ફક્ત 500 રૂપિયામાં સોદો નક્કી કરી યુવક શરીર સુખ માણવા માટે ગયો અને ત્યારબાદ…..

0
401

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના મહિધરપુરામાં દિલ્હી ગેટ પાસે દેહવ્યાપાર કરતી યુવતી યુવક સાથે અંગતપળો માણી રહી હતી, તે જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો અને બંનેને જોઇ ગયો હતો. બંને સાથે જોતા જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ ત્યાં જ યુવકને માર માર્યો હતો. આ પછી યુવકે છરી કાઢીને પેટમાં મારીને બંને પતિ-પત્ની ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, યુવકનું મોત થતા પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે.

આગળ જણાવી દઈએ કે આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે રાતે દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે ભાવેશ ઉર્ફ કાળુ અમતુ દંતાણી એ દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપવાનું નક્કી કરીને મજા કરવા માટે બોલાવી હતી. યુવતી ભાવેશ સાથે અંગતપળો માણી રહી હતી, તે જ સમયે યુવતીનો પતિ આવી ગયો હતો. તેમજ બંનેને સાથે જોઈ જતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ભાવને પકડીને ત્યાં જ માર મારવા લાગ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજે આ લેખમાં એક મેલ સેક્સ વર્કર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને એક ગ્રાહક પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો આ સેક્સ વર્કર બે માણસો બોલાવીને તેને લૂંટી લીધો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી. આ આરોપી પર લૂંટનો આરોપ હતો. પીડિતે કેસ દાખલ કરાવ્યો હતો કે બંને આરોપીઓએ તેનો મોબાઇલ, કેશ અને સોનાની ચેન લૂંટી લીધી છે. જ્યારે પોલીસે પુછપરછ કરી તો હકિકત જાણી તેઓ દંગ રહી ગયા. મામલો પુરુષ સેક્સ વર્કરને પૈસા ન આપવાનો હતો.

જેના કારણે મેલ સેક્સ વર્કરે એક સાથી સાથે મળી ગ્રાહકને લૂંટી લીધો.પોલીસે આ મામલે જે બે પુરુષ સેક્સ વર્કરને પકડ્યા છે તેમાંથી એક 21 વર્ષિય ઉત્તમ નગર સ્થિત મોહન ગાર્ડનનો રહેવાસી છે જ્યારે બીજો 30 વર્ષિય સેક્સ વર્કર દિલ્હીનો જ સાગરપુરના ગાંધી માર્કેટનો રહેવાસી છે.

પોલીસે જ્યારે બંને આરોપીની પુછપરછ કરી તો જાણવા મળ્યું કે બંને આરોપી અને ફરિયાદકર્તા ઘણા વર્ષો પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા.ફરિયાદકર્તાએ બંને આરોપી પાસેથી પુરુષ સેક્સ વર્કરની સેવા લીધી હતી. જ્યારે ડીલ પ્રમાણે એક દિવસે પૈસા ન આપી શક્યો.

પૈસા ન આપવાથી નારાજ પુરુષ સેક્સ વર્કરે ફરિયાદકર્તાનો મોબાઇલ, ગોલ્ડ ચેન અને કેટલાક પૈસા છીનવી લીધા હતા. ફરિયાદીએ સરિતા વિહાર પોલીસ સ્ટેસનના પીસીઆરને ફોન કરી જણાવ્યું હતું કે તેનો ફોન, ગોલ્ડ ચેન લૂંટી લેવામાં આવી છે.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મામલાની હકિકત સામે આવવા લાગી. ફરિયાદીએ જણાવ્યું કે તે એક સેનિટાઇઝર કંપનીમાં સેલ્સ હેડ છે.

