FIR માં આવતી ચંદ્રમુખીનો રિયલ લાઈફ હોટ અવતાર જોઈને,તમે પણ પાણી પાણી થઈ જશો,જુઓ તસવીરો….

0
143

ટીવી પર ની કોમેડી સિરિયલ એફઆઈઆર ની લીડ એક્ટરસ કવિતા જે સિરિયલ માં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના નામથી પ્રખ્યાત છે.હાલમાં એક્ટ્રેસ કવિતા કૌશિક ફિટનેસ ના ચર્ચા જોરશોરથી થઈ રહ્યા છે.લોકો તેમની આ અદા પર ફિદા થયાં છે.તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે.હાલમાં કવિતા કૌશિક સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે.

Advertisement

હાલમાં કવિતાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.કવિતા કૌશિક ની માતાનું નામ અર્પણા કૌશિક છે અને પિતાનું નામ દિનેશ કૌશિક છે.કવિતાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.તેનો જન્મ પંદરમી ફેબ્રુઆરી, ૧૯૮૧ના દિવસે દિલ્હી માં થયો હતો.F.I.R. સિવાય કવિતા તોતા વેડ્સ મેના જેવી અલગ અલગ કોમેડી સિરિયલો માં પોતાની ભૂમિકા નિભાવી ચુકી છે અને માટેજ હાલ ખૂબજ ચર્ચા માં છે પરંતુ કવિતા વધુ એક વખત પોતાની ફીટનેસ ને લઈને ચર્ચા નો વિષય બની છે.

સોશિયલ મીડિયામાં કવિતા ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાનાં બોલ્ડ પિક અપલોડ કરતી રહે છે.કવિતા ના આજ બોલ્ડ અંદાજ ને કારણે તે ના ચાહકો તેને ફોલોવ કરે છે.હાલમાં તેને એક નવી પોસ્ટ અપલોડ કરી કગે અને આ પોસ્ટ માં યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે.કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે.

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે.તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય.અન્ય ઘણી એક્ટરસ ફીટનેસ મામલે ખુબજ એક્ટિવ છે પરંતુ પોતાના બોલ્ડ અવતાર અને સૌથી અલગ ફીટનેસ પોઝ ને લઈને કવિતા અવારનવાર ચર્ચા માં આવી જાય છે.

કવિતાના આ બોલ્ડ અવતાર ના ચર્ચા ચારે બાજુ થઈ રહ્યાં છે.કવિતા ની એક ખાસ વાત પણ છે તે એ છે કે કવિતા પરિણત હોવા છતાં પણ માં બનવા નથી માંગતી તમને આ વાત ની જાણ લોકો ને થતાં બધાને નવાઈ લાગી હતી.હાલની કવિતાની તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે.

કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે.તે ખુબ જ અઘરા અઘરા યોગા કરે છે.અમુક યોગા વિશે તો આપણે વિચારીને જ ચક્કર ખાય જઈએ છીએ.આ ઉંમરે પણ આવા યોગા જોઈને ફેન્સ હેરાન રહી જાય છે.કવિતા ના માં ન બનાવ ના નિર્ણય પર તેને એક ઇન્ટરવ્યૂ માં વાતની પુષ્ટિ આપી હતી અને તે મુજબ કવિતા કૌશિકે ક્યારે મા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેને પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે.

કવિતાએ કહ્યું કે હું બાળકો સાથે અન્યાય નથી કરવા માંગતી. હું 40ની ઉમરે મા બનીશ તો જ્યારે મારો દીકરો અથવા દીકરી 20ની ઉમરના થશે તો અમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો હશે અને હું નથી ઇચ્છતી કે માત્ર 20 વર્ષની ઉમરમાં મારા બાળક એક વૃદ્ધ મા-બાપની જવાબદારીઓ હેઠળ દબાઈ જાય.કવિતાના આ નિર્ણય ના ચર્ચાએ તેને વધારે પ્રખ્યાત કરીદિધી હતી.અને હાલમાં તેના બોલ્ડ યોગ પીકે એ તેને ચર્ચાનો વિષય બનાવી દીધો છે.એક્ટ્રેસ પોતાના યોગના ફોટા શેયર કરતી રહે છે અને તેમના ફોટા પરથી ખબર પડે છે કે આ એક્ટ્રેસ કેટલા ખતરનાક આસાન પણ સરળતાથી કરી લે છે.

