ગુજરાતના આ ફેમસ ગાયક કલાકારો એક કાર્યક્રમ માટે લે છે આટલી મોટી રકમ,જાણીને તમે પણ ચોકી જશો…….

0
438

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમને જણાવી દઈએ કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા મોટા કલાકરો રહે છે.માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાત હમેશા ભજન,સંગીત માટે જગવિખ્યાત છે.ગુજરાતમાં ભજન,સંતવાણી અને હાસ્યના ઘણા ડાયરાઓના પ્રોગ્રામ થાય છે.કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ બોજો પ્રસંગ હોય ત્યારે ગીત અને ભજનો ચોક્કસ રીતે જોવા મળે છે.

Advertisement

આજના આધુનિક યુગમા ગુજરાતમાં ઘણા એવા લોકસાહિત્ય,લોકગીત તેમજ ભજન જીવંત જોવા મળે છે.જયારે આ સાથે જોડાયેલા ગુજરાતના અનેક લોકસાહિત્યકાર તેમજ કલાકરો આજે ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ-વિદેશમા પ્રખ્યાત થયા છે.ઘણા એવા કલાકારો છે જે પોતાના મધુર અવથીજા લોકોને પોતાના જીવન બનાવ્યા છે.જયારે કેટલાક કલાકારો ભજન અને હાસ્ય જેવી કલાઓથી મનોરજન પૂરું પાડે છે.

આજે તમને આવા કેટલાક કલાકારો વિષે જણાવવા જી રહ્યા છીએ.જે પોતે અનેક કાર્યક્રમ કરીને ઘણી રકમ કમાય છે.જે કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ મોટો તહેવાર દરેકમાં અનોખ પ્રોગ્રામો કરીને લોકોને ખુશ કરે છે.જેના બદલે તે સારી એવી આવક પણ ઉભી કરે છે.એવું પણ કહી શકાય છે કે ઘણા કલાકરો ગુજરાતના રત્નો સમાન છે…

ભીખુદાન ગઢવી.ભીખુદાન ગઢવી એક એવા કલાકાર છે જે હમેશા ડાયરા માટે જાણીતા છે.તેમનો ડાયરો જોવા માટે લોકોની મોટી ભીડ થઇ જાય છે.જયારે તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ કરવા માટે તે આશરે એક થી દોઢ લાખ રૂપિયા ફી લે છે.તમને જણાવી દઈએ કે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે.તે હમેશા લોકસાહિત્ય ગાયક અને લેખક તરીકે ગુજરાતમા જાણીતા છે.

હેમંત ચૌહાણ.એવું કહેવામાં આવે છે કે હેમંત ચૌહાણ એક ડાયરાની ફી પેટે રૂપિયા દોઢ લાખ જેટલી રકમ લે છે. તેઓ હમેશા ભક્તિ ગરબા, લગ્નગીતો, ગુરુમુખી વાણી, સંતવાણી,સાધુ-સંતો ના લખેલ ભજનો ગાઈને પોતાનું એક નામ ઉભી કર્યું છે.તેમને આ ધાર્મિક ગીતો માટે ભજન સમ્રાટનું બીરુધ પણ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત તે રાષ્ટીય એવાર્ડથી પણ સમાંનિત થઇ ચુક્યા છે. હેમંત ચૌહાણ હોન્ડા સિટી ટાવેરા ફેરવે છે.જે તેના ભજનોના ઢાળ અને રાગો માટે ખુબ જ પ્રખ્યાત છે. મિત્રો હેમંત ચૌહાણ ભણવાનું લુ કર્યું તે પહેલા તેમણે જાતે સંગીત શીખવાનું ચાલુ કરી દીધુ હતું. મોટા થયા બાદ તેમણે ગામડે ગામડે ફરીને સંતો તેમજ ભજનીકો પાસેથી ભજનો અને શાસ્ત્રીય સંગીત શીખ્યું.પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી અને આજે તે ખુબ જ પ્રખ્યાત ભજનિક બની ગયા છે અને આજે તેમને ભજન સંતવાણી કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

કીર્તીદાન ગઢવી.અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે કીર્તીદાન ગઢવી એક ડાયરાની ફી આશરે રૂપિયા ત્રણ થી ચાર લાખ લે છે.પરંતુ તેમના ડાયરામાં જે લોકો આવે છે તે પાછા જવાનું નામ લેતા નથી.તે હમેશા ડાયરા માટે ગુજરાતમાં ખુબ જાણીતા છે.તમને જણાવી દઈએ કે 2015 મા રાજ્ય સરકારે તેમણે એવોર્ડ આપ્યો હતો. કીર્તિદાન ગઢવી પાસે મરસીડીજ કાર છે.

કિર્તીદાન ગઢવી જે પોતાના ડાયરા અને સંતવાણી જેવા પ્રોગ્રામ માટે વખણાય છે ગુજરાતના લોક ગીતો અને પોતાના સુરીલા કંઠના માધ્યમથી લાખો લોકોના દિલમાં વસેલા તેમજ દેશ વિદેશ માં પણ જેમનું નામ ગુંજે છે. કિર્તીદાન ગઢવી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં તમને સંગીત અને ગાયનનો અભ્યાસ કર્યો છે. કિર્તીદાન ગઢવી એક પ્રોગ્રામ કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે. જેમાં તે માત્ર લગભગ 4 થી 5 કલાક જ ગાય છે.

