એકવાર તમે આ 10 તસવીરો જોશો તો તમારી હસી રોકી નહીં શકો, બોલિવૂડની સૌથી ફની તસવીરો છે આ જુઓ……

મિત્રો નમસ્કાર આજે ફરી એકવાર આપણી મુલાકાત થઈ રહી છે તેમજ મિત્રો અમે આશા રાખીએ કે તમે તમારા જીવનમા આનંંદમય હશો મિત્રો આજના સમયમા સોશિયલ મીડિયા ઉપર તમે એવા કેટલાય ફોટા જોયા હશે જે અમુક સારા તો કેટલાક હસવાને પાત્ર બની જાય છે મિત્રો અમુક લોકો તેમના એવા ફની ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરી દે છે કે આપણે તે જોઇને આપણે આપણુ હસવું રોકી શકતા નથી પરંતુ મિત્રો આવા લોકો આ દુનિયામા ઘના બધા છે જે પોતાના આવા ફોટા દરરોજ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે પરંતુ મિત્રો આવા ફોટા ફક્ત સામાન્ય લોકો જ નહી પરંતુ તમને જણાવી દઈએ કે બોલિવુડના કેટલાક સેલીબ્રીટીઓ પણ ફોતોશુટ કરાવે છે જે પછી હાસ્યનુ પાત્ર બની જાય છે.મિત્રો બોલિવૂડ સ્ટાર્સે આપણ ને અત્યાર સુધીની કેટલીક યાદગાર ગ્લેમરસ તસવીરો આપી છે પરંતુ બીજી તરફ કેટલીક રમુજી તસવીરો છે જે આ સેલિબ્રિટીઝ ફરી ક્યારેય જોવાનું પસંદ કરશે નહી મિત્રો તમને જણાવી દઈએ કે 80 અને 90 ના દાયકામા તેમના ફોટોશૂટ માટે પણ પ્રખ્યાત હતા અને અહીં અમે તમને બોલીવુડના સ્ટાર્સના આવા કેટલાક ફોટોશૂટના આવા જ કેટલાક ફોટો બતાવવા જઈ રહ્યા છીએ જે ફોટોશૂટને કારણે તમે તમારુ હાસ્ય રોકી શકશો નહી તો મિત્રો આ સ્ટાર્સમાં બોલિવૂડના કેટલાક ટોચના કલાકારોના નામ પણ શામેલ છે તો મિત્રો ચાલો તમને બતાવીએ આ હાસ્ય ફોટોશૂટના કેટલાક ફોટો.

Advertisement

જેકી શ્રોફ.

મિત્રો આજના સમયમા જેકી શ્રોફ એક સફળ અભિનેતા છે અને આજે તેમની ફેન ફોલોઇંગ પણ કમાલની છે તેમજ મિત્રો બોલીવુડ અભિનેતા જેકી શ્રોફે તેની અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું જ્યારે જેકીની સફળતાની કહાની બોલિવૂડની ટોચ પર હતી ત્યારે જેકીએ તેના અર્ધ નગ્ન ફોટાઓથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા તેમજ જેકીનો આ સેમિ ન્યૂડ ફોટો આજે પણ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે જેકી આજે પણ બોલીવુડમાં ખુબજ સક્રિય છે અને એક પછી એક દમદાર કિરદારોથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે મિત્રો જેકી શ્રોફ જલ્દી જ પૃભુદેવાની ફિલ્મ સૂર્યવંશી અને રાધે- યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ માં નજર આવશે.

આદિત્ય પંચોલી.

