ઘરમાં આ રીતે રાખો હનુમાનજીની તસવીરો, જીવનમાં ક્યારેય નહિં આવે કોઈ તકલીફ…….

0
184

મિત્રો નમસ્કાર આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આજના જમાનામા પાપો એટલા વધી ગયા છે કે જાણે લાગે છે કે દુનિયા નો અંત નજીક આવી જશે તેમજ મિત્રો આખી દુનિયામાં એટલી બધી નકારાત્મક ઉર્જા ફેલાઇ ગઇ છે કે આવી સ્થિતિમાં મનુષ્યને શુ કરવુ તેની કઇ ખબર પડતી નથી મિત્રો કહેવામાં આવે છે કે કલયુગનો પ્રકોપ એટલો વધી ગયો છે કે સમગ્ર વિશ્વમાં નકારાત્મકતા ફેલાઈ છે તેમજ મનુષ્ય હિંસક બની રહ્યો છે અને આવી સ્થિતિમાં કલિયુગનો ક્રોધ ઓછો કરવા માટે ભગવાનની સ્તૃતિ કરવામાં આવે છેમિત્રો એવું કહેવાય છે કે હનુમાન જી અમર છે અને તેઓ દરેક યુગમાં રહે છે અને કલયુગને પાર કરવા માટે પણ તેમને યાદ કરવામાં આવે છે.

મિત્રો આવી સ્થિતિમાં આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ આવા ઘણાં ઉપાય સૂચવવામાં આવ્યા છે જેને અપનાવીને આપણા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે મિત્રો અહીં કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ તેમના મુજબ હનુમાનજીની સ્તુતિ કરવા સિવાય તમે હનુમાનજીની તસવીર ઘરમાં મૂકી શકો છો મિત્રો હિન્દુ ધર્મમાં બધા દેવી દેવતાઓમાંથી ભોલેનાથ ઉપરાંત ફક્ત હનુમનાજીને કળયુદના દેવ માનવામાં આવે છે તેમજ પૌરાણિક માન્યતાઓ મુજબ બજરંગબલી ભગવાન શંકરના  જ અવતાર હોવાથી તે પણ તેમની જેમ જ અમર છે.

મિત્રો ધાર્મિક પુરાણોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે અને એવુ કહેવાય છે કે પવનપુત્ર હનુમાન પોતાના ભક્તોના બધા  પ્રકારના સંકટો પોતે જ દૂર કરે છે પરંતુ મિત્રો શુ તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતનુ વર્ણન છે કે હનુમાનજી ના શુભ પ્રભાવથી ઘરના બધા વાસ્તુ દોષ દૂર થાય છે તેમજ તેમના મુજબ જેટલુ ફળ તેમની પૂજા વગેરેથી મળે છે એટલુ જ વાસ્તુની દ્રષ્ટિથી ઘરમાં હનુમાનજીની ફોટો હોવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જાનો ખાત્મો થાય છે મિત્રો  આ ઉપરાંત હનુમાનજીની કૃપાથી મંગળ શનિ અને પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે તો મિત્રો આવો જાણીએ પવનપુત્ર હનુમાનન તમને કેવી રીતે લાભ આપે છે તેના વિશે જાણકારી આપી રાહ્યા છે.

મિત્રો હનુમાનજી ના ફોટા અથવા મૂર્તિ ને ઘરમાં પણ રાખવામાં આવે છે અને હનુમાનજી ની કઈ તસ્વીરને ઘરમાં રાખવી જોઈએ અને કઈ તસ્વીરને ન રાખવી જોઈએ એ વાતની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે તેમજ મિત્રો પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવના જાળવવા શ્રી રામની આરાધના કરતા અથવા શ્રી રામનું કીર્તન કરતી વખતે હનુમાન જીની તસવીર લગાવવી ખૂબ શુભ માનવામા આવે છે અને આ ફોટા નો ઉપયોગ કરવાથી પરિવારના સભ્યોનો પરસ્પર વિશ્વાસ પણ મજબૂત બને છે.

