ઘરની બગડતી સ્થિતિને કાબુમાં રાખવા માટે જરૂર કરો આ ખાસ કામ,થશે માઁ લક્ષ્મીની કૃપા.

0
171

મિત્રો આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં મિત્રો હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો તમને જણાવી દઈએ કે આ દુનિયા મા પૈસા દરેક લોકો કમાવા માગે છે એ પછી તમે હોય કે પછી હુ આપણે જીવન મા મેહનત કેમ કરીયે છે તેનો સીધો જવાબ પૈસા કમાવવા જ હોય છે તો મિત્રો જુઓ પૈસા તો દરેક કમાઈ લે છે પરંતુ આપણા શરીર ને જેટલુ ભોજન તેમજ જેટલા કપડા ની જરુર હોય તેટલા પૈસા તો દરેક કમાઇ જ લે છે પરંતુ ઘણા બધા પૈસા કમાવા દરેક ના નશીબ ની વાત નથી હોતી અને ઘણા બધા પૈસા કમાવવા માટે જોરદાર નશીબ તેમજ સખત મેહનત ની જરુર પડે છે.

મિત્રો આપડે ગમે તેટલી મેહનત કરી લઈએ પણ આપણ ને આપણુ મનગમતુ ફળ નથી મળતુ તો મિત્રો આવુ કેમ થાય છે તો આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ છે મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ મોટો પંડિત પણ તેનો જવાબ અપવા વિચાર કરશે જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને હજી પણ પૈસા કમાવવા માટે સક્ષમ નથી તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં સમસ્યા છે પરંતુ મિત્રો જો તમે તેનાથી ગભરાઇ જવાને બદલે તેનો સામનો કરો છો તો તમે તેમા ચોકક્સ સફળતા પ્રાપ્ત કરી શકો છો.

મિત્રો આ દુનિયામાં બધા લોકોને કઈક એવુ કરવુ હોય છે જેનાથી તેઓ લાખો રૂપિયા કમાઇ શકે તેમજ મિત્રો આવા લોકો ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય છે કે જેનાથી તે પોતાની અને પોતાના પરિવારની જરૂરીયાતોને પૂરી કરી શકે છે પરંતુ આ માટે મહેનત કરવી ખુબજ જરૂરી હોય છે અને તેમાં પણ અમુક લોકો તો વગર મહેનતે નામ કમાઈ લે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે એવા લોકોની કિસ્મત તેમની સાથે હોય છે પરંતુ બધાની સાથે આવું થતું નથી મિત્રો આપણા સમાજમાં એક અમીર અને સફળ વ્યક્તિ બનવા માટે કઠોર પરિશ્રમની જરૂર હોય છે પરંતુ મિત્રો શું તમે વગર મહેનતે કોઈને અમીર બનતા જોયા છે તો તમારો જવાબ કદાચ ના હશે કારણ કે એવું હોતું જ નથી.

મિત્રો આજે ફેશન નો જમાનો છે અને તમે જોયું હશે કે ઘણા વ્યક્તિઓ ફેશનના કારણે પોતાના હાથ અથવા પગમાં કાળા રંગના દોરા બાંધેલા હોય છે પરંતુ જ્યારે અમુક વ્યક્તિઓ ફેશનમાં પોતાના એક હાથ અથવા પગમાં કાળો દોરો બાંધી લે છે અને તે દોરો તો બાંધી લે છે પણ તેઓ તેના મહત્વથી અંજાણ રહે છે પણ જો આ કાળા રંગના દોરાને સાચી રીતે બાંધવામાં આવે તો આ કમાલ કરી શકે છે મિત્રો શરીર સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે જ્યાં આ દોરો બાંધવાથી કિસ્મત રાતો રાત પલટી જાય છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં કાળા દોરાનું મહત્વ ખુબજ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે અને જો કોઈ તકલીફ લાંબા સમયથી તમારી પાછળ પડી છે અને જવાનું નામ જ નથી લેતી તો આ ઉપાય કરવાથી તમે તે તકલીફથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો અને એટલું જ નહી તે તમને ભવિષ્યમાં આવવા વાળા બધા વિધ્નોથી પણ બચાવશે.

મિત્રો જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા પરિવાર માં સુખ નો સુરજ ઊગે અને તમારો ખરાબ સમય દૂર થઇ જાય તો તેના માટે એક નાનો ઉપાય કરો તેમા મિત્રો તમે સૌથી પહેલા બજારમાંથી એક કાળો રેશમી દોરો લઈને આવો અને હવે આ દોરાને ૫ શનિવાર સુધી હનુમાનજી ના મંદીરમાં લઇ જઈને ૫ થી ૧૧ નાની ગાંઠ મારો તેમજ આ ગાંઠ મારવાની કામ કરતા પહેલા તમે શનીવાર થી શરુ કરો તો સારું રહેશે અને આ ગાંઠની સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો અને હવે પછીના ૫ શનિવાર સુધી આ ગાંઠ લાગેલા દોરને પોતાની સાથે મંદિર મા લઇ જાઓ અને તેને ભગવાનના ચરણોમાં રાખીને મનની વાત કહો મિત્રો જયારે પાચમાં શનિવારે મંદિર જાઓ ત્યારે રાત્રે ૧૧ થી લઈને ૧ વાગ્યા ની વચ્ચે આ દોરાને દુકાન અથવા ઘરની તિજોરી માં બાંધી દો.

મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહિ થાય અને ભવિષ્યમાં આવતા બધા જ વિધ્ન પણ ટળી જશે તેમજ મિત્રો જો તમારા ઘરમાં લાંબા સમય થી કોઈ બીમાર છે તો આ કાળા દોરાને મંગળવારની સાંજે હનુમાન મંદિર જઈને હનુમાનજીના ચરણોમાં રાખો અને સિંદુર લગાવ્યા પછી બીમારીના ગળામાં પહેરાવીથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે તેમજ મિત્રો તમે જો તમારા ધંધામા તંગીના કારણે અટવાય ગયો છે તો તેમા પણ તેજી શરૂ થઈ જાય છે.