ગરોળી કરડી જાય તો શું થાય? જો કરડે તો કરો આ ઉપાય……

0
255

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આપણા દરેકના ઘરમા ગરોળી તો હોય છે જ અને અમુક સમયે તે આપણને કરડી જાય છે પાન્તુ તેના કરડવાથી જે દર્દ થાય છે અસહનીય હોય છે તેથી તેને નજરઅંદાજ કરવુ એ મોટી ભુલ સાબિત થાય છે મિત્રો જો જોવા જઈએ તો દરેક જંતુના કરડવાથી અથવા ડંખ મારવુ સામાન્ય હોય છે અને સામાન્ય રીતે માત્ર નાની બળતરાનું કારણ બને છે જો કે કેટલાક ડંખ પીડાદાયક હોઈ શકે છે અને તીવ્ર એલર્જિક પ્રતિક્રિયા શરૂ કરી શકે છે.

મિત્રો પેટને ભરવા માટે એક જંતુ તમારી ત્વચાને કાપે છે અને મોટાભાગના જંતુઓ તેની ત્વચાને સુરક્ષિત રાખવા માટે તમારી ત્વચામાં ઝેર ફેલાવે છે પરંતુ જ્યારે કોઈ જંતુ કરડે છે ત્યારે તેની લાળ મુક્ત કરે છે જે ત્વચાની આસપાસની ત્વચાને લાલ રંગ મા ફેરવી શકે છે અને ત્યાં સોજો અને ખંજવાળ પણ થઇ શકે છે મિત્રો આ ડંખના ઝેરને લીધે ત્વચા પર સોજો, ખંજવાળ, લાલ ડાઘ પડી જાય છે.

અને તે ખુબજ દુખદાયક હોઈ શકે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં જો તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે નુકસાનકારક નથી અસરગ્રસ્ત વિસ્તારમાં સામાન્ય રીતે થોડા દિવસો સુધી દુખાવો અને ખંજવાળ આવે છે તો કેટલીકવાર દુર્લભ કિસ્સાઓમાં જંતુના કરડવાથી અને ડંખને કારણે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે છે તેના કારણે કેટલાક લોકોને તીવ્ર એલર્જિક પ્રતિક્રિયા એનાફિલેક્સિસ થઈ શકે છે મિત્રો આ લેખમા અમે તમને જણાવીશુ કે ગરોળીના કરડવાથી શું થાય છે તેમજ ગરોળીના ડંખ પર શું કરવું જોઈએ.

ગરોળી એક એક એવુ જંતુ છે જે સામાન્ય રીતે દરેક ઘરોમાં દેખાય છે અને આ વિસર્પી પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને તેઓ મોટે ભાગે ખાલી અને અંધારાવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે અને આપણે સામાન્ય રીતે આપણા ઘરની દિવાલો પર ગરોળી રખડતા જોયા છે. ઘરમાં જોવા મળતી ગરોળીને ગૈકો ગરોળી કહેવામાં આવે છે અનેઆ ગરોળી નાના જંતુઓ ખાય છે.

તેમ છતાં ગરોળીનો ડંખ અને તેના કરડવાથી કોઈ ગંભીર નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને ઘણા લોકો ઘણીવાર તેનાથી ડરતા હોય છે પરંતુ ગરોળી સામાન્ય રીતે માણસોને કરડતી નથી પરંતુ તેઓ પોતાને બચાવવા મોટે ભાગે ડંખ લગાવી શકે છે તેમજ મિત્રો ઘરમાં રહેલી ગરોળીમાં ઝેર હોતું નથી અથવા તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા અથવા લક્ષણો નથી જો કે તેમના દાંતોના દબાવના કારણે ઘા પેદા કરી શકે છે.

ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં ગરોળી જોવા મળતી નથી દરેક ઘરમાં ગરોળી મળી આવતી હોય છે અને કેટલાક ઘરોમાં એક અથવા બે ગરોળી તો હોય જ છે અને જ્યારે કેટલાક ઘરોમાં ગરોળીનો આખો પરિવાર રહેતો હોય છે. જો કે ગરોળી બધી ઋતુમાં ઘરમાં જોવા મળે છે, પરંતુ ઉનાળાના દિવસોમાં વધુ જોવા મળે છે. ગરોળીનું ઝેર મનુષ્ય માટે ખૂબ જીવલેણ છે. એવું માનવામાં આવે છે કે તેના ઝેરની અસરને લીધે જો કોઈ વ્યક્તિને યોગ્ય સારવાર ન મળે તો તે તરત જ મરી જાય છે.

રાત્રે યોગ્ય સારવાર મળવી હોય છે મુશ્કેલ કારણ કે ઉનાળાની ઋતુમાં, મોટાભાગનાં ઘરોમાં, લોકો નીચે જ પથારી કરીને સુઈ જતા હોય છે, જેથી થોડી રાહત થાય અને આવી સ્થિતિમાં તેમને ગરોળીના આતંકનો સામનો કરવો પડે છે. જ્યારે વ્યક્તિને ગરોળી કરડે અને યોગ્ય સમયે સારવાર મળી જાય તો માણસનો જીવ બચી જાય છે પણ રાતના સમયે યોગ્ય ઉપાય મળવો મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે ગરોળી કરડે તો જાતે જ સારવાર કરી શકો.

અપનાવો આ રીત.જ્યાં ગરોળી તમને કરડે છે ત્યાં સ્વચ્છ પાણી અને ડેટોલ સાબુ અથવા પ્રવાહીથી એ જગ્યાને સારી રીતે સાફ કરી દો આમ કરવાથી ઝેર વધુ ફેલાતું નથી ગરોળીના દાંત નાના હોય છે અને જ્યારે તે સખત રીતે કરડે છે તો એના કેટલાક દાંત એ ઘા માં જ રહી જતા હોય છે તેથી તમારા ઘાને સારી રીતે તપાસો અને જો આવું કંઈક દેખાય છે તો તેને તરત જ દૂર કરો જ્યારે ઘા વધારે ઊંડો હોય તો લોહી ઝડપથી નીકળે છે અને એવામાં ઘાના ભાગને વધારે હલાવવું ના જોઈએ.

કારણકે એમ કરવાથી લોહી વધુ ઝડપથી બહાર આવવાનું શરૂ થાય છે તેમજ તે ઘાને સાફ કરવા માટે કોઈપણ એવી વસ્તુનો ઉપયોગ નાં કરવો જેનાથી ત્વચાને નુકસાન પહોંચે આલ્કોહોલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ આમાં શામેલ છે તેમજ ગરોળી કરડયા પછી ઘા વાળી જગ્યાને હુંફાળા પાણીમાં રાખો અને એમ કરવાથી ચેપ વધુ ફેલાતો નથી કરડેલી જગ્યાને સાફ કર્યા પછી, ત્યાં કોઈ પણ એન્ટિબાયોટિક ક્રીમ લગાવવાનું ભૂલશો નહીં.

સવારે ઉઠતા જ ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં અને જો જરૂરી હોય તો ટિટનસ પણ લગાવી લેવુ જોઇએ અને જો ગરોળીના ડંખને લીધે ઘાની આસપાસ સોજો આવે છે તો બરફનો સેક કરો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે બરફ ઘા વાળી જગ્યાએ ના આવે ઘા પર ભૂલમાં પણ પાટો ના બાંધો એમ કરવાથી ઘાવ ઓગળવા માંડે છે જ્યારે ખુલ્લું રાખતા એને હવા મળે છે અને જલ્દી સુકાવાની આશા રહે છે.