ગરમીમાં સોશિયલ મીડિયાનો પારો વધારે ગરમ કર્યો આ અભિનેત્રીએ બ્રા પહેર્યાં વગરજ શેર કરી નાખી તસવીરો……

0
74

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી દિશા પટની એ પોતાના કામની સાથે સાથે પોતાની સ્ટાઈલથી પણ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી.

તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવે છે. અભિનેત્રી પોતાના ફોટો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી હાલમાં જ કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે.

આ ફોટોમાં અભિનેત્રી બિકિનીમાં નજરે પડી રહી છે તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં પર ચાહકો સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીના દરેક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં અભિનેત્રીના કેટલાક ફોટો ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં અભિનેત્રીની સ્ટાઈલ અને અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

દિશા પટની બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીમાથી એક છે. પોતાના શ્રેષ્ઠ પાત્રની સાથે તે પોતાને ખૂબ મેંટેન પણ રાખે છે. તેમનું સ્ટાઈલિશ લુક બધાને ખૂબ લુભાવે છે. દિશા ઘણીવખત બોડી ફિટ ડ્રેસસમાં નજર આવી છે.દિશાના આ રેડ બોડી ફિટ ડ્રેસ ખૂબ અટ્રેક્વિવ અને સુંદર લાગી રહી છે. આ તેમની હાઈ થાઈ ડ્રેસ પણ છે. પોતાના આ ડ્રેસને મેચ કરતા તેમણે બ્લેક સ્ટ્રેપી સ્ટિલેટોસ પહેરેલા છે. ફોટોમાં તમે જોઈ શકો છો, તેમણે મેકઅપ પણ ખૂબ જ ઓછુ કર્યું છે.

દિશાએ હાલમાં જ પિંક બોડી પિંક ડ્રેસમાં એક ફોટો શેર કરી હતી. જેને બધા ફેન્સને ખૂબ પસંદ કરી હતી. તેમણે પોતાના આઉટફિટને મેચ કરતા ગોલ્ડન ચેન પહેરેલી છે.વાળ ખુલ્લા છોડી દીધા છે અને એક સ્લિંગ બેગ પણ કેરી કર્યા છે. તેમની આ ફોટો શરદીઓમાં સમય કરી છે, તો તેમણે સાથે વ્હાઈટ કાર્ડિગન પણ કેરી કરેલો છે.

આ ફોટો પર ફેન્સની સાથે-સાથે તેમના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફે પણ દિલ ઈમોજી બનાવી હતી.આ ફોટોમાં દિશાએ પતલી સ્ટ્રાપની સાથે નેટની બોડીફીટ ડ્રેસ પહેરેલી છે. તેમણે આ ફોટોમાં પોતાની બોડીને સારાથી ફ્લોન્ટ કરેલો થયો છે. દિશાએ પોતાની ડ્રેસને મેચને કરતા હાથમાં એક મોટી રિંગની સાથે કેટલીક જ્વેલરી પણ કેરી કરેલી હતી.ફોટોમાં તમે જોઈ શકો છો, દિશાએ વાળ ખુલ્લા છોડ્યા છે અને તેમનો મેકઅપ પણ ઘણો લાઈટ છે.

અત્યાર સુધીની ફોટોથી તમે માની ગયા હશો દિશા પર બોડી ફિટ ડ્રેસ ખૂબ સુંદર લાગે છે. તેમની આ ફોટો ફિલ્મ ‘મલંગ’ ના ટ્રેલર લોન્ચ કરી છે. દિશા શિમરી ગ્રીન બોડી ફિટમાં ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. પોતાના આઉટફિટને મેચ કરતા દિશાએ હીલ્સ પહેરેલી હતી અને સાથમાં કેટલીક જ્વેલરી પણ કેરી કરી હતી.આ ફોટોમાં દિશા સિંગર બિયોંસે ઘણી પ્રેરિત લાગી રહી છે.

