ઘર માં કોઈ હતું નહીં તો હવસખોરે એકલાનો લાભ લઇ યુવતીને પાછળ થી પકડી ને કરવા લાગ્યો એવું કૃત્ય કે..જાણીને ચોકી જશો…

0
334

હવસ ખોર મિત્ર અને તેના કાકા એ યુવતી ઉપર દુસકર્મ કર્યાબાદ યુવતી ને એવું કર્યું કે તમે દંગ રહી જશો..દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીએ તેના ભાઈ નો મિત્ર અને તેના કાકા સામે આક્ષેપ કર્યા છે. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર કારખાનામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. અને આર્થિક તથા નોકરી ની સહાય કરી તેને જુદા જુદા પ્રલોભનો આપીને તેની સાથે વ્યવહાર કર્યો હતો. સમગ્ર બાબતને લઈને અમરાઈવાડી પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય યુવતી તેના પતિ સાથે ત્રણ વર્ષથી રહે છે. તેનો પતિ લેથ મશીન નું કારખાનું ધરાવી વેપાર કરે છે. તેના લગ્ન વર્ષ ૨૦૧૧માં થયા હતા. આ મહિલાના પિતા પણ સીલાઈ કામ કરતા હોવાથી તે યુવતી પણ તેમને મદદરૂપ થતી હતી. ત્યારે તેના ભાઈના મિત્ર સાથે તેની ઘણા વર્ષો પહેલા મુલાકાત થઈ હતી. પારિવારિક સંબંધો બંધાતા તે તેની સાથે અવારનવાર વાતચીત કરતી હતી.

વર્ષ 2003માં તેના પિતાએ વસ્ત્રાલ ખાતે મકાન લીધું હતું. પરંતુ આવક ઓછી હોવાના કારણે મકાનના બાકીના રૂપિયા કરી શકાય તેમ ન હોવાથી વર્ષ 2005માં તેના ભાઈના મિત્રના કાકાએ તમને મદદ કરી આપવાની લાલચ આપી હતી. બાદમાં ઓઢવ ખાતે તેને નોકરી આપશે તેમ કહી તેને નોકરીએ રાખી હતી.

વર્ષ ૨૦૦૬માં આ મહિલાએ નોકરી શરૂ કરી હતી ત્યારે ઓમ પ્રકાશ નામના શખ્સે તેને તેનું કામ વખાણી તેને ઊંચો હોદ્દો આપશે તેમ કહી તેને વિશ્વાસમાં લીધી હતી. એક દિવસ કારખાનામાં સિલાઈ કામ કરવાવાળા કારીગરો ન હોવાનો લાભ લઇ આ ઓમ પ્રકાશે મહિલાને દિવાબત્તી કરવાનું જણાવી બાદમાં તે એકલી હોવાનો લાભ લઇ તેની કમર પકડી લીધેલી અને બાદમાં તું મને ગમે છે તારી સાથે લગ્ન કરવા છે તેમ જણાવી તેના અડપલા કર્યા હતા અને બાદમાં લગ્નનો પ્રસ્તાવ મુકી અવારનવાર શારીરિક સંબંધો તેની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા.

જોકે મહિલા આ બધું લગ્ન બાદ જ કરવાનું હોય તેમ કહેતા તે તેને અન્ય પ્રલોભનો આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ આ વ્યક્તિએ તેની સાથે લગ્ન ન કરતા અને બાદમાં મહિલાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતાં મહિલાએ તેના પતિને આ વાતની જાણ કરી હતી. જેથી મહિલાના પતિએ પણ આ બાબતને લઇને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો જણાવવા જઇ રહ્યા છે શહેરમાં ઘરેલુ હિંસા ના બનાવોએ જાણે કે માજા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મહિલાઓ પર અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. વાસણામાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. જે બાદમાં સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિણીતાના ભાઈને થતાં તેમણે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે.

જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા મમતાબેને ૨૮મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારના સભ્યોને જાણ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિણીતાના ભાઈને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતાં અને મૃતકના પતિ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસના આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદીનો આરોપ છે કે તેની બહેનનાં સાસરી પક્ષના લોકો વારંવાર દહેજની માંગણી કરીને તેમને પરેશાન કરી રહ્યા હતા. એટલું જ નહીં મહિલાના પતિને અન્ય બે સ્ત્રી સાથે આડાસંબંધ પણ હતા. આ બંને સ્ત્રીના કહેવાથી પરિણીતાનો પતિ તેની સાથે ઝઘડાં કરતો હતો. જ્યારે તેના સાસુ-સસરા પણ તેના દીકરાનું ઉપરાણું લઇને પરિણીતાને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં મહિલાને પિયરમાંથી દહેજ માંરૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા. જો રૂપિયા ન લાવે તો પિયરમાં જ રહેવા માટેનું કહેતા હતાં. હાલ પોલીસ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં પરિણીતા પર બે જેઠે આચર્યું દુષ્કર્મસુરતમાં મહિલા પર અત્યાચારનો એક બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પરિણીતા પર તેના બે જેઠે દુષ્કર્મ આચર્યું હતું.સમગ્ર અહેવાલ વાંચવા ક્લિક કરો મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે તેણી આઠ મહિનાની પ્રેગનેન્ટ હતી. આ કૃત્યમાં મહિલાના પતિએ પણ બંને જેઠની મદદ કરી હતી. એટલું જ નહીં, મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે તેની સાત વર્ષની દીકરીને પણ બંને જેઠે શારીરિક છેડતી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.