ઓસમાણ મીર .તમને જણાવી દઈએ કે ઓસમાણ મીર એક ડાયરાની ફી આશરે રૂપિયા ત્રણ થી સાડા ત્રણ લાખ લે છે.ઓસમાણ મીર એક ભજનિક તરીકે પોતાની ઓળખ ધરાવે છે.આ ઉપરાંત તે ખાસ કરીને ફિલ્મી જગત બોલીવુડમા પણ ગીતો ગાઈ સારી નામના મેળવી ચુક્યા છે.માટે ગુજરાત ઉપરાંત આખા દેશમાં જાણીતા છે.

ફરિદા મીર.ફરિદા મીર એક એવું નામ છે જે ગુજરાતના દરેક લોકો જાણે છે.જયારે ફરિદા મીર એક ડાયરાની ફી રૂપિયા સવા બે લાખ લે છે અને તેમને ગુજરાતી ભજન તેમજ માતાજીના ડાકલા ગાવામા વધારે રસ રાખે છે.તે આખા ગુજરાતમા પ્રસિદ્ધ છે.તે ઘણીવાર કેટલાક લગ્ન પ્રોગ્રામો પણ કરે છે. ફરીદા મીર મરસિડિસ જીએલએ કાર ફેરવે છે.ફરીદામીર કે જેને માત્ર 14 વર્ષની ઉંમરથી જ ભજનો ગાવાનું અને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. ફરીદા મીર એક મુસ્લિમ પરિવારમાંથી છે અને તેમણે હિંદુ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. આજે ફરીદા મીરને ભજન ડાયરા કરવાના 2 લાખ 25 હજાર રૂપિયા મળે છે.

લક્ષ્મણ બારોટ.એવું કહેવામાં આવે છે કે લક્ષ્મણ બારોટ એક ડાયરાની ફી રૂપિયા એક લાખથી પણ વધારે લે છે. તેઓ મોટેભાગે ગુરુમુખી વાણીઓ તેમજ ભજન ગાવામા નામના મેળવી છે.તે પણ ઘણા લોકપ્રિય કલાકાર માનવામાં આવે છે.

લલિતા ઘોડાદ્રા.એવું કહેવામાં આવે છે કે લલિતા ઘોડાદ્રા એક ડાયરાની ફી પેટે રૂપિયા આશરે ત્રણ લાખથી પણ વધારે રકમ લે છે. પ્રભાતિયા, લોકગીત, લગ્નગીત તેમજ એક સારા ભજનિક તરીકે આખા ગુજરાતમા નામના મેળવે છે.

માયાભાઇ આહીર.માયાભાઇ આહીરનું નામ જયારે સામે આવે છે ત્યારે તેમના હાસ્ય કેટલાક વાક્યો પણ સામે આવી જતા હોય છે.તમને જણાવી દઈએ કે માયાભાઇ આહીર એક ડાયરાની ફી રૂપિયા એક લાખથો પણ વધારે લે છે.હાસ્ય સાથે લોકસાહિત્યને ઉજાગર કરતા તેમને દેશ વિદેશમા સારી નામના મેળવી છે.લોકો તેમને ખુબ જ પસંદ કરે છે.

સાઈરામ દવે.સાઈરામ દવે હમેશા યુવાનને કોઈને કોઈ સારો રસ્તો બતાવતા હોય તેવું જોવા મળતું હોય છે.જયારે તેમની ફી ની વાત કરવામાં આવે તો સાઈરામ દવે એક ડાયરાની ફી પેટે દોઢ લાખ રૂપિયા લે છે.વ્યવસાયે શિક્ષક તરીકે કામ કરતા ગુજરાતનું જુનું લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે નામના મેળવી છે.

ધીરુભાઈ સરવૈયા.ધીરુભાઈ સરવૈયા પણ ગુજરાતમાં સારું એવું નામ ધરાવે છે.ધીરુભાઈ સરવૈયા એક ડાયરાની ફી પેટે રૂપિયા સવા લાખ થી પણ વધારે રકમની ફી લે છે.તે કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે દેશ વિદેશમા નામના મેળવી છે.એવું કહેવાય છે કે તેમની વાણીમાં હમેશા હાસ્ય રહેલું છે.

ગીતા બેન રબારી ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક છે. તેમને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે. તે પોતાના એક સ્ટેજ પ્રોગ્રામ માટે ૧.૫૦ લાખ રૂપિયા લે છે જીગ્નેશ કવિરાજ પોતાના આલ્બમ સોન્ગ માટે ખુબજ જાણીતા છે.તે પોતાના એક પ્રોગ્રામ માટે 80 હજાર રૂપિયા લે છે. કિંજલ દવે પણ પોતાના એક શૉ માટે ૧ લાખથી ૧.૫૦ લાખ લે છે. માયાભાઇ આહીર ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય કાર છે. તે પહેલ ડ્રાઈવરનું કામ કરતા હતા. આજે તે પોતાનો એક ડાયરો કરવાના ૧.૭૫ લાખ રૂપિયા લે છે.

Advertisement