ફોટોમાં તમે જોઈ શકો છો, તેમણે પર્પલ કલરની બોડી ફીટ ડ્રેસ પહેરેલી થઈ છે અને પોતાના લુકને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. લુકને પૂર્ણ કરવા માટે તેમણે બ્લેક બૂટ્સ અને ઈયરરિંગ્સની સાથે વેવી હેર લુકને કેરી કર્યો છે.બ્લેક કલરમાં સેલિબ્રિટી હોય કે, સામાન્ય જનતા બધી ખૂબ જ અટ્રેક્વિટ દેખાય છે. દિશાએ પણ આ ફોટોમા બ્લેક કલરનો બોડી ફીટ ડ્રેસ પહેરેલો છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે, તેમનો મેતઅપ પણ ઘણા લાઈટ છે.

તેમાં તેમનો ચેહરો ઘણા શાઈન કરી રહ્યો છે. પોતાના લુતને સારો બનાવવા માટે તેમણે કેટલીક જ્વેલરી પણ કેરી કરેલી છે. જણાવી દઈએ કે, તેમની આ ફોટો પર તેમના ફેન્સે પોતાના લાઈક્સ અને કમેંટ્સ દ્વારા ઘણો પ્રેમ આપ્યો છે.ખુબસુરત દિશા પટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. સાથે સાથે તેની પાસે હવે મોટા બેનર અને મોટા સ્ટાર સાથેની ફિલ્મ પણ આવી રહી છે. થોડાક સમય પહેલા સલમાનની સાથે ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ હવે તે સલમાનની સાથે જ રાધે નામની એક્શન ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.

રાધે ફિલ્મ ૨૨મી મે ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બોલિવુડમાં કોઈ ગોડ ફાધર વિના હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે

ખિસ્સામાં ફક્ત 500 રૂપિય દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી.દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે એક્ટ્રેસ દિશાએ પોતે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આ અંગેનો ખુલાસો કર્યો છે

દિશાએ જણાવ્યુ કે મારું ફેમિલી ઘણુ ફ્રી માઇન્ડેડ છે. આજ કારણે જ્યારે પણ ફોટોશૂટ કરાવુ છું ત્યારે મારી ફેમિલા સાથે ફોટોઝ શૅર કરુ છે જોકે આ અમુકા ફોટોઝથી મારા પિતા કમ્ફર્ટેબલ ફિલ નથી કરતા આ સાથે જ દિશાએ કહ્યુ કે મારી મમ્મી ઇન્સ્ટાગ્રામ બીજા નામથી યૂઝ કરે છે અને તે મારા તમામ ફોટોઝ અને વીડિયોઝ જુએ છે જોકે દિશા પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટથી ઘણી વખત ટ્રોલ થઇ ચૂકી છે

મુંબઈ મિરરની સાથે વાત કરતા કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે દિશા અમરી સાથે તો નથી રહેતી પરંતુ તે અમારી બાજુમાં જ રહે છે. તો અમે ગ્રોસરી શોપિંગ માટે ક્યારેક ક્યારેક સાથે જઈએ છીએ કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે દિશા પટની અને ટાઈગર શ્રોફ ખુબ જ લાંબા સમયથી સારા મિત્ર છે અમારી મુલાકાત ફિટનેસને લઈને થઇ હતી. દિશા પટની એક સારી છોકરી છે અને જો મારો ભાઈ તેની સાથે વધારે સમય વિતાવવા ઈચ્છતો હોય તો બરોબર છે કૃષ્ણાએ કહ્યું કે મેં ફિલ્મોથી પહેલા ટાઈગર પર વધારે ધ્યાન નથી આપ્યું પરંતુ હવે અમારી બોન્ડીંગ ખુબ જ સારી છે અમે રોજ સાથે ડિનર કરીએ છીએ. અમે લોકડાઉન પહેલા ઘણા સમયથી સાથે ડિનર કર્યું ન હતું