ગમે તેવા ડાઘ હોય તમારા દાંત પર માત્ર 5 જ મિનિટ માં થઈ જશે ધોળા દૂધ જેવા,બસ ખાલી કરો આ ઉપાય…

0
435

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંદાંત ચહેરાની સુંદરતાને વધારવાનું કામ કરે છે. રોજ દિવસમાં બે વખત બ્રસ કરવાથી અને યોગ્ય સાચવણી કરવાથી દાંત મોતીની જેમ ચમકવા લાગે છે. પરંતુ ગુટખા,તમાકું, સિગારેટ, દારૂ, વધારે ગળ્યું ખાવાથી, ધૂમ્રપાન કરવાથી, બ્રશ કર્યા વગર ખાવાથી. રોજ દાંત સાફ ન કરવાથી દાંતમાં પીળાશ આવી જાય છે. દાંતની ચમક પરત લાવવા માટે અને પીળાશ દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવાથી દાંતને મોતીની જેમ ચમકાવી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશુ જેનાથી દરેક સમસ્યાથી રાહત મળી શકે છે.અત્યારે યોગ્ય રીતે દાંત ની સફાઈ ન કરવાથી દાંત પીળા અને ડાઘવાળા થઇ જાય છે.પીળા દાંતને મોતી જેવા સફેદ દાતણનો ઉપયોગ કરો.કારણકે ટૂથપેસ્ટમાં રહેલાં કેમિકલ્સથી દાંતને નુકશાન થઈ શકે છે.

દાંત સાફ કરવા માટે હમેશાં દાતણનો ઉપયોગ કરો. અને જો દાતણ ન મળે તો દંતમંજનનો ઉપયોગ કરવો. પરંતુ કોઈપણ મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. ટૂથપેસ્ટમાં કેમિકલ્સ હોય છે જેનાથી દાંતને નુકશાન થઈ શકે છે, અને સાથે સાથે તેનાથી પેઢાંને પણ નુકસાન થતું હોય છે.લીમડાનું દાતણ, બોરનું દાતણ અથવા તો બાવળના દાતણને પણ ઉપયોગમાં લઈ શકો છો. લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છેઘરે જ દંતમંજન બનાવવા માટે હળદર લઈ તેમાં થોડું સરસિયાનું તેલ અને સહેજ મીઠું મિક્સ કરીને રોજ સવારે તેનાથી દાંત ઘસો. જેનાથી દાંતના ડાઘા પણ ઝડપથી દૂર થાય છે.

આ ઉપાયથી દાંત એકદમ સાફ થઈ જશે.

લીંબુનો રસ કાઢી તેની છાલના અંદરનો ભાગ પલટી તેની પર મીઠું લગાવી તેને દાંત પર ઘસો. લીંબુની છાલમાં એસિડિક હોય છે જેનાથી દાંત એકદમ ચોખ્ખા થઈ જશે અને દાંત અને પેઢાના રોગો સામે પણ રક્ષણ મળશે.લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવ લાગશે.

સફરજન.

દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો. સફરજનનો એક ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે. રોજ આ ઉપાય કરવાથી દાંત જલદી જ સાફ થઇ જશે.

સ્ટ્રોબેરી.

સ્ટ્રોબેરી ખાવા સિવાય દાંત ચમકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. પાકેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર રગડવાથી ખતમ થાય છે. તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.

કોલસા.

કોલસો પણ દાંત ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ એક કોલસો લો અને તેને યોગ્ય રીતે પીસી લો હવે રોજ દાંત પર તેનાથી મંજન કરો તેના કણ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી દેશે.

બેકિંગ સોડા.

બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા અને ચમકાવવાનું કામ કરે છે. ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.

નારંગીની છાલ.

નારંગીની છાલ રોજ દાંતની સફાઇ કરે છે. રોજ રાત્રે સૂતા સમયે છાલને દાંત પર રગડી લો. નારંગીની છાલમાં વિટામીન સી અને કેલ્શ્યિમ હોય છે જે દાંતને મજબૂત કરવાથી સાથે પીળાશ દૂર કરી ચમક લાવે છે

ઈનો (ENO)અને લીંબુનો ઉપાય.

ઘરમાં ઈનો તો હશે જ તેને એક કટોરીમાં લો અને લીંબુ મીલાવી દો. હવે જલ્દીથી તેને આંગળીની મદદથી સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો, પાંચ મિનિટ બાદ કોગળો કરી લો. ઈનોનાં આ ઉપાયથી દાંતોની પીળાશ ખતમ થઈ જશે અને દાંત મોતીઓની જેમ ચમકવા લાગશે.

સરસિયાનું તેલ અને મીઠું.

સરસિયાનું તેલ અને મીઠું મીક્સ કરીને મંજન કરવાથી દાંતોની પીળાશ દૂર થઈ જશે. આ ઉપાય પાયોરિયા માટે પણ ઘણો લાભદાયક છે. જો તમારા દાંતમાં સડો હોય તો આ તેલમાં બે લવિંગ ડુબાડીને સડેલાં દાંતની નીચે દબાવીને રાખો, આરામ મળશે.દાંત એ આપના શરીરનું ખુબ સેન્સેટીવ અંગ હોવાથી તેની ઉપર કોઈ પણ દવા લગાવતા પહેલા સારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. બ્લીચીંગ બાદ થોડા દિવસો સુધી ડોક્ટરને બતાવ્યા મુજબ દવા નું સેવન કરવું હિતાવત છે. અલબત, ગુટકા, તંબાકુ અને પાન મસાલા ખાવા વાળા લોકો પેઢાનો દુ:ખાવો, ગળાની ખરાશ કે સફેદ ધબ્બા વગેરેનો પ્રોબ્લેમ હોય તો તરત ડોકટરનો કૉન્ટૅક્ટ કરો. કેમ કે આ કોઈ સારા લક્ષણ ના કહી શકાઈ.

આ વાત તો થઈ ડોક્ટરના થેરેપીની પણ અમે તમને તમારા દાંતમાં ગુટખાના કારણે થયેલા કાળા અને પીળા દાગ ને દુર કરવાના ઘરેલું ઉપચાર બતાવવા માંગીએ છીયે. આ ઘરેલુ ઉપાય માટે તમારે બ્રશ ઉપર બેકિંગ સોડા લગાવીને દાંત ઉપર ઘસવાનું છે. બેકિંગ સોડામાં એક નાની ચમચી મીઠું ભેળવો અને પછી બ્રશથી દાંત ઉપર ઘસવાથી દાંત તુરંત અને સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.અને દાંત માંથી ડાઘ દુર કરવા માટે ભોજન પછી એક ચ્યુઈંગમને મોઢામાં નાખીને 10-15 મિનીટ સુધી ચાવો. અને બુજુ કે દાંતને ચમકાવવા અને ડાઘ ધબ્બા દુર કરવા માટે લીંબુ કે સ્ટ્રોબરી ઘસવું પણ હિતાવત છે. આ બધી નેચરલ મેથડસ છે જેની કોઈ આડ અસર જોવા મળતી નથી.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