દવા વગર મેળવો પથરી થી છુટકારો,બસ ખાલી કરો આ વસ્તુનું સેવન,પથરી થઈ જશે ગાયબ.

0
294

કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ. તેથી અનેક ડોક્ટર દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જો પથરી વધુ મોટી હોય તો ડોક્ટરને ઓપરેશન કરવુ પડે છે.પથરીનો દુખાવો અસહ્ય હોય છે. ઘણાં લોકો એક કરતા વધારે પથારીથી પીડાય છે. પથરીનો રોગને જો સમયસર દુર કરવામાં ના આવે તો અનેક બીમારીઓ જેવી કે ઇન્ફેકશન, બેકપેઇન વગેરે પણ શરીરમાં ઘર કરે છે. જો આપને પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.જો તમે પણ કિડનીના સ્ટોનના દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને કિડની સ્ટોનમાંથી રાહત મેળવી શકો છો.

લીંબુ.

અને ઓલિવ ઓઈલ લીંબુનો રસ 1/4 કપ કાઢીને તેમા એટલુ જ ઓલિવ ઓઈલ મિક્સ કરી તેનુ સેવન કર્યા બાદ પાણી પીવુ જોઈએ. દિવસમાં બે વાર આવુ કરવાથી કિડની સ્ટોનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

પાણી.

કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. વધુ પાણી પીવાથી કિડનીમાંથી સ્ટોન યુરીન દ્વારા બહાર નીકળી જાય છે.

દાડમ.

ફળોનું સેવન કરવુ આપણી હેલ્થ માટે લાભકારી હોય છે. પણ સ્ટોનની સમસ્યા થતા દાડમ કે દાડમનુ જ્યુસ પીવાથી સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે.

અજમો.

અજમાનુ સેવન કરવાથી પેટ સંબંધી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. પણ કિડનીમાં પથરી થઈ હોય ત્યારે પણ આનુ સેવન કરી શકાય છે.

તુલસીના પાન.


તુલસીના પાનનું સેવન કરવાથી કિડનીના સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે. તુલસીન પાનને ચાવવા.. તુલસીની ચા બનાવીને પીવી.તુલસીના રસમાં મઘ ભેળવીને પીવાથી સ્ટોનમાંથી રાહત મળે છે.

કેલ્શિયમથી ભરપૂર ભોજન.


કિડનીમાં સ્ટોનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેલ્શિયમ યુક્ત ભોજનનુ સેવન કરવુ જોઈએ. જે સ્ટોનને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. દૂધ, માખણ, તરબૂચનુ સેવન કરવુ લાભકારી સાબિત થઈ શકે છે.

દાડમ.


એસ્ટ્રીજન્ટ ગુણથી ભરપૂર દાડમનો જયૂસ અથવા તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છૂટકારો મળશે. તમે તેનો ફ્રૂટ સલાડ બનાવીને પણ ખઈ શકો છો.

ઘંઉનું ઘાસ.


ઘંઉના ઘાસને પાણીમાં સારી રીતે ઉકાળીને તેને લીંબૂમાં મિક્સ કરી લો. દિવસમાં 2 વાર તેનું સેવન કરવાથી તે પથરીને થોડાક દિવસમાં બહાર નિકાળશે. તે સિવાય તેનું સેવન કિડની સાથે જોડાયેલ બીમારીઓને પણ દૂર કરે છે.

કોથમીર.


કોથમીર કિડનીમાં કેલ્શિયમ ઓક્સલેટ એકઠું કરતા અટકાવે છે, જેનાથી પથરી સરળતાથી બહાર નીકળી જાય છે. તેને બનાવવા માટે કોથમીરના પાન,એક લીંબૂ અને કાકડીને 15 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. તેને ઠંડુ કર્યા પછી સતત એક સપ્તાહ સુધી તેનું સેવન કરવું.

એપ્પલ અને ગ્લિસરીન .

કોથમીર, એક કપ પાણી, એક ચમચી એપ્પલ સાઈડ ગ્લિસરીલ અને ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરી લો. આ પાણીથી કિડનીમાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જે પથરીને તોડીને બહાર નીકાળશે.

કારેલા.


કારેલાનો સ્વાદ કડવો હોય છે. કારેલા પથરીમાં રામબાણ ઔષધિના રૂપમાં કામ કરે છે. કારેલાનો રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે, કારેલામાં અમુક એવા તત્વો રહેલા હોય છે જે કિડનીમાં પથરીનું નિર્માણ થવાથી રોકે છે.

દ્રાક્ષ.

દ્રાક્ષમાં એલ્વ્યુંમિન અને સોડીયમ કલોરાઇડનું પ્રમાણ હોય છે, એટલા માટે કીડનીના ઉપચારમાં દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે. એમાં પોટેશિયમ મીઠું અને પાણી ભરપુર પ્રમાણમાં હોય છે. દ્રાક્ષને પાણીમાં પલાળીને એનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે. જે કીડનીમાં થયેલ પથરીની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.

કેળા.

 

જો તમે પથરીની સમસ્યામાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ. કેળામાં ભરપુર માત્રામાં વિટામીન-બી રહેલા હોય છે. જે ઓક્સ્લેત ક્રિસ્ટલ ને બનવાથી રોકે છે. દરરોજ કેળાનું સેવન કરવાથી પથરીની સમસ્યા સારી થઇ જાય છે.15 દાણા મોટી ઈલાયચીને એક ચમચ્બીમાં શક્કરટેટીના બીજ અને બે ચમચી મિશ્રી(આખી સાકર), એક કપ પાણીમાં મિક્સ કરી સવાર સાંજ બે વાર પીવાથી પથરી નીકળી જાય છે.પાકેલા જાંબુ પથરીથી છુટકારો મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પથરી થાય ત્યારે પાકા જાંબુ ખાવા જોઈએ.આમળા પણ પથરીમાં ખૂબ જ લાભકારી છે. આમળાંનુ ચૂરણ મૂળાની સાથે ખાવાથી મૂત્રાશયની પથરી નીકળી જાય છે.

જીરા અને ખાંડને સમાન માત્રામાં વાટીને એક એક ચમચી ઠંડા પાણી સાથે રોજ ત્રણ વખત લેવાથી ફાયદો થાય છે અને પથરી નીકળી જાય છે.સાકર, વરિયાળી, સૂકા ધાણાને 50-50 ગ્રામ પ્રમાણસર લઈને દોઢ લીટર પાણીમાં રાત્રે પલાળી મુકો. બીજી સાંજે તેનું પાણી ગાળીને વાટી લો અને પાણીમાં મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો. આ પાણી પીવો. પથરી નીકળી જશે.

ચા-કોફી કે અન્ય પીણા જેમા કેફીન હોય તેવા પીણા બિલકુલ ન પીશો. બની શકે તો કોલ્ડ્રિંક વધુ પ્રમાણમાં પીવો.જોતમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