ગરમી માં ખાનગી ભાગની અંદર થાય છે તકલીફો તો એકવાર કરીલો આટલું કાર્ય……

0
167

ઘણીવાર પુરુષોને પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા ઉભી થતી હોય છે, પરંતુ ઘણા લોકો તેમના પ્રાઈવેટ પાર્ટમાં ઉભી થયેલી સમસ્યાઓ વિશે શંકા કે શરમના કારણે કોઈને જણાવી શકતા નથી, પરંતુ જો તેમની સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સમયસર ન થાય તો જોખમ વધી જવાની સંભાવના રહે છે.આવી જ એક સમસ્યા પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં થતી ખંજવાળ છે, જે તેઓ દરેક લોકોથી છુપાવે છે. આ સમસ્યા પાછળ અનેક પ્રકારના કારણો હોઈ શકે છે, જેમ કે- ભેજ, ચેપ, સ્વચ્છતા ન રાખવી વગેરે. ઘણી વાર લોકોને આના કારણે શરમ પણ આવે છે.

Advertisement

આ સાથે પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા વધી જવાના કારણે લિંગમાં પણ જોખમ વધી શકે છે. એટલા માટે અમે તમારા માટે એવા અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળની ​​સમસ્યાને દૂર કરી શકાય છે. દરેક લોકોના રસોડામાં બેકિંગ સોડા મળી રહે છે. બેકિંગ સોડા એ ચેપનો સારો સ્રોત માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે સ્નાન કરવાના પાણીમાં બેકિંગ સોડાનો થોડોક જથ્થો રેડવો અને તેની સાથે સ્નાન કરવું કે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને એનું સ્નાન કરવું.

હવે તેને લિંગ પર આવતી ખંજવાળના ભાગ પર લગાવવું. તેનાથી ચેપ દૂર થઇ જશે, જેનાથી ખંજવાળની ​​સમસ્યા દુર થઇ જશે. આ ઉપાય દિવસમાં ત્રણ વાર કરી શકાય છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પાણીમાં બેકિંગ સોડા નાખતા હોય અને નહાતા હોય ત્યારે આ પાણી આંખોમાં ન જવું જોઈએ.પેપરમીંટમાં ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે, જે ખંજવાળને દૂર કરવામાં ખુબ જ મદદગાર છે. પેપરમીંટ દવા તરીકે પણ કાર્ય કરે છે. પેપરમીંટ નો ઉપયોગ કરવા માટે સરસવના તેલ અને નાળિયેરના તેલમાં થોડું પેપરમીંટ મિક્સ કરી લેવું, પછી તેને સુતરાઉ કાપડની મદદથી લિંગ પર લગાવવું.

તેનાથી ખંજવાળ મટી જાય છે. આ ઉપાયને અઠવાડિયામાં દરરોજ બે વાર અપનાવવો જોઈએ. ઉપરાંત ધ્યાનમાં રાખવું કે પેપરમીંટ ક્યારેય પણ સીધું લિંગ પર ન લગાવવું જોઈએ, નહીં તો તેનાથી લિંગ પર બળતરા થઈ શકે છે.સફરજનનો લેપ કોઈપણ ચેપ લાગ્યો હોય કે ખંજવાળની ​​સમસ્યા દુર કરવા માટેની ખાતરી આપતી દવા છે. સફરજનના લેપનો ઉપયોગ ત્વચાના ચેપ માટે કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, પ્રથમ ખંજવાળ આવતી હોય તે વિસ્તારને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરવું.હવે સુતરાઉ કાપડની મદદથી ખંજવાળ વાળા ભાગો પર સફરજનનો લેપ લગાવી દેવો. તેને લગાવ્યા પછી તેને સૂકવવા દેવું અને તે જેવું છે તેવું જ રહેવા દેવું. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ખંજવાળની ​​સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ જશે.મીઠામાં પણ ઘણા ઔષધીય ગુણ રહેલ છે.તેમાં મેગ્નેશિયમ અને સલ્ફર રહેલા છે, જે ખંજવાળ જેવી સમસ્યાઓ તેમજ અન્ય સમસ્યાઓમાં ફાયદાકારક રહે છે.