તે કૃણાલ પાસેથી એક સંબંધીને મળ્યો હતો. તેને નોકરીની જરૂર હતી તેને કંપનીના ટ્રેનિંગ સેન્ટર બોલાવ્યો હતો.એનએફ કોલોની સ્થિત કંપનીના ટ્રેનિંગ સેન્ટરમાં ઇન્ટરવ્યૂ માટે આવ્યો. તેની સાથે કૃષ્ણા સોનુ નામનો એક શખ્સ હતો. પરંતુ એ દિવસે તે ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમ લઇને આવ્યો ન હતો. પરંતુ તેણે ડીલરશિપમાં પોતાનો રસ દાખવ્યો તેણે કહ્યું કે તેનો એક સંબંધી ડીલરશિપ લેવા માટે તૈયાર છે.

ત્યારબાદ બંને ફરિયાદના ઘરે પહોંચ્યા. એ સમયે ફરિયાદી કપડા બદલી રહ્યો હતો. ત્યારે તેની સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. બે મોબાઇલ ફોન, એક સોનાની ચેન અને 42 હજાર રૂપિયા છીનવી લેવામાં આવ્યા.પરંતુ જ્યારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી તો મામલો કંઇક જુદો જ નીકળ્યો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી બે મોબાઇલ ફોન, 36 હજાર કેસ, એક સોનાની ચેન અને એક ચોરીની સ્કૂટી જપ્ત કરી છે.

ત્યારબાદ આરોપીઓએ જણઆવ્યું કે બંને પુરુષ સેક્સ વર્કર છે. ફરિયાદી બંનેને જાણતો હતો. તે લોકો માયાપુરીમાં મળતા હતા. ત્યાં પરસ્પર સંબંધ બાંધતા હતા.એક દિવસ આવી જ રીતે સંબંધ બનાવ્યા બાદ ડીલ પ્રમાણે પૈસા આપવામાં આવ્યા નહીં જેથી તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવકને સેક્સ વર્કર સાથે પ્રેમ થઈ ગયો છે.કલકતાની એક યુવતીને ન ઈચ્છતા પણ દેહવ્યાપારમાં મોકલવામાં આવી હતી. પણ આ યુવતીને એવો પ્રેમ મળ્યો કે તેમનો પ્રેમી તેમને ખુબ જ પ્રેમ તો કરતો હતો પણ તેમનો ભૂતકાળ ભુલાવી તેમની સાથે લગ્નના બંધનમાં બંધાયો અને બંને હાલ સુખી દામ્પત્ય જીવન વિતાવી રહ્યાં છે. એક NGOએ તેમને દેહવ્યાપારના ધંધામાંથી બચાવીને બહાર કાઢી અને આટલું જ નહી તેમનું બદલી સુલેખા રાખ્યું. અને સુલેખાને આશા હતી કે તે આઝાદ થઈ શકે અને નવી જિંદગી શરુ કરી શકે.

જણાવી દઈએ કે સુલેખા અને તેમનું પરિવાર હલ્દીયામાં રહે છે. જ્યાં તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાત વેચતાં હતા. સુલેખા માત્ર 15 વર્ષની હતી ત્યારે તેમના દાદીએ તેમને ઘર બહાર કાઢી મૂકી હતી. તેમના પિતાનું સુલેખા નાની હતી ત્યારે મૃત્યુ થયું હતું. અને તેમની માતા તેમના પર થયેલા અત્યાચારને રોકી ન શકી.

સુલેખાએ એક અંગ્રેજી ન્યુઝ એજેન્સીને જણાવ્યું કે ‘એક દિવસ, મારા દાદીએ મને ઘરેથી કાઢી મૂકી અને મારી માં કશું જ ન કરી શકી. હું મેચાડા સ્ટેશન પર પહોંચી અને ત્યાં બેસીને તેમણે ભીખ માંગવાનું શરુ કર્યું. ત્યારે 2 વ્યક્તિ મારી પાસે આવી અને કહ્યું એક ઘરમાં કામ કરવાનું  છે અને તેમના માટે પૈસા અને જમવાનું બંને આપવામાં આવશે.