મિત્રો જો તમને લાગે છે કે તમારા ઘરમા નકારાત્મક શક્તિઓથી પ્રભાવિત છે તો તમારે હનુમાનજીને શક્તિ પ્રદર્શનની મુદ્રા વાળો ફોટો લગાવવો જોઈએ અને જો તમે ઇચ્છતા હોવ તો, તમે પંચમુખી હનુમાનજીના ચિત્રને મુખ્યની ટોચ પર મૂકી શકો છો અથવા આવી જગ્યા મૂકી શકો છો જ્યાંથી દરેક તેને જોઈ શકે છે મિત્રો આ ઉપાય કરવાથી,કોઈ દુષ્ટ શક્તિ ઘરમાં પ્રવેશ કરશે નહીં.

મિત્રો જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય તો ભગવાન હનુમાનજીની પર્વત ઉઠાવેલી તસવીર ઘરમા રાખવાથી ફાયદો થશે તેમજ જીવનમાં ઉત્સાહ, સફળતા, ઉમંગ મેળવવા માટે આકાશ માં ઉડતા હનુમાનજી નું ચિત્ર લગાવવું જોઈએ તેમજ મિત્રો ભવન ના દક્ષિણ દિશા માં લાલ રંગ ની બેસેલી મુદ્રા માં હનુમાનજી નું ચિત્ર લગાવવા થી દક્ષિણ દિશા થી આવનારી નકારાત્મક ઉર્જા તેમજ ખરાબ તાકાત દૂર થાય છે અને ધીમે ધીમે ઘર માં સુખ શાંતિ આવવા લાગે છે.

તેમજ મિત્રો ભવન ના મુખ્યદ્વાર પર પંચમુખી હનુમાનજી ની પ્રતિમા અથવા તસ્વીર લગાવવા થી ઘર માં ખરાબ આત્માઓ પ્રવેશ કરતી નથી અને રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમની ઉપાસના માં પવિત્રતા નું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે મિત્રો ભૂલથી પણ તેમની પ્રતિમા તેમજ ચિત્ર ને શયન કક્ષ માં ન લગાવો તેમજ સીડીઓ ના નીચે, રસોઈ ઘર તેમજ અન્ય કોઈ અપવિત્ર સ્થાન પર પણ હનુમાનજી ના ચિત્ર ના લગાવવું જોઈએ નહીંતર અશુભ પરિણામ મળે શકે છે મિત્રો રૂમમાં બેડ ના પગ તરફ હનુમાનજી ની કોઈ તસ્વીર ના લગાવવી જોઈએ કારણ કે સુતા સમયે આપણા પગ તેમની તરફ હોય છે જે બિલકુલ પણ શુભ હોતું નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે રાક્ષસો ની સાથે યુદ્ધ કરતા હનુમાનજી ની તસવીરની પૂજા ન કરવી જોઇએ અને ન તો એ તસ્વીરને ઘરમાં રાખવી કારણ કે જે તસ્વીરમાં હનુમાનજી એ એમના ખંભા પર ભગવાન રામ અને લક્ષ્મણ ને બેસાડ્યા હોય તે તસ્વીર પણ ઘરમાં ન રાખવી અને એ સિવાય હનુમાનજી દ્વારા લંકા દહન ની તસ્વીર પણ ઘરમાં ન લગાવવી જોઈએ મિત્રો જે ઘરમાં તસ્વીરમાં હનુમાનજી બેઠા હોય તે તસ્વીર તમારા ઘરમાં રાખી શકો છો રામજી ને ગળે મળતા હનુમાનજી ની તસ્વીરને ઘરમાં રાખવાથી ઘરના લોકોની વચ્ચે પ્રેમ બની રહે છે અને એટલા માટે કારણ કે રામ અને હનુમાનજી ની આ તસ્વીર તમારા ઘરમાં લગાવી શકો છો.જે તસ્વીરમાં હનુમાનજી એકદમ શાંત મુદ્રામાં હોય તો તસ્વીર પણ તમારા ઘરમાં લગાવી શકો છો.