મિત્રો 80 અને 90ના દશ્કમા પોતાના અભિનયથી છાપ છોડનાર આદિત્ય પંચોલી જાણે અત્યારે બોલિવુડ ફિલ્મો માથી ગાયબ જ થઇ ગયા છે મિત્રો આદિત્ય પંચોલીએ તેમના ફિલ્મી કરિયરમાà ઘણીબધી હિટ ફિલ્મો આપી છે મિત્રો જો આપણે તેમની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તેઓ બાજીરાવ મસ્તાનીમા નજરે આવ્યા હતા તેમજ મિત્રો આદિત્ય પંચોલીએ આ ફોતોશુટ માટે ન્યુડ ફોતોશુટ કરાવ્યો હતો જે અત્યારે કદાચ આદિત્ય આ ફોટો જોવા નહી માંગતા હોય.

સલમાન ખાન.

મિત્રો જો આપણે સલમાન ખાનને વાત કરીએ તો અત્યારે તેઓ બોલિવુડના સુપરસ્ટાર મા તેમની ગણતરી થાય છે મિત્રો સલમાન ખાને પણ અને 90ના દશ્કમા પોતાના અભિનય થી બોલિવુડમા ડંકો વગાડનાર સલમાન ખાને પોતાના અમુક ફોટોશમા અમુક એવા રમુજી ફોટા શુટ કરાવ્યા હતા જેના કારણે તે હસવાનુ પાત્ર બની ગયો હતો મિત્રો કદાચ આ ફોટો ફિલ્મ સુર્યવંશીનો હતો મિત્રો જો આજના સમયની વાત કરિએ તો સલમાન ખાન આજના સમાના સુપરસ્ટાર છે અને તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે.

શક્તિ કપૂર.

મિત્રો બોલિવુડમા એક વિલન તરિકે પોતાની ઓળખાણ બનાવનાર શક્તિ કપુરે પણ પોતાના અમુક એવા ફોટો શુટ કરાવ્યા છે મિત્રો બોલિવૂડમાં શક્તિ કપૂરે ખલનાયક અને કોમેડિયન અભિનેતા તરીકે બોલિવૂડ પર શાસન કર્યું હતું અને લોકો તેના વિલનના કિરદાર જોઈને હંમેશાં ડરતા હતા જ્યારે અમુક લોકો તેમની તોટળી બોલી ઉપર ફિદા થઇ જતા હતા પરંતુ જ્યારે શક્તિ કપૂરનો અર્ધ નગ્ન ફોટોશૂટ બહાર આવ્યો હતો ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તે તેમનો પોશાક જોયા પછી તે તેમના હાસ્યને રોકી શક્યા નહીં.

રેખા.

મિત્રો 90 ના દશકમાં દરેકની પ્રિય અભિનેત્રી રેખા ઘણી વખત તેની ફેશન સેન્સને કારણે હેડલાઇન્સમાં રહેતી હોય છે તો લોકો તેની સુંદરતા કરતા તેની શૈલી અને ફેશન તરફ વધારે આકર્ષાયા હતા જો કે ઘણી વખત વિચિત્ર નબળા ડ્રેસિંગ સેન્સને કારણે રેખાને પણ શરમનો સામનો કરવો પડે છે તેમજ મિત્રો અમુક ફોટોશુટમા રેખાના પોશાકે પણ લોકોને હસવા મજબુર કરી દીધા હતા.

અક્ષય કુમાર.

મિત્રો બોલિવુડમા ખિલાડી તરિકે જાણીતા અક્ષય કુમારે પણ પોતાના ફિલ્મી કરિયરમા અમુક એવા ફોટોશુટ કરાવ્યા હતા જનને જોઇને લોકો પોતાનુ હસવું રોકી શક્યા ન હતા તેમજ મિત્રો અક્ષય કુમાર હંમેશાં ફિટ અને એક્શન ગ્રીન્સ માટે જાણીતા છે પરંતુ આ રમુજી ફોટોશૂટ જોઇને પ્રેક્ષકો તેમની ફેશન સેન્સ ઉપર સવાલો કર્યા હતા.

ગોવિંદા અને જુહી ચાવલા.

