હવસખોર એ માહિલાને ડરાવીને તેના પતિ જોડે છુટાછેડા લેવડાવ્યા હતા, અને પોતે બાંધતો રહ્યો શારીરિક સંબંધ….

0
192

દોસ્તો આજે સમાજ માં એવા વિચિત્ર કિસ્સાઓ બહાર આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે કારણ કે દોસ્તો આજ કાલ આવા વિચિત્ર કિસ્સાઓ જાણવા મળતા હોય છે એવોજ કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ.બનાસકાંઠામાં ઢોંગી સાધૂએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પાલનપુરની સત્યમ સીટીમાં રહેતા અને સંતનો ડોળ કરતા ઢોંગી સ્વામી રામરતન પુરી સામે મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાને ફોસલાવી-ધમકાવીને સ્વામીએ બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

માહિલાને ડરાવીને તેના પતિ જોડે છુટાછેડા લેવડાવ્યા હતા અને મહિલાને સ્વામીએ રઝળતી મૂકી દીધી હતી. મહિલાના બે પુત્રોને તેના ચેલા બનાવવાની ધમકીઓ આપી સ્વામી મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો. મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં સ્વામી રામરતનપુરી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ લઇ સ્વામીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

એવોજ કિસ્સો બીજો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વડોદરાના એક વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરાની છે. સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ વચ્ચે બંધાયેલા પ્રેમસંબંધો ફરી એકવાર પોલીસ મથક સુધી પહોંચ્યા છે. આ વખતે સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે ખુદ પત્નીએ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ લખાવ્યુ છે કે, તેનો પતિ રશિયન યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. વર્ષ ૨૦૧૪માં પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપી માટે રશિયાથી બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો.

વર્ષ ૨૦૧૫માં રશિયન યુવતી ગર્ભવતી બની હતી. નવ મહિના પછી હન્નાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાવ્યુ હતુ કે, પતિ પરેશ પટેલ અને રશિયન યુવતી હન્ના ચુકો વચ્ચે અનૈતિક સંબંધ હતો. રશિયન યુવતીએ ભારતની સિટિઝનશીપ મેળવવા માટે તેના પતિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના જન્મની નોંધણી તેણે વડોદરામાં કરાવી હતી. બાળકના જન્મ દાખલામાં તેના પિતા તરીકે તેના પતિ પરેશ પટેલનું નામ છે. તેના પતિ પરેશ પટેલે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સ્પષ્ટ થયુ હતુ કે, આ બાળક તેના પતિ પરેશ પટેલનુ જ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગર શહેરમાં છાનેખૂણે તો કેટલીય જગ્યાઓ પર દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, એવામાં જામનગર એલસીબી અને સીટી બી ડીવીઝન સ્ટાફે બે સ્થળોએથી દેહવ્યાપાર ઝડપી પાડી અને ગુન્હાઓ દાખલ કર્યા છે.જામનગર એલસીબી પી.એસ.આઈ કે.કે.ગોહિલ અને સ્ટાફે શહેરના રણજીતનગર પોસ્ટઓફીસ નજીક બ્લોક નં.સી/૯ રૂમ નં.૧૯૨૯ માં નિવૃત પીએસઆઈનો પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમા રાજય બહારથી મહિલાઓ બોલાવી અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હોય પોલીસે રેઇડ કરી અશોકસિંહ ઝાલા અને મનોજ ધરમવીર ખન્નાને ઝડપી પાડ્યા હતા.

અશોકસિંહ ઝાલા પોતાના મકાનમા બહારના રાજ્યોમાં થી યુવતીઓ બોલાવી અને ગ્રાહકો પાસેથી ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા વસુલ કરી અને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતો હોવાનું સામે આવ્યું છે, પોલીસે સ્થળ પરથી રોકડ ૬,૮૦૦ બે મોબાઇલ ફોન મળી કુલ ૧૭,૮૦૦/- મુદામાલ સાથે બે ઇસમો ને ઝડપી પાડી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે,

જયારે દેહવ્યાપારના બીજા દરોડામાં પંચવટી નજીક આવેલ હોટેલ ગોલ્ડન ક્રાઉનના રૂમ નંબર ૨૦૩માં થી દેહવ્યાપારના ધંધા પર સીટી બી ડીવીઝન પી.આઈ.રાઠોડ સહિતની ટીમે દરોડો કર્યો છે, જ્યાં દિનેશ લક્ષ્‍મણ સાકટ અને રાકેશ મગનલાલ ગાગાળા બહારના રાજ્યની એક યુવતીને બોલાવીને ૩૦૦૦ થી ૪૦૦૦ વસુલ કરી દેહવ્યાપારનો ધંધો ચલાવતા હોવાની માહિતી પરથી પોલીસે એક યુવતીને મુક્ત કરાવી અને એક શખ્સને ઝડપી પાડ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલામાં હોટેલ સંચાલકની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.જે હોટેલમાં થી ઝડપાયું તે હોટેલ સાથે ભાજપના એક અગ્રણી છે સંકળાયેલા, પંચવટી નજીકની જે હોટેલ ગોલ્ડન ક્રાઉનમાં થી દેહવ્યાપારનો ધંધો ઝડપાયો તે હોટેલ ના વ્સાયવસાય સાથે જામનગર શહેર ભાજપના અગ્રણી આશિષ કંટારીયા પણ સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.