તેનો ઉપયોગ કરવા માટે, ૨ કપ રોક મીઠું લઈને તેને એક ડોલ ગરમ પાણીમાં મિક્સ કરવું.હવે આ પાણીથી સ્નાન કરવું.આ પાણીને લિંગની આસપાસના વિસ્તારોમાં પણ ઉમેરવું.આ ઉપરાંત ખંજવાળ એક જ પ્રકારની હોતી નથી, પરંતુ ખંજવાળ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી, વધારે ખાંડનું સેવન કરવું, રોગ પ્રતિકારક શક્તિ કમજોર થવી, સંબંધ બનાવતા સમયે સ્વચ્છતા ન રાખવી, તનાવ રહેવો, સાબુનો ઉપયોગ સહિત ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવી શકે છે.

સામાન્ય રીતે તો પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી સામાન્ય વાતછે. પરંતુ તેની પર અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના પણ ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે કેમિકલ યુક્ત સેનેટરી નેપકીન નો ઉપયોગ, શારી-રિક સંબંધ બનાવતા સમયે સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખવું. ખાણી-પીણીમાં ઘટાડો થવો, ખરાબ બાથરૂમનો ઉપયોગ સહીત ઘણા કારણ છે. તેનો યોગ્ય સમયે ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે.પગની આજુબાજુ એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળ આવવી સામાન્ય વાત છે. આ એક સામાન્ય બિમારી છે. આ બિમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે. તે સિવાય પુરુષોમાં પણ આ બિમારી જોવા મળે છે. ગરમી અને વરસાદમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પ્રાઇવેટ પાર્ટની આસપાસ આ બિમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે.જેથી આજે અમે એવો આયુર્વેદિક તેમજ ઘરેલું ઉપાય તમને કહેવા જઇ રહ્યા છીએ.

ફંગલ ઇન્ફેક્શન, કોસ્મેટિકછી એલર્જી, કપડાથી એલર્જી અને અન્ય ઉત્પાદનોથી એલર્જી થવી બહુ મોટું કારણ છે. તે સિવાય અસામાન્ય કારણોમાં યૌન સંચારિત રોગ અને સાઇકલિંગ અને જોગિંગ જેવી ગતિવિઘિઓ પણ સામેલ છે. તે સિવાય સોરાયસિસ, એક્જિમા અને ઇમ્પેટિગો જેવી ત્વચા સંબંધી બિમારીઓના કારણે પણ દાદર જેવી સમસ્યા થઇ શકે છે.કોથમીર ભોજનમાં સ્વાદ અને સુંગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યને લાભ પહોંચાડવા માટે તે અન્ય રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લીલી કોથમીરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. તેને 20 મિનિટ દાદર થયું ત્યા લગાવી રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો.

તમે જાણો છો કે આંબળા ખાવાથી કેટલીક બિમારીઓ સારી થાય છે. તો આંબળાની ઠરિયાને તમે સળગાવીને પીસી લો અને તેમા નારિયેલનું તેલ મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી બે દિવસમાં આ સમસ્યાથી રાહત મળી જશે.ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જ્વલનને ઓછી કરે છે.જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી નથી એટવું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે. નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

અજમો ખૂબ લાભકારી હોય છે. ખંજવાળ માટે પણીમાં અજમાને પીસી લો અને ખંજવાળ પર લગાવો. ખંજવાળની સમસ્યા જળમૂડથી સમાપ્ત થઇ જશે.કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. લીંબુમે કેળાના રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.ખાટું દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

ખરજવામાં સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે અને તે બાળકોમાં વધારે જોવા મળે છે. આ ખરજવા થવાના મુખ્ય કારણોમાં જીનેટીક વારસો જવાબદાર છે. તેમાં ચામડીના બેરીયર ફંક્શનમાં નુક્શાન થતું હોવાથી ચામડી કોરી અને શુષ્ક પડી જાય છે જેને લીધી ખૂબ જ ખંજવાળ સાથે ચામડી લાલ થઈ જાય છે. ઠંડી ઋતુમાં આ એલર્જી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા દર્દીઓને સાથે શરદી, ખૂબ જ છીંક આવવી અથવા દમની બીમારી હોય છે.