સુલેખાએ જણાવ્યું કે ‘આ સાંભળી મેં તેમની વાત પર ભરોસો કર્યો અને તે લોકોએ  મને થોડું જમવાનું આપ્યું. ત્યારબાદ આગલા દિવસે મેં મારી આંખ ખોલી જોયું તો હું વૈશ્યાલયમાં હતી. વૈશ્યાલયના માલિકે મારા પર ખુબ જ અત્યાચાર કર્યો અને મને દેહવ્યાપાર માટે મજબુર કરી. મેં ત્યાંથી ઘણી વખત નાસી જવાની કૌશિશ કરી પણ હું પકડાઈ ગઈ હતી.

જ્યારે વૈશયાલયમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. આંતરરાષ્ટ્રીય ન્યાય મિશન નામની એક NGO સંસ્થાએ પૂછપરછ કરતા અધિકારીઓથી નિર્દોષ છોકરીઓને બચાવી. ત્યારબાદ NGOએ સુલેખાને 18 વર્ષની ઉંમરમાં નરેન્દ્રપુરમાં એક ઘરમાં કામ સીખવા માટે મોકલવામાં આવી. ત્યારબાદ સુલેખાએ પ્રસિદ્ધ મીઠાઈની બ્રાંડ કંપનીમાં ટ્રેનીંગ લીધી. કારણકે આગળ જતાં તે પોતાના પગ કોઈ ધંધો શરુ કરી શકે.

સુલેખાએ જણાવ્યું કે ‘મેં મીઠાઈ બનાવવાનું કામ ખુબ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું અને તે દરમિયાન નજીકમાં જ આવેલા બેગ મેન્યુફેક્ચર યુનિટમાં કામ કરતાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. તમણે મને ખુબ પ્રોત્સાહિત કરી અને મારો સાથ હંમેશા નિભાવ્યો. તેમણે મને સ્વતંત્રતા આપી અને થોડા દિવસો બાદ તેમણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. મેં મારા ભૂતકાળ વિષે પણ કહ્યું મને આજે પણ લાગી રહ્યું છે કે હું એક સપનું જોઈ રહી છું.મારો પતિ ખુબ સારો વ્યક્તિ છે. તેમણે મને કહ્યું છે કે આપણે ભવિષ્યમાં કેક બનાવવાની બેકરી શરુ કરીશું.

સેક્સ વર્કર્સ એવી વાત શેર કે ગ્રાહકો અમારી પાસે એવું એવું કામ કરાવે છે કે અમે લોકો હેરાન થઈ ગયા તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ગ્રાહકો સેક્સ વર્કર જોડે કેવું કેવું કામ કરાવે છે.લોકો ઘણી વાર સેક્સ વર્કર પાસે તેમની એકલતા અને લાચારી દૂર કરવા જાય છે પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે જે ગ્રાહકો તેમની સાથે સેક્સ કરે છે અને ઘણીવાર તેમની સાથે વિચિત્ર વાર્તાઓ કરે છે આવા કેટલાક સેક્સ વર્કરોએ તેમના હૃદયની વાત કરી હતી અને કહ્યું હતું કે લોકો તેમની સાથે કેવી રીતે સેક્સ કરે છે.

એક મહિલા સેક્સ વર્કર એ એવું કીધું કે મારી પાસે એક ગ્રાહક દર એકાદ અઠવાડિયા માં આવે છે અને તે મને કપડાં ઉતારવાનું કહે છે અને ત્યાર બાદ તે ગ્રાહક સેક્સ વર્કર ને એક ધાર્યું જોયા જ કરે છે અને ત્યાંજ મહિલા એ ગ્રાહક ને પ્રશ્ન કર્યો કે સુ જોયા કરે છે જે કામ કરવું એ પતાય અને મારે બીજું પણ કામ છે તો ગ્રાહકે કીધુ કે હું તો મારું કામ જ કરું છું.

બીજી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે પણ એક આવો જ ગ્રાહક આવે છે કે તે જ્યારે આવે ત્યારે મારી પાસે એક જ વસ્તુ કરવાનું કહે છે અને હું મજબૂર હોવ છું એટલે મારે એ કામ કરવું પડતું હોય છે અને મને 200 ડોલર આપે છે એટલે કે 13000 રૂપિયા અને એ ગ્રાહક મને એક જ કામ કહે છે કે એક ગ્લાસ માં પેશાબ કારવાનું અને એ ખાલી જોયા જ કરે છે અને હું આ કામ થી કંટાળી ગઈ છું અને ગ્રાહક પણ એક અઠવાડિયા માં 2થી 3 વખત આવે છે.