મિત્રો એક સમય હતો જ્યારે ગોવિંદા અને જુહી ચાવલાની જોડી પણ પ્રેક્ષકોને પસંદ આવતી હતી જો કે તે સમયે આ બંને ફોટોશૂટ ખુબજ ચર્ચામાં હતા અને આ બંનેના આ ફોટામાં તેમની ફેશન જે પ્રેક્ષકો દ્વારા જોઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ જોડીને લોકોની સામે ફરીથી ભાગ્યે જ જોવા મળે છે.

ધર્મેન્દ્ર.

મિત્રો એક સમયમા હિંમેન તરિકે જાણીતા ધર્મેન્દ્ર પણ પોતાના ફિલ્મી કરિયરમા ઘણા એવા ફોટો શુટ કરાવ્યા છે જેને જોઇને લોકો પોતાનુ હાસ્ય રોકી શક્યા ના હતા મિત્રો આ ફોટામાં બોલિવૂડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર ટી-શર્ટ સાથે શોર્ટ પહેરેલા નજરે પડે છે અને તેમના ગળામાં રૂમાલ પણ છે મિત્રો જો તેમની ડ્રેસિંગ સેન્સ વિશે વાત કરવામા આવે તો તે ખૂબ વિચિત્ર છે અને તેમની આ ડ્રેસિંગ સેન્સ ફની ફોટોશૂટમાં શામેલ છે.

રણજીત.

મિત્રો પહેલાના સમયમા છોકરીઓ હિન્દી ફિલ્મ્સના વિલન રણજિતને જોઈને ડરી જતી હતી અને તેઓ શરૂઆતથી હિન્દી ફિલ્મોમાં વિલનની મુખ્ય ભૂમિકા રહયા હતા મિત્રો બોલિવૂડમાં ઘણા પ્રખ્યાત વિલન આવી ચૂક્યા છે જેમાંથી રણજીથનું નામ આગવી રીતે આવે છે જો કે જ્યારે એક વિલનના અંદાજ મા રણજિતને સેમિ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે તેને લોકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા અને મિત્રો જો તમે આ ફોટો જોવા માંગો છો તો તમને આજે આ ફોટો સોશિયલ મીડિયા પર સરળતાથી મળી જશે.

સંજય દત્ત.

મિત્રો બાબાના નામથી બોલિવુડમા પોતાની એક અલગ ઓળખાણ બનાવનાર સંજય દત્તે પણ પોતાના ફિલ્મી કરિયરમા અમુક એવા રમુજી ફોટો શુટ કરાવ્યા હતા જેને જોઈને લોકો તેમની ફેશન સેન્સ ઉપર સવાલ ઉઠાવ્યા હતા મિત્રો સંજય દત્તનું આ વિચિત્ર ખરાબ ફોટોશૂટ આજે પણ સરળતાથી સોશ્યલ મીડિયા પર જોઇ શકાય છે મિત્રો આ ફોટામાં સંજય દત્તની ફાટેલી જીન્સ અને તેની અભિનેત્રી સાથેનો વેસ્ટ એ અત્યાર સુધીનો સૌથી મનોરંજક ફોટોશૂટ હોવાનું કહેવાઈ રહ્યું છે.

શાહરૂખ ખાન.

મિત્રો બોલિવુડમા કિંગ ખાન,બાદશાહ, તેમજ કિંગના નામે જાણીતા શાહરૂખ ખાન બોલિવુડના એક સફળ અભિનેતા છે મિત્રો શાહરૂખ ખાને પોતાની બોલિવુડની ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ શાહરૂખ ખાન પણ પોતાના અભિનયના કારકિર્દીમા અમુક એવા ફોટો શુટ કરાવ્યા હતા જેને જોઈ લોકો પોતાનુ હાસ્ય રોકી શક્યા ન હતા મિત્રો જેમા તેમણે અમુક એવા પોઝ આપ્યા હતા જે જોઇને લોકો તેમને હસવાનુ પાત્ર બનાવ્યા હતા

Advertisement