દિવમાં માત્ર એકજ વાર આ વસ્તુ ચેહરા પર લગાવો જૂનામાં જુનાં ખીલ, ડાઘ જડમૂળથી ગાયબ થઈ જશે……

0
139

આ દુનિયામાં દરેક વ્યક્તિ એવું ઇચ્છતા હોય છે કે પોતાનો ચહેરો કાયમ માટે સુંદર દેખાય. અને આમ કરવા માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે. લોકો પોતાના ચહેરા ઉપર વિવિધ પ્રકારની કોસ્મેટિક ક્રિમ્સ તથા અન્ય કોસ્મેટિક પ્રોડક્ટ લગાવતા હોય છે. પરંતુ આજના આ પ્રદુષિત વાતાવરણ ની અંદર લોકોના ત્વચા અને અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે બજારની અંદર મળતા હાનીકારક કેમિકલ યુક્ત આ બધી વસ્તુઓને લગાવવાથી તરત ફાયદો મળે છે. પરંતુ લાંબા ગાળે તે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પરંતુ તમારા ચહેરાને સુંદર બનાવવા માટે કુદરતી નુસખાનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારો ચહેરો સુંદર તો રહે છે. સાથે સાથે લાંબા ગાળે તેના કારણે કોઈપણ પ્રકારની ખરાબ ઇફેક્ટ પણ થતી નથી.

Advertisement

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલૂ નુસખા વિશે કે જેના દ્વારા તમે પણ તમારા ચહેરાને કાયમી માટે રાખી શકો છો સુંદર. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમારા ચહેરાને કાયમી માટે પ્રદુષણ થી દૂર કરી શકો છો. અને તમારા ચહેરાને કાયમી માટે ગોરો અને સુંદર બનાવી શકો છો. ચહેરાને સુંદર બનાવવા માટે તમારે ચહેરા ઉપર એક ખાસ પ્રકારની પેસ્ટ લગાવવાની જરૂર પડે છે. જેના માટે તેની અંદર તમારે ત્રણ સામગ્રીની જરૂર પડશે. જેમાં મુખ્યત્વે હળદર, ચણાનો લોટ અને એલોવેરા જેલ નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુને એક વાટકાની અંદર લઇ અને નીચે મુજબની પ્રક્રિયાથી તમારે એક પેસ્ટ તૈયાર કરવાની છે પોતાના ચહેરા ને દાગ થી મુક્ત સાથે સાથે ખીલ તેમજ મસા થી દૂર રાખવા માટે અને સુંદર બનાવવા માટે તમે ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કર્યો હશે.જોકે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ એવા પણ હશે કે જેના દ્વારા તમે તમારી સુંદરતા પર ચાર ચાંદ લગાવી શકો છો.પોતાના ચહેરા ને આકર્ષક બનાવી શકો છો.

એલોવેરા એક એવી ઔષધિ છે જે આપણા બધા પ્રકાર ના સ્વાસ્થ્ય ની પૂરતી સંભાળ રાખે છે એલોવેરા નું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી બધીજ સમસ્યા ઓ દૂર થઈ જાય છે તે વાળ ની સમસ્યાઓ નો પણ રામબાણ ઈલાજ છે.સાથે સાથે તમારા ચહેરા ને દાગ રહિત અને સુંદર રાખવા માટે ઉપયોગી છે એલોવેરા જેલ ને તમે તમારી ત્વચા પર લગાવીને તમે તમારા ચહેરા ને સુંદર અને દાગ રહિત બનાવી શકો છો.તેના ફાયદા અનેક છે અને તેને લગાવવાની રીત પણ અનોખી અને સહેલી છે.

એલોવેરા તમારી સ્કિન માટે નેચરલ ઔષધિ તરીકે કામ કરે છે.તેને ત્વચા પર લગાવવાથી ત્વચા પર નમી આવી જાય છે સાથે જ ત્વચા ને પોષણ પણ મળે છે.જો તમને કોઈપણ પ્રકાર ની એલર્જી નથી તો તમે ત્રણ પ્રકારે એલોવેરા જેલ નો ઉપયોગ કરી શકીએ છીએ..તમે તમારી ત્વચા માં નિખાર લાવવા માંગતા હોય તો એના માટે એલોવેરા જેલ નો ઉપયોગ સુધી સારો રહેશે.આના માટે એલોવેરા જેલ નો ઉપયોગ પ્રકૃતિ તરફથી સૌથી મોટી ભેટ છે.તે તમારી સ્કિન પર ની ધૂળ માટી તેમજ ઓઇલ ને સાફ કરવા માટે ઉપયોગી છે.તેનાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગે છે.
એન્ટી ઇજિંગ ગુણ થી ભરપૂર એલોવેરા માં ઇન્ટીઓક્સિડન્ટ ની માત્રા ઉપસ્થિત હોય છે.જે તમારા ચહેરા પર ની કરચલીઓ ને હટાવવા માં ખુબજ મદદ કરે છે.એલોવેરા જેલ ના નિયમિત ઉપયોગ થી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય શકો છો.

