ગણેશોત્સવ દરમિયાન બુધવારના દિવસે કરો આ ઉપાય, દરેક પ્રકારની તકલીફો થશે ચપટીમાં જ દૂર.

0
23

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ ગણેશ ચતુર્થી હવે નજીકમાં જ છે જેની આપણે પણ ખબર હશે અને તેમજ આ બાપ્પાનો 10 દિવસનો ઉત્સવ ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવે છે તેમજ આ ઘરમાં ગણપતિ સ્થાપના કરીને ભાવથી પૂજા કરે છે પણ જો કે આ ગણેશોત્સવ દરમિયાન બુધવારે ખાસ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે તેવું માનવામાં આવી રહ્યું છે તો આવો જાણીએ આ વીશેષ લાભ વિશે વધુ માહિતી.

તેમજ જણાવ્યું છે કે આ ગણેશ ચતુર્થીએ શ્રદ્ધાળુઓ ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને તેમજ અનંત ચૌદશે તેમને અશ્રુભીની વિદાય આપે છે તેવું જણાવ્યું છે અને તેમજ આમ તો પ્રથમ પૂજનીય દેવ ગણપતિની પૂજા માટે દરેક દિવસ શુભ માનવામાં આવે છે પણ તેમજ બુધવારે વિશેષ પૂજા કરવામાં આવે છે તેની જાણ કરી છે અને તેની સાથે જ આ ગણેશોત્સવ દરમિયાન આવતો બુધવાર ખાસ હોય છે અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે તેમજ ધાર્મિક અને જ્યોતિષ માન્યતા અનુસાર ગણેશોત્સવ દરમિયાન આવતા બુધવારે કેટલાક ઉપાય કરવાથી વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ-કીર્તિ અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે તેવું પણ જણાવ્યું છે અને જેમાં બુધવારે ગણેશજીની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે આપણે જાણીશું તો આવો જાણીએ.

પ્રસાદમાં શું ધરાવવુ જોઈએ.

તેમજ કહેવામા આવ્યું છે કે આ ગણેશજીને આખા મગની સાથે ચૂરમાનો પ્રસાદ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તમે ધાર્મિક માન્યતા અનુસાર દૂંદાળા દેવને આ પ્રસાદ અત્યંત પ્રિય છે તેવું પણ જાણવા મળ્યું છે અને આ ચૂરમાનો પ્રસાદ ધરાવવાથી વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ગણેશજી તમારા પર સદા કૃપા વરસાવે છે.

બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાય છે.

તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો જેમાં ગણેશોત્સવમાં બુધવારે ગણપતિને દૂર્વા (ધરો) અવશ્ય ચડાવવુ જોઈએ અને તેની સાથે જ આ ગણેશ અથર્વશીર્ષમાં કહેવાયું છે કે જેમાં આ વ્યક્તિ ગણેશજીને દૂર્વા અર્પિત કરે છે અને તેમજ તે કુબેર સમાન બની જાય છે તેવું કહેવાયું છે અને સાથે જ દર બુધવારે ગણેશજીને 5 દૂર્વા અર્પિત કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાાય છે તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ આ આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે જેની અહીંયા જાણ કરી છે.

અથર્વશીર્ષનો પાઠ કરવો.

ગણેશોત્સવ દરમિયાન ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને બુધવારે આ પાઠ કરવો. આ પાઠ ગણપતિ બાપાની વૈદિક સ્તુતિ છે. આ પાઠ કરવાથી ધાર્મિક દ્રષ્ટિએ બધા જ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત વ્યાવસાયિક જીવનમાં આવતા કષ્ટ, દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો.

ત્યારબાદ મંત્રનો જાપ કરવો એ પણ આવશ્યક છે તેમજ તમે ગણશોત્સવ દરમિયાન આવતા બુધવારે ગણેશ ગાયત્ર મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો અને તેની સાથે જ તમે ધાર્મિક માન્યતા અનુસાર, આ જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું પણ કહેવામા આવ્યું છે.

કન્યાઓને ભોજન.

તેમજ તમારે આ દિવસે કન્યાઓને ભોજન આપવું જોઈએ અને તેમજ તમે ગણપતિ ઉત્સવ વખતે બુધવારે કન્યાઓને ભોજન કરાવવું જોઈએ તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને આ બુધવારના દિવસે મંદિરમાં સફેદ રંગના ગણેશજીની વિધિવત્ રીતે સ્થાપના કરવાથી દરિદ્રતા દૂર થાય છે એવું પણ કહેવાય છે.

ધન અને વૈભવની પ્રાપ્તિ.

તેમજ છેલ્લે કહેવામા આવ્યું છે કે ભગવાન ગણેશના મસ્તક પર ગાયના ઘીમાં સિંદૂર ભેળવીને તિલક કરો અને ત્યારબાદ તમે પોતાના કપાળ પર પણ આ તિલક લગાવો અને તેમજ આ ઉપાય કરવાથી બાપા પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે તેવું જણાવ્યું છે અને જેમાં ધન-વૈભવની પ્રાપ્તિ પણ થાય છે સાથે જ આ સિવાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકો છો તેવું કહેવામા આવ્યું છે.