એલર્જીનો આ પ્રકાર ચામડીના સતત સ્પર્શમાં આવતા એલર્જનથી થતો રોગ છે. મુખ્યત્વે મેટલ એલર્જી જે નિકલ અથવા એના જેવી ઘણી ધાતુ ‘મિશ્ર’જેવી કે ઘરેણાં, ઘડિયાળ બનાવવામાં વપરાતી હોય છે, તેનાથી થાય છે. ડિટરજન્ટ સાબુ, મેકઅપ, ઝાડનો અર્ક, છોડના પાંદડાઓ, એક્રેલીક અને સિન્થેટીક કપડાં, હેર કલર, અમુક જાતની મ્હેંદી વગેરેથી થતી એલર્જી સામાન્ય છે. આ એલર્જી થયાના લગભગ 24થી 48 કલાકની અંદર દર્દીની ચામડી લાલ થઈ જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. આની સાથે ક્યારેક ખરજવું પણ દેખાય છે

આ પ્રકારની સ્કીન એલર્જી તડકા ,સૂર્ય કિરણોથી,થાય છે. સવારે 10 થી 4નો તડકો ઘણો આકરો હોય છે. શિયાળામાં ઠંડા પવનના કારણે ચામડી શુષ્ક થઈ જાય છે જેમાં તડકાથી વધુ નુક્શાન થાય છે. શરીરના ખુલ્લા ભાગ જેવા કે મોં, હાથ-પગ, ગરદન વગેરેમાં ચામડી લાલ થઈ સુજી જાય છે.ખાસ કરીને હૃદય રોગ, કિડનીના રોગના દર્દીઓ અથવા વેરિકોઝવેસનના કારણે પગમાં કાયમના સોજા રહેવાથી, લોહીનું ભ્રમણ આવા અંગોમાં ઓછુ થાય છે. લોહીની નળીમાંથી પ્રવાહી લીક થવાથી ચામડીમાં રતાશ ચકામા થી ખરજવાની શરૂઆત થાય છે.આ તકલીફ બાળકોમાં વધુ જોવા મળે છે. લાંબો સમય ડાયપર પહેરાવી રાખવાથી, મળ અને મૂત્રના વધારે સંપર્કથી એ ભાગની ચામડી આવી થઈ જાય છે. વધારે પ્રમાણમાં ઝાડા થઈ જવાથી પણ ત્યાંની ચામડી ઈરીટેટ થી જાય છે.

શીળસ તરીકે ઓળખાતો આ રોગ જીંદગીમાં એકાદવાર થાય છે. ખુબ જ ખંજવાળ આવી ચામડીનો અમુક ભાગ વારાફરથી સૂજી જાય છે જેમાં જીભ, આંખની આસપાસની ત્વચા અને હોઠ મુખ્યત્વે છે. ચામડી પર લાલ, ગુલાબી ઢીમચા ઉપસી આવે છે. સામાન્ય લાગતો આ રોગ દર્દીને ખૂબ હેરાન કરે છે. શીળસ નીકળવાના મુખ્ય કારણોમાં ખોરાક ખાસ કરીને વાસી ખોરાક, બી વાળા શાકભાજી અને ફળ, ઈંડા, નોનવેજ, શીંગ દાણા, આથા વાળી વસ્તુ, પ્રિઝર્વેટીવ અને કલરવાળા ખોરાકનો સમાવેશ થાય છે. દુખાવાની દવાઓ અને અમુક આયુર્વેદીક ઔષધીઓથી પણ એલર્જી થાય છે.

ઘણી વ્યક્તિઓને અમુક દવાઓની એલર્જી હોય છે જે લેવાથી ચામડીમાં જુદા-જુદા પ્રકારની એલર્જી થાય છે. જેમાં પેઈન કિલર દવાઓ, સલ્ફા, ખેંચ-આંચકીમાં વપરાતી દવાઓ મુખ્ય છે.ચામડીમાં એલર્જી થવાથી તુરત જ તે ભાગને ઠંડા પાણીથી સાફ કરી ક્લેમાઈન લોશન, કોપરેલ જેવી સામાન્ય દવાઓ લગાડી શકાય.વારંવાર થતી એલર્જી માટે સ્કીન સ્પેશિયાલિસ્ટ કે એલર્જી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને એલર્જીથી દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ.ચામડીના પ્રકાર મુજબના મોઈશ્ચરાઈઝર્સ હંમેશા અને વારંવાર લગાડવાનો આગ્રહ રાખો. ચામડી તૈલી રાખવા પ્રયત્ન કરવો. ન્હાવામાં વધુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.

Advertisement