ડ્રાઈવરે કરી નાખ્યું ગજબ,રીક્ષા માંજ બનાવી દીધું હરતુ-ફરતું કાફે,જુઓ તસવીરો…..

મિત્રો રીક્ષા માં સફર આજ સુધીમાં બધાજ લોકોએ કરી હશે પણ શું મિત્રો તમે કયારેય એવું સાંભળ્યું છે કે કોઈ રીક્ષા વાળા એ પોતાની રિક્ષામાં જ ચાલતું ફરતું કેફે ફ્રીજ ટીવી સહિત લગઝરી રીક્ષા બનાવી છે તો મિત્રો આજે અમે તમને એક આવાજ વ્યક્તિ વિશે જણવવા જઇ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણીએ આ ઓટો ડ્રાઈવર ની કહાની વિશે.

Advertisement

મિત્રો રીક્ષાની સફર લગભગ તમામ લોકોએ કરી જ હશે પરંતુ હાલ એક એવી રીક્ષાનો વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બેસી સફર ખેડવાનું સૌ કોઈને મન થઈ જાય એક એવી રીક્ષા કે જે માત્ર રીક્ષા નહીં પણ ચાલતું ફરતું કાફે ગણી શકાય જેમાં તમામ ન્યૂઝપેપર ટીવી મેગેઝીન આઈપેડ ચાર્જર એટલું જ નહીં એક નાનું ફ્રીજ પણ છે ને કમાલની રીક્ષા માત્ર રીક્ષા નહીં પણ આ રીક્ષાને આવો ગજબનો લુક આપી મજાની મુસાફરી કરાવનાર ડ્રાઇવરની પણ કમાલ છે.

મિત્રો એવું કહેવાય છે ને કે માણસની ઉત્સુકતા અને કંઈક અલગ કરી બતાવવાનું ઝુનૂન અશક્યને પણ શક્ય બનાવી દે છે તે બધી બાબતો કરી શકે છે પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે અત્યાર સુધીમાં તમે આવા અનેક ભારતીય લોકોની વાર્તાઓ સાંભળી હશે પણ આ ભારતીય ઓટો ઓટો ડ્રાઈવર અંગે જાણી તમે પણ પ્રોત્સાહિત થઈ ઉઠશો આ ડ્રાઇવર ચેન્નઈનો છે જેનું નામ અન્ના દુરૈઈ છે.

મિત્રો અન્ના દુરૈઈની આ ઓટો માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ છે આ દિવસોમાં અન્ના દુરૈઈના ઓટોની સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ચર્ચા થઈ રહી છે ઓફિશિયલ હ્યુમ્સ ઓફ બોમ્બએ તેમના એકાઉન્ટમાં અન્ના દુરૈઈના વીડિયોને પોસ્ટ કર્યો હતો જે બાદ તેની વાર્તાએ લોકોનું દિલ જીતી લીધું હતું.

મોટિવેશનલ સ્પીકર અન્ના.ચાલો તમને જણાવી દઈએ કે અન્ના દુરૈઈ નાનપણથી જ એક બિઝનેસમેન બનવા માંગતા હતા પરંતુ આર્થિક અવરોધને કારણે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેમનું આ સપનું પૂર્ણ થઇ શકયું ન હતું આ શક્ય થઈ શક્યું નહીં એટલા માટે જ અન્ના મજબૂરીમાં ઓટો ડ્રાઈવર બન્યા પરંતુ તેમણે અહીં પણ કંઇક અલગ કર્યું અન્ના લોકોમાં એટલા લોકપ્રિય થઈ ગયા છે કે હવે તે મોટિવેશનલ સ્પીકર છે એક વાત એ છે કે અન્ના 9 ભાષાઓના જાણકાર છે.

Advertisement