ફિટનેસ ફ્રીક લોકો કવિતાના યોગ અને વર્કઆઉટને લઈને પણ ઘણા દીવાના છે અને તેઓ કવિતાને ફોલો કરે છે.આસનની સાથે ક્યારેક ક્યારેક પોતાના બોલ્ડ ફોટા પણ શેયર કરતી રહે છે એ કારણે પણ આ એક્ટ્રેસ ચર્ચાનો વિષય બની જાય છે જણાવી દઈએ કે એક્ટ્રેસ કવિતા કૌશિક સબ ટીવી પર પહેલા આવતી સિરિયલ એકઆઈઆર માટે ઘણી ઓળખાય છે. તેના સિવાય એક્ટ્રેસ ઘણા રિયાલિટી શો માં જ જોવા મળી ચુકી છે, જેમાં નચ બલિયે અને ઝલક દિખલાજા શામેલ છે.તેના સિવાય એક્ટ્રેસે ઘણા એવોર્ડ પણ જીત્યા છે.જેમાં ઈંડિયન ટેલી એવોર્ડ વગેરે શામેલ છે.

થોડા સમય પહેલા કવિતા ઘણી ચર્ચામાં રહી હતી.બોલિવૂડ અભિનેત્રી અને ટીવી સીરિયલ FIR ફેમ એક્ટ્રેસ કવિતા કૌશિકે 3 વર્ષ પહેલા તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રોનિત બિસવાસ સાથે લગ્ન કર્યા હતા.ત્યારથી કવિતાને મા બનવા વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે તેઓ પરિવાર ક્યારે આગળ વધારશે.જોકે હવે આ વિશે કવિતા કૌશિકે તેનું નિવેદન આપ્યું છે.એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા ઇન્ટરવ્યૂમાં કવિતા કૌશિકે ક્યારે મા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેને પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે. કવિતાએ કહ્યું કે,‘હું બાળકો સાથે અન્યાય નથી કરવા માંગતી.

હું 40ની ઉમરે મા બનીશ તો જ્યારે મારો દીકરો અથવા દીકરી 20ની ઉમરના થશે તો અમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો હશે અને હું નથી ઇચ્છતી કે માત્ર 20 વર્ષની ઉમરમાં મારા બાળક એક વૃદ્ધ મા-બાપની જવાબદારીઓ હેઠળ દબાઈ જાય.કવિતાએ કહ્યું કે અમે દુનિયાને શાંત રાખવા માંગીએ છીએ.અમે નથી ઇચ્છતા કે પહેલાથી ભીડથી ભરાયેલી દુનિયાનો વધુ વિસ્તાર કરીએ. રોનિતે તેના મા-પિતાને ત્યારે ગુમાવ્યા હતા જ્યારે તેઓ ખૂબજ નાનો હતો.જ્યારે મારી સાથે પણ એવું જ થયું હતું.એકમાત્ર દીકરી હોવાના કારણે પરિવારને સપોર્ટ કરવા મારે ઘણી મહેનત કરવી પડી.’ ઉપરાંત તેને કહ્યું કે,‘અમે અમારા જીવનને એક બાળકની જેમ એન્જોય કરી રહ્યા છીએ. અમે એક-બીજા સાથે ક્યારેક મા-બાપ જેવો વ્યવહાર પણ કરીએ છીએ તેથી અમને બાળકની કમી અનુભવ થતી નથી.

Advertisement