એક હવસખોર યુવકે રાત્રે બાથરૂમ જવા ઉઠેલી યુવતીને ઉઠાવી ગયો, સ્કૂલમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર.

0
194

આજના જમાનામાં ઘણા એવા કિસ્સા આવે છે જાણીને આપણે ચોંકી જઈ છીએ પણ આ કિસ્સો પાલનપુર શહેરનો છે. આ દુનિયામાં ઘણા લોકો એવા થઈ ગયા છે કે જેમને હવસની એવી ભૂખ છે તેની સામે કઇ યુવતી છે તે જોયા વગર હવસની ભૂખ સંતોષવા કોશિશ કરે છે. જ્યાં યુવતી રાત્રે બાથરૂમ જવા ઉઠી ત્યારે હવસખોરને ઉઠાવી ગયો હતો. તેમજ યુવતીને બાવરી ડેરાની શાળામાં લઈ ગયો હતો અને અહીં ચાકુની અણીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

મિત્રો ગુજરાત રાજ્યના બનાસકાંઠાના જીલ્લાના એક ગામમા એક ચોકાવનારી ઘટના સામે આવી હતી જયા એક યુવતી સાંજના સમયે બાથરુમ જવા ઉઠી તો તેનુ અપહરણ કરી તેને શાળામા લઇ જઈને તેની સાથે બળાત્કાર જેવી શર્મશાર કરતી ઘટના ને અંજામ આપ્યુ હતો જે બાદ આ યુવતી ને બેભાન અવસ્થામા ત્યા મુકીને તે નરાધમો ભાગી ગયા હતા ને સવાર થતા ત્યાના સ્થાનિક લોકો આ યુવતી ને જોતા તેના પરિવારના લોકોને જાણ કરવામા આવી હતી.

મિત્રો જ્યા તેના પરિવારના લોકો આવી પહોંચ્યા હતા અને તે યુવતીને હોસ્પિટલમા દાખલ કરી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવતીને ઉપાડી જઈને બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની માતાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં બળાત્કારની એક સનસની ખેજ ઘટના સામે આવી છે જેમાં હવે ઘરમાંથી છોકરીને ઉઠાવી તેને શાળામા લઇ જઈને હવસખોરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સમગ્ર મામલે પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે બાદ પોલીસે આરોપી નરાધમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મિત્રો બનાસકાંઠાના પાલનપુરમાં રાત્રે યુવતી બાથરૂમ જવા માટે ઉઠી હતી અને તે સમય દરમિયાન એક નરાધમે ચપ્પુની અણીએ તેનું અપહરણ કરી લીધું હતું અને બાદમાં તેને બાવરી ડેરાની શાળામાં લઈ ગઈ હતો. અહીં ધાકધમકી આપીને નરાધમે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ મામલે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો પ્રમાણે પાલનપુરના એક વિસ્તારમાં યુવતી રાત્રે બાથરૂમ જવા ઉઠી ત્યારે હવસખોરને ઉઠાવી ગયો હતો. તેમજ યુવતીને બાવરી ડેરાની શાળામાં લઈ ગયો હતો અને અહીં ચાકુની અણીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ તેની માતાને વાત કરતા તેમણે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવસની પૂજામાં અંધ બનેલાં આવા નરાધમોને હવે કોઈ વાતનો ડર રહ્યો નથી. અને તેઓ બેબાક રીતે ચપ્પુની અણીએ અપહરણ કરીને એક યુવતીનું જીવન બરબાદ કરી રહ્યા છે. આવાં નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે અને જ્યારે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી માટે આ ઘટના જીવનભર દુઃસ્વપ્ન સમાન બની રહેશે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો અલવર જિલ્લાના ગાવડિ ગામમા બન્યો હતો જ્યા રાજપુર ગામના જીતેન્દ્રસિંહની હત્યા સંદર્ભે પોલીસે રવિવારે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી અને આ હત્યામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને પણ કહેવામાં આવ્યું છે, જેની પોલીસ શોધ કરી રહી છે તેમજ આરોપી પ્રેમી છે. મૃતકના ભાઈ રામસિંહે શનિવારે આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી. થનાઅધિકારી ભંવરલાલ વીવરએ જણાવ્યું છે.

મિત્રો આ ઘટનાનો ખુલાસો કરવા માટે સબ ઈન્સ્પેક્ટર રામવીરસિંહની આગેવાની હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમે મૃતકની પત્નીના કથિત પ્રેમી, અલવર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ગામ ગામમાં રહેતા સિન્ટુ ઉર્ફે મનમોહન સિંઘની ધરપકડ કરી હતી તેમજ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જીતેન્દ્રનો મૃતદેહ મળ્યા બાદ તેના પરિવારના સભ્યોએ હત્યાની શંકા કરી હતી અને આ શંકાને કારણે મૃતકની પત્ની રિંતુકુંવરને કસ્ટડી માટે પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે તેના પ્રેમી સિન્ટુ અને મિત્ર સાથે મળી પતિ જીતેન્દ્રની ગળું દબાવ્યું હતું જ્યા પોલીસે જણાવ્યું હતું કે આરોપી સિન્ટુ નોકરી કરતો હતો જે 8 ફેબ્રુઆરીએ રજા પર ગામ આવ્યો હતો અને તે પછી સિન્ટુ અને રીતુકંવરે જીતેન્દ્રની હત્યા કરવાની યોજના બનાવી હતી.

મિત્રો આ યોજના મુજબ સિન્ટુ દિવસ દરમિયાન રીતુકવરે ઉંઘની ગોળીઓ આપીને સૂઈ ગયો. રાત્રે રીતુકંવરે તેના પતિ જીતેન્દ્રસિંહને દૂધમાં મિક્ષ કર્યા બાદ ગોળીઓ પીવા માટે આપી હતી. જ્યારે જીતેન્દ્રસિંહ સૂઈ ગયો ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સિન્ટુ ઉર્ફે મનમોહન અને તેનો મિત્ર જીતેન્દ્રસિંહના ઘરે આવ્યા હતા અને આ ત્રણેય લોકોએ સાથે મળીને પહેલા જીતેન્દ્રસિંહ ના કપડાથી પગ બાંધી દીધા હતા આ પછી રીતુકંવરે તેના પતિ જીતેન્દ્ર સિંહના મો ને ઓશીકું દબાવ્યું તેમજ સિન્ટુ ઉર્ફે મનમોહને જીતેન્દ્રને રૂમાલથી ગળું દબાવ્યું હતું મિત્રે બંને હાથ પકડ્યા જેનાથી જીતેન્દ્ર મરી ગયો હતો

મિત્રો ત્યારબાદ ત્રણેય આરોપી જીતેન્દ્રસિંહના મૃતદેહને તેના ઘરની છત પર લઈ નીચે ફેંકી દીધા હતા અને આ પછી પત્ની રીતુ મોટેથી રડવા લાગી અને આ દરમિયાન ભીડ એકઠી થઈ હતી પત્ની રીતુએ છત પરથી પડીને પતિની મોતની વાત કહી હતી પરંતુ જીતેન્દ્રસિંહના પરિવારના ગળામાંથી આ વાત ઉતરી ન હતી અને તેમને રિતુ પર શંકા ગઈ અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા રિતુએ તેના પતિની ઘડાયેલ હત્યાની ઘટના સામે આવી હતી.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.