એક રિસર્ચ મુજબ ચોંકાવનારો ખુલાસો થયો છે,આ મુજબ બીયર વધારે ગુણકારી છે કે દૂધ,સચ્ચાઈ જાણી વિશ્વાસ નહીં થાય.

0
66

દારૂનું સેવન કરવું એ સ્વાસ્થ માટે હાનિકારક માનવામાં આવે છે જો વધારે માત્રામાં તેનું સેવન કરવામાં આવે છે તો શારીરિક નુકશાન થવાની સંભાવના વધી જાય છે પણ બિયર વિશે એવું કહેવું ઠીક નથી કારણ કે રિસર્ચમાં બિયરને દૂધથી વધારે ફાયદાકારક જણાવવામાં આવ્યું છે આ વાત જાનવરોના હિત માટે કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ PETA એ કહી છે PETA ના અનુસાર પિયર પીવાનું દૂધ કરતા ફાયદાકારક છે કારણ કે તે ફક્ત હાડકાંને મજબૂત બનાવે છે પણ તેને પીવાથી ઉંમર પણ વધે છે પેટા એ લોકોને દૂધ પીવાની સલાહ આપી છે પેટા એ આ દાવો હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થની એક રિપોર્ટના આધાર પર કર્યું છે.

એટલું જ નહીં PETA એ દૂધ પીવાના ઘણાં નુકશાન ઉજાગર કર્યા છે એમા જણાવ્યું છે કે દૂધ મેદસ્વીપણું કેન્સર ડાયાબીટીસ જેવી ઘાતક બીમારીઓનું કારણ બની શકે છે જ્યારે બિયરમાં હાજર 90 ટકા પાણી સિવાય ફાઇબર કેલ્શિયમ આયર્ન સાથે શરીરને ફાયદો પહોંચાડનારા ઘણા પોષકતત્વો હોઈ છે.બિયર જવથી બને છે તેથી તે વધારે ફાયદો પહોંચાડી શકે છે આ પહેલી વાર નથી કે જ્યારે બિયરના ફાયદા વિશે થયેલી રિસર્ચમાં પહેલીવાર પણ સાબિત કરવામાં આવી ચૂક્યું છે.

કયા કયાં ફાયદા હોઈ છે.

એક અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે દરરોજ એક ગ્લાસ બિયર પીવાથી દિલને સ્વસ્થ રાખી શકાય છે બિયર પીવાના એક કલાક પછી ધમનીઓ વધારે લચીલી થઈ જાય છે અને બ્લડ ફ્લો માં સુધાર થાય છે બિયર તમારા મગજના ડોપોમાઇનને સક્રિય કરે છે જેનાથી તમે ખુશી મહેસુસ કરી શકો છો બિયરમાં પાકેલા માંસમાં મળનારા કાર્સીનોજન ની સંખ્યાને ઓછી કરવામાં પણ ક્ષમતા પણ હોઈ છે.

શું કહે છે બીજી રિસર્ચ.

ઘણી રિસર્ચ એ પણ જણાવે છે કે જે લોકો બિયર પીવે છે તે બિયર ના પીનારા લોકો કરતા વધારે લાંબી ઉંમર જીવે છે.ત્યાં જ એક વર્ગનું માનવું છે કે તેનાથી મેદસ્વીતા વધે છે પરંતુ ઘણી રિસર્ચ કહે છે કે પૂરતી માત્રામાં બિયર પીવાથી વજન વધતું નથિ બિયર કુદરતી પ્રીજરવેટિવ છે એમાં તો ના ભેળસેળ હોઈ છે કે ના તો કોઈ સાઈડિફેક્ટ થાય છે
તે એક બ્રેડની જેમ બને છે.લિમિટેડ બિયર પીવાથી કેન્સર અને હાર્ટ અટેક જેવી બીમારીઓથી બચી શકાય છે.

જો તમારું બ્લડ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમે એને ઓછું કરવા બિયર પી શકો છો હાડકા મજબૂત કરવા હોઈ અથવા કિડની સ્ટોનના ખતરાથી બચવા માટે બિયરનું સેવન કરી શકો છો બિયર વિટામિન બી થી ભરપૂર હોય છે પાણીથી વધારે શુદ્ધ છે અને તેને ખૂબ સફાઈથી બનાવવામાં આવે છે.