આ પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાડકી ની અંદર એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ચણાનો લોટ અને ત્યારબાદ તેની અંદર તેટલી જ માત્રામાં એલોવેરા જેલ મેળવી તે બધી વસ્તુઓને એકબીજા સાથે બરાબર ભેળવી લો હવે આ મિશ્રણને તમારા ચહેરા ઉપર બરાબર રીતે લગાવી લો. અને તેને તમારા ચહેરા ઉપર અંદાજે 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. અને જ્યારે આ બધી જ પેસ્ટ તમારા ચહેરા ઉપર બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઇ લો. જો અઠવાડિયામાં બે વખત આ રીતે તમારા ચહેરા ઉપર પેસ્ટ લગાવવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલી વધારાની ગંદકી દૂર થઈ જશે. અને સાથે સાથે ચહેરાનું વધારાનું પણ સુકાઈ જશે. તમારા ચહેરા ઉપર રહેલા વધારાના મૃત કોષો દૂર થઈ જશે અને તમારી ત્વચા ખૂબ સુંદર તથા ચમકીલો બની જશે. ચણાનો લોટ ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું પણ આના સૌન્દર્ય સાથે લાભ પણ જોડાયેલ છે. આને બેસન પણ કહેવામાં આવે છે. તમે આનાથી સુંદરતા પણ વધારી શકો છો.

જો તમારી ત્વચા તૈલીય હોય તો એક મોટી ચમચી ચણાનો લોટ લઇ તેમાં એક નાની ચમચી ગુલાબજળ અને ચપટી હળદરમાં અડધું લીંબુ નાખીને આ લેપ ચહેરા પર લગાવવો. આ લેપને વીસ મિનીટ સુધી રાખવો. ત્યારબાદ ફેસ ધોઈ લેવું ચણાના લોટથી ચહેરાને સુંદર બનાવવો એ કોઈ નવી વાત નથી. કારણકે પ્રાચીન કાળથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે અને ખરેખર આનાથી ફાયદો પણ થાય છે. આને ફેસ પર લગાવવાથી ચહેરાની માટી અને ઓઈલી સ્કીન દુર કરી શકાય છે બેસનને પિમ્પલ પર લગાવવાથી તે દુર થાય છે. આના માટે બેસન, ચંદનનો પાવડર, હળદર અને દૂધ મેળવીને ચહેરા પર ૨૦ મિનીટ સુધી રાખો. આને અઠવાડિયામાં ૩ વાર ચોક્કસ લગાવવું. આમ કરવાથી એકને દુર થશે. ઉપરાંત ખીલને કારણે થયેલ કાળા દાગ-ધબ્બા દુર થઇ સ્કીન ગોરી બનશે ૨ ચમચી બેસનમાં ૧ ચમચી સરસવનું તેલ અને થોડું દૂધ નાખીને પેસ્ટ બનાવી લો. આને શરીરમાં લગાવો. આમ કરવાથી ત્વચા ગોરી અને મુલાયમ બનશે.

એક વાટકીમાં બે ચમચી બેસન કાઢી તેમાં એક ચપટી હળદર, લીંબુનો રસ અને દહીં નાખીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે ફેસ પર આ માસ્ક સુકાય એટલે તેને ઘોઈ લેવું. આ પ્રક્રિયાને થોડા દિવસો સુધી વારંવાર કરો. આનાથી ફેસનો ટેન્ટ દુર થશે જો તમારી સ્કીન ડ્રાય હોય તો બેસનની સાથે દુધની મલાઈ અને ચપટી હળદર નાખીને પેસ્ટ બનાવી લો. આનાથી સુકી ત્વચા દુર થશે ફેસ પર અનવોન્ટેડ હેઇર હોય તો પણ બેસનથી દુર થાય છે. આના માટે બેસન, ચપટી હળદર અને લીંબુનો રસ નાખી ફેસ પર લગાવવું. ત્યારબાદ ફેસને વોશ નહિ કરવું પણ હાથોથી ઘસીને ચણાનો લોટ કાઢવો. જેથી ફેસ પર રહેલા વાળ ખરી જશે, દુર થશે.

Advertisement