ કરી શકે છે તો ઘણા લોકોને ગાર્ડનમાં વૉક કરવામાં વધુ મજા આવે છે. ઘણા લોકો ફક્ત સૂર્યનમસ્કાર કરી પોતાની જાતને તંદુરસ્ત રાખે છે તો ઘણા લોકોને ઍરોબિક્સ કે ઝુમ્બા માફક આવતું હોય છે.

કસરત કરવાનો એક નિયમ સદા યાદ રાખવા જેવો છે. જે કસરત તમે ખુશી-ખુશી રેગ્યુલર કરી શકો એ પ્રકારની જ કસરત પસંદ કરો. કસરતનો કોઈ પણ પ્રકાર હેલ્પફુલ થઈ શકે છે પરંતુ જરૂરી છે કે વ્યક્તિ એને રેગ્યુલર કરે.જો દરરોજ કે અઠવાડિયામાં પાંચ દિવસ તમે એક્સરસાઇઝ નહીં કરો તો એનો કોઈ અર્થ નથી.મિત્રો કોઈપણ વજન ઘટાડવા ના ઉપાય થી વજન ઘટતું નથી તેની સાથે સાથે કસરત પણ કરવી પડે છે.

Advertisement