ત્રીજી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે એક એવો ગ્રાહક આવે જે નેચરલી સેક્સ કરવા માંગતો હતો અને એક અઠવાડિયા માં એક જ વાર આવે છે અને એ આ કામ પત્યાં પછી સારી રકમ પણ આપતો હતો.ચોથી સેક્સ વર્કર એ કીધું મારી પાસે એક એવો ગ્રાહક આવતો હતો કે એ લગભગ સાત છીકારીઓ ને નગ્ન અવસ્થા માં ઉભી રાખી ને અમારી સાત જન ની વચ્ચે આવી ને સંભોગ કરતો હતો અને એ પણ સાત સેક્સ વર્કર ને સારી રકમ પણ આપતો હતો.

પાંચ મી સેક્સ વર્કર એ કીધું કે મારી પાસે તો એવા એવાં ગ્રહકો આવે છે કે તેમને અહીંયા અમારી જોડે આવ્યા વગર છૂટકારો જ ન હતો અને અમુક લોકો નો સ્વભાવ જ જાનવરો જેવો હતો પણ આ સેકસ વર્કર નું કામ જ એવું હતું કે ગમે તેવો ગ્રાહક આવે તેમને પાછો ના કઢાય.અને એને મજબૂરી માં આ કામ કરવું પડે છે અને આજે પણ સેક્સ વર્કર પોતાના સમાજ થી દુર સિટીઓ માં આવું કામ કરતા હોય છે અને આજે પણ તેમને એમના સમાજ માં એવી ગંદી નજારો થી જ જોવે છે બધા.

કબાડી બજાર સ્થિત રેડ લાઇટ એરિયા નો કેસ હેડલાઇન્સ બનતા અહીંયા થી સેક્સ વર્કર બીજા રાજ્ય માં શિફ્ટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. રવિવારે પોલીસ મુજબ મળેલી માહિતી પાછલા બે થી ત્રણ દિવસો માં મેરઠ થી 100 થી વધુ સેક્સ વર્કર દિલ્હી શિફ્ટ કરવામાં કરવામાં આવ્યા હતા.તેમાંથી સૌથી વધુ સંખ્યા રાજસ્થાન, નેપાળ, મધ્યપ્રદેશ વગેરે રાજ્ય ની છોકરીઓ છે. આ કેસમાં પોલીસ ના ઉચ્ચ અધિકારી મૌન રાખીને બેઠા છે. કબાડી બજાર પ્રકરણ માં 30 એપ્રિલ એ હાઇકોર્ટ માં હિયરિંગ થવાની છે.એવામાં પ્રશાસન એ કોઠા ઉપર સિલ કરવાની નોટિસ આપવાની શરુ કરી દીધુ છે.

જણાવવા માં આવે છે બુધવાર થી કોઠા ઉપર મેજિસ્ટ્રેટ ની મોજુદગી માં તપાસ અને સિલીંગ ની કાર્યવાહી થશે. જ્યારે પોલીસ નથી ઈચ્છતા કે અહીંયા પર કોઠા નો કોઇ સંચાલક અથવા સંચાલિકા તથા સેક્સ વર્કર હાજર મળે. જ્યારે કોઠા ઉપર કાર્યવાહી ની તલવાર લટકાવવા ની શરૂ થઈ ગઈ છે.ત્યારે સો થી અધિક સેક્સ વર્કરો ને અહીંયા થી રાત ના ત્રણ અથવા 4 વાગ્યે દિલ્હી ના રેડ લાઇટ એરિયા માં પહોંચાડી દેવા માં આવ્યા છે. કોઠા સંચાલિકાઓ ને કહેવામાં આવ્યું કે પોલીસ અધિકારી ની ટીમો અહીંયા કોઈપણ સમયે ફોર્સ કરીને અહીંયા કોઠા ને સિલ કરી શકે છે.

Advertisement