એક અવર્ડ શોમાં ડાન્સ કરવા માટે આટલાં કરોડલે છે બોલિવૂડ સ્ટાર્સ,જાણો સૌથી વધુ ફિસ કોણ લેછે.

0
68

દર વર્ષે યોજાયેલા એવોર્ડ ફંક્શનમાં માત્ર બેસ્ટ ફિલ્મ હીરો હિરોઇન ડાયરેક્ટર સિંગરની જ પસંદગી થાય છે પરંતુ કેટલાક કલાકો સુધી ચાલેલા એવોર્ડ ફંક્શનમાં જાણીતા સ્ટાર્સના લાઇવ પરફોર્મન્સ પણ છે હા બોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડ ફંક્શન્સનની જાન છે. આ કારણો છે કે વર્ષોથી એવોર્ડ ફંક્શન્સની લોકપ્રિયતામાં વધારો થયો છે.

કયા એવોર્ડ શો માં કયા બૉલીવુડ સુપરસ્ટાર પરફોર્મ કરી રહ્યા છે આ વાત પર પણ શૉ ની ટીઆરપી નિર્ભર રહે છે સ્પષ્ટ છે કે દર્શકો તેમના મનપસંદ સ્ટાર્સનું લાઇવ પરફોર્મન્સ જોઈને ખુશ થાય છે પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ પરફોર્મ્સ માટે બોલીવુડ સ્ટાર્સની કેટલી ફી હશે તેમની ફી જાણીને ચોક્કસપણે તમારા હોશ ઉડી જશે અને તમારા મોંમાંથી બહાર આવશે હે ભગવાન આટલું બધું.

1. રિતિક રોશન.

બોલીવુડના સુપરહીરો મહાન રિતિક જેવો ડાન્સ બોલિવૂડ સ્ટાર્સ નથી કરી શકતા. તે એક સારા એક્ટર છે એના કરતા સારા ડાન્સર છે. કદાચ આ જ કારણ છે કે રિતિક કોઈ એવોર્ડ ફંક્શનમાં પર્ફોમન્સ આપવા માટે 3.5 કરોડ લે છે એમ પણ ઋત્વિકના ડાન્સમાં જે લચક છે તે બીજા કોઈમાં નથી તો આવા ડાન્સ માટે આટલી ફી ડિઝરવ કરે છે.

2. દીપિકા પાદુકોણ.

લાખો ફિલ્મના ચાહકોના દિલ પર રાજ કરનારી દીપિકા પાદુકોણ માત્ર સૌથી મોંઘી અભિનેત્રી જ નહીં પરંતુ એક એવોર્ડ શોમાં સ્ટેજ પરફોર્મન્સ માટે પણ ભારે રકમ લે છે 4 મિનિટના પ્રદર્શન માટે તે 1.33 કરોડ લે છે દીપિકા જાણે છે કે તેની લોકપ્રિયતાને કેવી રીતે કમાવી શકાય પદ્માવત ફિલ્મ હિટ થયા પછીથી તેની લોકપ્રિયતા વધારે વધી ગઈ છે જોકે તેમાં કોઈ શંકા નથી કે અભિનયની દ્રષ્ટિએ દીપિકા પ્રથમ ક્રમે છે.

3. રણવીર સિંહ.

દીપિકાના પતિ પણ તેનાથી કંઈ કમ નથી. જબરદસ્ત અભિનયથી લોકોનું દિલ જીતનાર રણવીરસિંઘ એવોર્ડ શોમાં પર્ફોમન્સ આપવા માટે 2 કરોડની ભારે ફી લે છે.

4. સલમાન ખાન.

બોક્સ ઑફિસ પર શાસન કરનાર દબંગ ખાન પણ અહીં રાજ કરે છે એકલા પોતાના નામના દમથી ફિલ્મ હિટ કરાવનાર સલમાન ખાન એક એવોર્ડ શોમાં પરફોર્મન્સ માટે પુરા 5 કરોડ રૂપિયા લે છે તેઓ તેમના સ્ટાર મૂલ્ય માટે સંપૂર્ણ પૈસા વસુલે છે.