ગરુડ પુરાણ ની આ એક વસ્તુ બનાવી શકે છે તમને કરોડપતિ,જાણી લો કઈ છે આ વસ્તુ….

0
173

આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે. જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માં ફક્ત આવી બાબતો વિષે જ જણાવવા માં આવ્યું છે એવું નથી ગરુડ પુરાણ માં અમુક એવા ઉપાય વિષે પણ જણાવ્યું છે જે ઉપાય કરવાથી આપણા ઘર માં ક્યારેય ધન ની કમી નહિ આવે.

ગરુડ પુરાણ વિશે બધાને ખબર હશે. એવું નથી કે ગરુડ પુરાણમાં ફક્ત ભય કે નર્ક્સની વાતો થાય છે. જો કોઈ અહીં મરી જાય છે, તો ગરુડ પુરાણ વાંચવામાં આવે છે, પરંતુ જો તમે ગરુડ પુરાણ માત્ર એક જ વાર વાંચશો તો તમને મોટો ફાયદો થશે અને તમને જીવન અને મૃત્યુની માહિતી મળશે.

ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય કરતાં ઘણું બધું છે. જ્ઞાન , વિજ્ઞાન , નીતિ, નિયમો અને ધર્મની વાતો છે. ગરુડ પુરાણમાં, એક તરફ મૃત્યુનું રહસ્ય છે, તો બીજી તરફ જીવનનું રહસ્ય છુપાયેલું છે.પોતાના દિવસ ની શરૂઆત સૌ પ્રથમ ભગવાન ના નામ સ્મરણ કરી ને પછી જે વ્યક્તિ નિત્ય સ્નાન થી પવિત્ર થાય છે તેના શરીર માં નો એક અનેરી ઉર્જા નો સંચય થાય છે. અને જેનું મન અને તન પવિત્ર હોય ત્યાં પવિત્ર ધન કહેતા શુભ લક્ષ્મી નો વાસ થાય છે.

ગરુડ પુરાણની હજારો વસ્તુઓમાંથી એક એ છે કે જો તમારે ધનિક, શ્રીમંત કે ભાગ્યશાળી બનવું હોય તો તે મહત્વનું છે કે તમે સ્વચ્છ, સુંદર અને સુગંધિત વસ્ત્રો પહેરો. ગરુણ પુરાણ મુજબ ગંદા કપડા પહેરનારા લોકોનું સૌભાગ્ય ખોવાઈ જાય છે.ઘરનું વાતાવરણ હંમેશા સારું બનાવી રાખવું. જે ઘરમાં મોટાભાગે લડાઈ થતી રહે છે ત્યાં લક્ષ્મી માં વાસ કરતી નથી. એટલા માટે તે ખુબ જ જરૂરી છે કે તમારા ઘર નું વાતાવરણ સારું રહે છે ઘરના લોકો ની વચ્ચે લડાઈ ન થાય.

જ્યાં મોટા લોકો અને મહિલા નું સમ્માન કરવામાં આવતું નથી, તે ઘર માં ક્યારેય પણ સુખ રહેતું નથી. એટલા માટે હંમેશા તમારા થી મોટા અને મહિલાઓ નું સમ્માન જરૂર કરવું. ક્યારેય પણ એની સાથે લડાઈ ન કરવું. મહિલા અને મોટા લોકો નું સમ્માન કરતા લોકો નું ભાગ્ય એનું સાથ આપે છે અને એવા લોકો ના જીવન માં ધન બની રહે છે.તમારા ઘરને હંમેશા સાફ રાખવું. ગરુડ પુરાણ મુજબ, જે ઘર હંમેશા સાફ રહે છે, ત્યાં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે અને તે ઘરમાં હંમેશા ધન બની રહે છે. જયારે જે લોકો એમના ઘરને ગંદુ રાખે છે, તે લોકો ના ઘરમાં ધન ની અછત હંમેશા બની રહે છે અને લાખ કોશિશ પછી પણ ધન મેળવી શકતા નહિ. ઘરમાં સાફ સફાઈ ન હોવાથી સૌભાગ્ય ચાલ્યું જાય છે અને ગરીબી નો નિવાસ થઇ જાય છે.

જેઓ ઘરમાં ગંદા કપડા પહેરે છે. તેઓ ના ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. તેઓ ના ઘરમાં સૌભાગ્ય ટકતું નથી અને દરિદ્રતા હમેશા માટે વાસ કરી જાય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ પૈસે ટકે ખુબ જ સુખી હોય છે. પણ તેઓ ખુબ જ ગંધારા હોય છે જેના લીધે એમના ઘરમાં ધન ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. આ માટે ચોખ્ખાઈ રાખવાથી માતા લક્ષ્મી હમેશા ઘરમાં રહે છે..તે જોવા મળે છે કે જેમને સંપત્તિ અને બધી સુખ-સુવિધાઓ મળે છે, પરંતુ તે લોકો ગંદા કપડા પહેરે છે, તેમની સંપત્તિ ધીમે ધીમે નાશ પામે છે. તેથી, આપણે સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ જેથી મહાલક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થાય.

ઘર માં રોજ અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી પણ ધન ની કમી દૂર થઇ શકે છે. અગ્નિહોત્ર યજ્ઞ કરવા ઘણી બધી જગ્યાએ ખુબ નાના એવા હવન કુંડ મળે છે. અગ્નિહોત્ર યજ્ઞ સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમ સૂર્ય ની હાજરી માં સવાર અને સાંજ ના સમયે કરવો જોઈએ. એક સમયે ભારત માં લોકો દરેક ઘરે અગ્નિહોત્ર યજ્ઞ કરતા. પણ હવે ના સમય માં માં જો હવન કે યજ્ઞ કરવો શક્ય ન હોય તો ભગવાન અને તુલસી આગળ ધૂપ અને દીવો કરવો જોઈએ.

દરેકે પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે દાન રોજ થોડું ઘણું દાન કરવું જોઈએ. યુગો થી આપણો ભારત દેશ દશાંશ નો દેશ રહ્યો છે. બીજા શાસ્ત્ર માં પણ કહેવામાં આવ્યું છે કે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પોતાની આવક નો 10મો અથવા 20 મો ભાગ ધર્માદા માં આપવો. સતપાત્ર ને ગૌદાન, અન્નદાન ને જ્ઞાન દાન એ આદિક દાન નો મહિમા ખુબ કહેવાયો છે.