હવામાન વિભાગની સૌથી મોટી આગાહી,આ તારીખ થી ગુજરાત માં પડશે ધોધમાર વરસાદ,ખેડૂતોને કરાયા સાવધાન…

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાઇ ગયો છે. તેના કારણે ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. વરસાદ ન પાડવાના કારણે ગરમી વધતી જાય છે. રાજ્યમાં હજુ જોવે એટલો વરસાદ પાડ્યો નથી, ઘણી જગ્યાએ હજુ પણ વરસાદની ઘટ જોવા મળે છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવી સંભાવના છે. રાજ્યમાં 16 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને પ્રશ્ન સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement

સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે એ મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જેને લઇને આવવાની વાત અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે મિત્રો આ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચૂકયો છે ત્યારે સિઝનનો કુલ વરસાદ ૨૪.૧૪ ઇંચ થયો છે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી દેખાઈ રહી છે જોકે દક્ષિણ અને ઉત્તર ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવા વિભાગે આગાહી કરી છે.

પરંતુ આજે ફરી હવામાન વિભાગે જણાવ્યું કે ઓગસ્ટના બીજા સપ્તાહમાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે અને ઉલ્લેખનીય છે કે જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે અને વરસાદ ન પડતાં ખેડૂતો પણ ચિંતિત જોવા ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે તેમજ ગરમીનું પ્રમાણ વધશે તેવું જણાવ્યું છે કે જો કે હવામાન અને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે તમે તો આવ રે વરસાદ વધારે રાહ નહીં જોવી પડે 16 મી ઓગસ્ટ પછી સામાન્ય વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

જો કે દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરતું આજે ફરી હવામાનના જમાવ્યું મુજબ ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેમ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દીધી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે અણસાર આપ્યો છે. જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisement