એક સમયે આ અભિનેત્રીના પ્રેમ માં પાગલ હતા આ અભિનેતા ચેહરો જોઈ વિશ્વાસ નઈ કરો…

0
475

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે વિનોદ ખન્નાનાં દિકરા અક્ષય ખન્ના બોલિવૂડના શ્રેષ્ઠ એક્ટર માંથી એક છે. તેમણે ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હતું. તેમને એક શાનદાર એક્ટરનાં રૂપમાં ઓળખવામાં આવે છે.

Advertisement

હાલમાં અક્ષય ખન્નાએ પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવ્યો હતો. અક્ષય ખન્નાનો જન્મ ૨૮ માર્ચ, ૧૯૭૫નાં રોજ થયો હતો. અક્ષયની કારકિર્દી ખૂબ જ શાનદાર રહેલ છે. અક્ષયે ૧૯૯૭માં આવેલી ફિલ્મ “હિમાલય પુત્ર” થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.અક્ષયની ફિલ્મોની તો ચર્ચા થાય છે પરંતુ તેની સાથે જ તેની પર્સનલ લાઈફને લઈને પણ તે ઘણી વખત ચર્ચામાં રહેલ છે.

તે વાતની ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે તેમના લગ્ન અભિનેત્રી કરિશ્મા કપુર સાથે થવાના હતા, પરંતુ તે કેન્સલ થઈ ગયાં. ત્યારબાદ આ અભિનેતાએ આજ સુધી કોઈ પણ સાથે લગ્ન કર્યા નથી. અક્ષય ખન્ના આજ સુધી કુંવારા જ છે. આજે અમે તમને તેની જિંદગી સાથે જોડાયેલા અમુક દિલચસ્પ વાતો જણાવવા જઈ રહ્યા છીએ અક્ષય ખન્ના “હિમાલય પુત્ર” થી ડેબ્યુ કર્યા બાદ બીજી જ ફિલ્મ તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ “બોર્ડર” માં કામ કર્યું હતું. ફિલ્મ “બોર્ડર” જબરજસ્ત હિટ સાબિત થઈ હતી.

અક્ષય ફિલ્મ “તાલ” થી ભારતભરમાં ઓળખ મળી હતી. ૧૯૯૯માં આવી હતી અને તે સુપર હિટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય ની સાથે અભિનેત્રી એશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ અક્ષય “દિલ ચાહતા હૈ” ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.આ ફિલ્મ બાદ અક્ષય ખન્નાએ હમરાઝ, હંગામા, હલચલ, રેસ અને દહેક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ દરમિયાન અક્ષયના અફેરનાં સમાચાર તો ઘણી અભિનેત્રીઓ સાથે આવ્યા હતા, પરંતુ તેમના લગ્નનાં સમાચાર એક્ટ્રેસ કરિશ્મા કપુર સાથે ચાલી રહ્યા હતા. તે સમયે કરિશ્મા પણ ટોપની અભિનેત્રી હતી કરિશ્માનાં પિતા રણધીર કપૂરે વિનોદ ખન્નાનાં ઘરે પોતાની દીકરીનો સંબંધ મોકલ્યો હતો.તેની વચ્ચે સંબંધોમાં કરિશ્મા કપુરની માં બબીતા કપુર આવી ગઈ હતી. કારણ કે તે સમયે કરિશ્મા પોતાની કારકિર્દીના સૌથી ઊંચા સ્થાન પર રહેલી હતી.

તેની માં બબીતા ન હતી કે કરિશ્મા આવા સમયમાં લગ્ન કરે અને પોતાની કારકિર્દી બરબાદ કરે એટલા માટે તેમને આ લગ્નથી મનાઈ કરી દીધી હતી. એકવાર જ્યારે લગ્ન સાથે જોડાયેલો સવાલ થયો ત્યારે અક્ષય ખન્નાએ પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, “મને બાળકો પસંદ નથી, એટલા માટે આજ સુધી મેં લગ્ન કર્યા નથી અને ત્યારે પણ લગ્ન કરવા માંગતો નથી.”અક્ષય ખન્નાએ આગળ જણાવ્યું હતું કે, “મને હંમેશા એકલું રહેવું પસંદ છે.

