એક સામાન્ય વ્યક્તિ આ ઉંમરે સૌથી વધુ સેક્સ કરે, સેક્સ આંકડો જોઈને તમે પણ ચોકીજશો.

0
2421

સેક્સની વાત કારીએ તો આ જમાના માં હવે સેક્સ એ ડેઇલી રૂટિન નો એક ભાગ બની ચુક્યો છે.હાલમાં સેક્સ લોકો માટે પોતાની થકાન,તણાવ, દૂર કરવા માટે ની એક રમત બની ચુકી છે.ત્યારે કંઈક ને કંઈક તમને એવો પ્રશ્ન થતો હશે કે એક સામાન્ય પુરુષ પોતાના જીવનમાં અથવાતો કેટલા વર્ષની ઉંમરમાં સૌથી વધુ સેક્સ કરી શકે છે.આના વિશે આપણે સામાન્ય વિચારી લેતા હોઈ છે કે જ્યારે યુવક જુવાન હોઈ છે.

ત્યારે વધુ સેક્સ કરે છે અને જેમ તેની ઉંમર ઘટે છે તેમ સેક્સ આંકડો પણ ઘટે છે.આવત બિલકુલ સાચી છે પરંતુ અહીં એક રિસર્ચ મુજબ આસંભાવના વિશે ના તમામ એટલેકે એક સામાન્ય યુવક કઈ ઉંમરે સૌથી વધુ સેક્સ કરે છે અને કેટલી વખત કરે છે તે વિશે ની માહિતી કઅજે અમે તમને આપીશું.વાત કરીએ સમાગમ ની તો ખાસ કરીને સમાગમ કરવાની કોઈ ઉંમર નક્કી નથી હોતી.

આ તમારી ખુશી પર નિર્ભર કરે છે કે તમે વધતી ઉંમરમાં સેક્સ લાઈફને સારી કેવી રીતે બનાવો છો. જોકે હાલમાં એક રિસર્ચમાં સેક્સ સાથે જોડાયેલી વાત પર ખુલાસો થયો છે.હકીકતમાં કિન્ઝી ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ ઈન સેક્સ, રીપ્રોડક્શન એન્ડ જેન્ડરે શોધ કરી.જેમાં ઉંમરના હિસાબથી વર્ષમાં કરાતા સેક્સનો આંકડો રજૂ કરવામાં આવ્યો.

રિચર્સનું પરિણામ ચોંકાવનારું હતું.આ ઉંમરના લોકો વર્ષમાં 112 વખત કરે છે સેક્સ, રિસર્ચમાં સામે આવ્યું કે 18-29 વર્ષના લોકો વર્ષમાં એવરેજ 112 વખત સેક્સ કરે છે.જોકે એવું પણ બની શકે કે એક યુવાન કરતા તેનાથી વધારે ઉંમર ની વ્યક્તિ પણ વધું વખત સેક્સ કરી શકે.

હોવી આપણે વધુ માં વેટ કરીએ તો 30થી 39 વર્ષની ઉંમરના લોકો વર્ષમાં એવરેજ 86 વખત સેક્સ કરે છે. 40થી 49 વર્ષની ઉંમરના લોકોમાં આ સંખ્યા 69 છે. આ લોકોમાં ઓછું સેક્સનું પ્રમાણ,હેરાન કરનારી બાબત એ રહી કે 13 ટકા કપલ એવા હતા જેમના લગ્નને વર્ષ થવામાં જ સેક્સ કરવાનું ખૂબ ઓછું થઈ ગયું હતું.

45 ટકા લોકો એવા હતા જેઓ મહિનાના કેટલાક દિવસોમાં જ સેક્સ કરતા હતા.ઓછા સેક્સ માટે શું છે કારણ,લગ્ન બાદ સેક્સની ફ્રીક્વેન્સી ઓછી થવાનું કારણ છે જવાબદારીઓનું વધવું, હેક્ટિક વર્ક શિડ્યૂલ, ઘરના કામ વગેરે.

એક્સપર્ટ્સનું માનવું છે કે ઉંમર વધવાની સાથે લોકોમાં બીમારીઓ પણ વધવા લાગે છે,જેનાથી સેક્સથી દૂર થઈ જાય છે.રિસર્ચમાં 34 ટકા લોકોએ અઠવાડિયામાં બે-ત્રણ વખત સેક્સ કરવાનું સ્વીકાર્યું, તો સાત ટકા લોકો એવા હતા જે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સેક્સ કરતા હતા.જીવનસાથી સાથે પસાર કરો સારો સમય, જોકે ધ્યાન રાખો કે સેક્સનો મતબલ થાય છે કે પોતાના સાથી સાથે સારો સમય પસાર કરવો. જ્યાં સુધી તમે અમે તમારો સાથી સેક્સથી સંતુષ્ટ છે. ફરક નથી પડતો કે તેની ફ્રિક્વન્સી શું છે.સામાન્ય રીતે લોકો એવુંજ માંને છે કે જ્યારે વ્યક્તિમાં એનર્જી લેવલ વધુ હોઈ છે ત્યારે તે વધારે પ્રમાણમાં સેક્સ કરે છે.