મિત્રો આવી ઘણી ઘટનાઓ છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પોલીસ અધિક્ષકે જિલ્લામાં અપરાધ કરી નાસતા- ફરતા શખ્સોને ઝડપી લેવા એસઓજી શાખાને સૂચના આપતાં એસઓજીની ટીમે આ અંગે તપાસ આદરી હતી. કાર્યક્ષેત્રમાં આવતાં ફાર્મ હાઉસો, કલબો, ગેસ્ટહાઉસો અને હોટેલોમાં તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન હાથીજણ સર્કલ પાસે આવેલી બે હોટેલોમાં ચકાસણી દરમિયાન હોટેલના રૃમમાંથી એક યુવતી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવતાં તેઓની પૂછપરછમાં હોટેલમાં ચાલતા સેક્સ રેક્ટનો પર્દાફાશ થતાં એસઓજીની ટીમને બગાસું ખાતા પતાસું મળી આવ્યું હતું.

હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ તીથી પેલેસ હોટલ રોયલ ઈનમાં દલાલ જીતેન્દ્ર પ્રજાપતિ તથા અન્નપૂર્ણા નામની મહિલા પોતાના આર્થિક ફાયદા સારું બહારથી છોકરીઓ બોલાવી લાવી અને હોટલ રોયલ ઈનના મેનેજર ભૈરવસિંહ જયસિંહ રાજપૂરોહિત તથા તીથી ગેસ્ટહાઉસના મેનેજર મુકેશનાઓના મેળાપીપણાથી હોટલ રોયલ ઈન તથા તીથી ગેસ્ટહાઉસમાં છોકરીઓને વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ માટે હોટલની રૃમો પૂરી પાડી વ્યવસ્થા કરી આપે છે.

જે હકીકત આધારે ગઈકાલે સાંજે અસલાલીના સર્કલ પો.સ.ઈ. જી.પી. ચૌહાણ અને એસ.ઓ.જી. શાખાના કર્મચારીઓએ કરતા હોટલ રોયલ ઈન તથા પાંચમા માળે આવેલ હોટલ તીથીમાં રેડ કરતાં રોયલ ઈન તથા પાંચમા માળે આવેલ હોટલ તીથીમાં રેડ કરતાં રોયલ ઈનના મેનેજર ભૈરવસિંહ જયસિંહ રાજપુરોહિતને રાખી હોટલના રૃમો ચેક કરતાં રૃમ નં. ૪ અને રૃમ નં.૭માં બે મુંબઈની યુવતીઓ મળી આવેલ જેને દલાલ જીતુ પ્રજાપતિએ વેશ્યાવૃત્તિ માટે હોટલમાં મોકલેલ હોવાનું જણાવેલ છે.

તેમજ પાંચમા માળે આવેલ હોટલ તીથી પેલેસમાં રેડ કરતાં મેનેજર મુકેશ પ્રભાસભાઈ માંડલ સાથે રાખી હોટલની રૃમ નં. ૫૦૫માં ચેક કરતાં એક યુવતી કાનપુર (યુપી)ની તથા ગ્રાહક ભુપેન્દ્ર ચીમનભાઈ દરજી કઢંગી હાલતમાં મળી આવતાં યુ.પી.ની યુવતીની પૂછપરછ કરતાં પોતાને દલાલ અન્નપૂર્ણા પ્રદિપભાઈ ગુપ્તા નરોડાની દેહવ્યાપારના વ્યવસાય માટે મોકલી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્રણ યુવતી, હોટલના મેનેજરો અને ગ્રાહકની ધરપકડ કરી મોબાઈલ ફોન નંગ-૬ કિ. રૃ. ૧૧,૦૦૦ તથા રોકડ રકમ રૃ.૧૩,૯૦૦ મળી કુલ કિ. રૃ. ૨૪,૯૦૦નો કબ્જે લીધા હતા. પોલીસનો દરોડામાં વ્યવસાય સાથે સંકળાયેલ દલાલ જીતુ પ્રજાપતિ તેમજ અન્નપૂર્ણા હાજર મળી આવેલ ન હોય તમામની વિરુદ્ધમાં વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રીવેન્સ એક્ટની કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.

મિત્રો આવી ઘણી ઘટનાઓ છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રાઈમ બ્રાંચે સ્પામાં ચાલનારા કોલ ગર્લ ગિરોહનો બધો ભાંડો ફોડ્યો છે. પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં 7 યુવતિઓ અને 5 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ સેક્સ રેકેટ સ્પામાં ચલાવવામાં આવતું હતું, જ્યાં ગ્રાહકો દ્વારા ‘હેપ્પી એન્ડિંગ’ કોડ વર્ડ કહેવા પર કોલ ગર્લની સુવિધા મળી જતી હતી.