હું થોડા સમય માટે જ કોઈ સંબંધમાં રહી શકું છું, પરંતુ હું લાંબા સમય સુધી તે સંબંધને ચલાવી શકતો નથી.” અક્ષય ખન્નાનાં પિતા વિનોદ ખન્નાનું નિધન વર્ષ ૨૦૧૭માં કેન્સરને કારણે થઈ ગયું હતું. ત્યારબાદથી તેઓ એકલા થઈ ગયા છે. અક્ષય ખન્નાએ હાલમાં પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તેમ છતાં પણ આજે તેઓ કુંવારા છે.અક્ષય ખન્નાનું નામ બોલીવુડના અમુક સારા એક્ટરનાં લિસ્ટમાં સામેલ થાય છે, જે હીરો અને વિલન બંનેની ભૂમિકામાં પોતાની છાપ છોડી શકે છે.

અભિનેતા છેલ્લી વખત ફિલ્મ “સેકશન ૩૭૫” નજર આવ્યા હતા.હાલ માં અક્ષય ની બોલિવૂડ કરિયર ખૂબ જ ધીમી ગતિ એ ચાલી રહી છે. બતાવી દઈએ કે, એમની લવ લાઇફ પણ તે જ સ્થિતિ માં છે. તે 45 વર્ષ નો છે અને હજુ પણ ઘર માં એકલો છે. એવું નથી કે તેણે પોતાના જીવન માં ક્યારેય કોઈ ને પ્રેમ ન કર્યો હોય ઉલ્ટા નું તેમનું ત્રણ મોટી અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું છે. પરંતુ તે લગ્ન પહેલાં અંત થઈ ગયું.અક્ષય ખન્ના  ઐશ્વર્યા રાય: બંને એ ‘આ અબ લૌટ ચલે’ અને ‘તાલ’ જેવી ફિલ્મો માં સાથે કામ કર્યું છે.

‘આ અબ લૌટ ચલે’ નું શૂટિંગ યુ.એસ. માં થયું એ સમયે બંને એકબીજા ની ખૂબ નજીક આવી ગયા હતા. ઐશ્વર્યા પણ તે સમયે ઇન્ડસ્ટ્રી માં નવી હતી. તેમનો સંબંધ લગભગ એક વર્ષ ચાલ્યો. એશે એ પછી ‘હમ દિલ દે ચૂકે સનમ’ સાઇન કરી જેમાં સલમાન ખાન ની એન્ટ્રી એ અક્ષય નું પત્તું કાપી નાખ્યું.અક્ષય ખન્ના કરિશ્મા કપૂર: રણધીર કપૂર ઇચ્છે છે કે તેની પુત્રી કરિશ્મા અક્ષય સાથે લગ્ન કરે.

તેણે પુત્રી નો સંબંધ વિનોદ ખન્ના પાસે પણ મોકલ્યો હતો. વિનોદ ખન્ના ને આ સંબંધ અંગે કોઈ વાંધો નહોતો, જોકે કરિશ્મા ની માતા બબીતા ​​પુત્રી ના વહેલા લગ્ન થી નાખુશ હતા. ત્યારે કરિશ્મા તેની કારકિર્દી ના શિખરે હતી. આવી સ્થિતિ માં બબીતા ​​ઇચ્છતી નહોતી કે લગ્ન ને કારણે કરિશ્મા ની કારકિર્દી બરબાદ થાય. તેથી કરિશ્મા અને અક્ષય લગ્ન કરી શક્યા નહીં.અક્ષય ખન્ના રિયા સેન: અક્ષય ખન્ના અને રિયા સેન મો મેળાપ પણ તેમની કારકિર્દી ની શરૂઆતથી જ સારી રીતે ચાલ્યો હતો. બંને એ થોડાં વર્ષો સુધી એક બીજા ને ડેટ કરવા નું ચાલુ રાખ્યું. જો કે, તેઓ ફરી થી તૂટી પડ્યા. જ્યારે અક્ષય ને આ વિશે પૂછવા માં આવ્યું ત્યારે તેણે કહ્યું કે રિયા લગ્ન યોગ્ય નથી.

Advertisement