પોલીસ અનુસાર શહેરના અન્ય સ્પામાંથી અનૈતિક કામ ચાલવાની જાણકારી મળી રહી હતી. તેના કારણે સોમવારે બાગ સેવનિયા ક્ષેત્રમાં શાઈન સ્પા સેંટર પર યુવતીઓને ગ્રાહકો સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડવામાં આવી. સ્પા સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે ગ્રાહકને મનપસંદ કોલગર્લ આપવામાં આવતી હતી.

પણ એક શરત હતી કે તેને હેપ્પી એન્ડિંગ કોડ વર્ડ કહેવામાં આવતી. આ સ્પાના સંબંધ ભોપાલ ઉપરાંત નાગપુર, નાસિક, મુંબઈ, જલગાંવ અને ઈંદોર સાથે હતા. અહીંથી છોકરીઓ ભોપાલ સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી અહીં આવતી હતી. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે સ્પામાં આવનારો ગ્રાહક કોડ વર્ડમાં એમ કહે કે હેપ્પી એન્ડિંગ તો તેને દેહ વ્યાપાર સાથે જોડાયેલી યુવતી આપવામાં આવતી હતી.

એટલું જ નહીં ગ્રાહકને એ પણ પૂછવામાં આવતું હતું કે સામાન્ય મસાજ કરાવી છે કે હેપ્પી એન્ડિંગ. સામાન્ય મસાજના એક હજાર અને હેપ્પી એન્ડિંગના 5 હજારથી લઈ 50 હજાર લેવામાં આવતા હતા. સ્પામાં આવનારા ગ્રાહકને છોકરી પસંદ કરવા માટે પહેલા આલ્બમ બતાવવામાં આવતું હતું અને તે નક્કી થયા બાદ રેટ નક્કી થતો હતો. જે નિયમિત ગ્રાહકો હતા તેને વ્હોટ્સએપ ગ્રૂપ સાથે જોડવામાં આવ્યા હતા.

મિત્રો આવી ઘણી ઘટનાઓ છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દિલ્હીમાં બળાત્કારનો એક કિસ્સો સામે આવ્યો છે જે તમારા હોશને પણ ઉડાવી દેશે તમને જણાવી દઈએ કે આ મામલો બેગમપુરનો છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

20 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ એક યુવકે તેને નગ્ન અવસ્થામાં ઘરના ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો આ અવાજ સાંભળીને પડોશીઓએ આવીને પોલીસને જાણ કરી હતી જ્યારે એક યુવકને ભાગતો જોઇ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી જયારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બેગમપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે પોલીસ ડેપ્યુટી કમિશનર ષિપાલના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ દીપક તરીકે કરવામાં આવી છે જે રામ વિહારનો રહેવાસી છે તે 5 સ્ટાર હોટલમાં કામ કરે છે શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી રામા વિહાર ડી બ્લોકમાં નિર્માતા ચાર માળના મકાન હેઠળ પોલીસને એક યુવતી નગ્ન અવસ્થામાં પડેલી જોવા મળી હતી.

પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. પોલીસે સ્થળ પરથી લોહી વડે સન્ની મહિલાની ટીશર્ટ અને ઈંટ કબજે કરી હતી પોલીસને સ્થળ પર બે યુવક-યુવતી મળી આવ્યા હતા તેણે યુવતીને ઓળખવાનું કહ્યું તેઓએ પોલીસને જણાવ્યું કે યુવતી તેની મિત્ર છે.રામા વિહાર નજીક દીપકે કહ્યું કે તેની કાર લઇ આવો અને તે બધાને પહોંચાડો અને છોકરીને પોતાની સાથે લઇ ગયા પરંતુ ઘણા સમય બાદ યુવક અને યુવકે દીપક અને તેના મિત્રની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન તેઓએ પોલીસને જોયો અને તેનો મિત્ર ત્યાં ઘાયલ હાલતમાં પડેલો હતો આ માહિતી બાદ પોલીસે દીપકની શોધખોળ શરૂ કરી હતી અને શનિવારે વહેલી સવારે તેની ધરપકડ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરાના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલામાં કોલગર્લ સાથે સેક્સ માણી રહેલા યુવકને ઝઢપી લીધો હતો. પોલીસે નગ્ન કોલગર્લને કપડાં પહેરાવીને સાથે રહેલા યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઈલેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસ કોલગર્લ તથા યુવક ઉપરાંત કૂટણખાનુ ચલાવતી બે મહિલાઓને પણ પકડીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છેદેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પીસીબી પોલીસે દંતેશ્વર રોડ દર્શનમ એન્ટીકાના બંગલા નંબર એ-2-124માં રેડ પાડી હતી. બંગલામાંથી ઊષા ચંદ્રકાંતભાઈ મોરે નામની મહિલ