હવસખોર યુવકને ડોક્ટરે સેક્સ કરવાની સલાહ આપતાં, આ નરાધમ પાડોશીના ઘરે જઈને કરતો હતો એવું કૃત્ય જે જાણીને તમે પણ ચોંકી જશો.

0
1325

આજે એક એવી ઘટનાં સામે આવી છે જેમાં તમને પેહલાં થોડું હસું પણ આવશે આ ઘટનાં માં એવું થાય છે કે એક યુવકને ડોક્ટર એ કારણો સર સેક્સ કરવાની સલાહ આપી ત્યારે આ નરાધમ પોતાનાં જ પાડોશી ના ઘરે ગયો અને પછી જે થયું તે ખુબજ શરમજનક હતું. વાત કરીએ આ ઘટનાં ની તો ઘટના છે અમદાવાદના જુહાપુરા વિસ્તારની.

ત્યાં એક 19 વર્ષીય મહિલાએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 20 વર્ષીય એક વ્યક્તિ જે પોતાનો પાડોશી છે તે રવિવારે પોતાના ઘરમાં પ્રવેશ્યો હતો. આ પછી તેણે સ્ત્રીની બંને બાહો પકડી અને સેક્સ કરવાનું કહેવા લાગ્યો. યુવક માનસિક રીતે થોડો અસ્થિર હતો. યુવતીનું કહેવું છે કે તે પાડોશી જ છે. યુવકને અંગત બીમારી ના ચલતે ડોક્ટર એ એવું કહ્યું હતું. તારે સમય સર સેક્સ ની જરૂર છે. યુવક કોઈ પણ વાત ને જલ્દી થી મગજ પર લઈ લેતો હતો.

ડોક્ટર ની આ વાત યુવકના મનમાં ઘર કરી ગઈ હતી.માટે હવે યુવક સેક્સ ની તલાશ માં હતો. આ યુવકને પેહલાં અઠવાડિયામાં કોઈ પણ રીતે સેક્સ ની તલાશ થઈ નહીં. ત્યારે હવે યુવક હવસખોર બની ચુક્યો હતો. ત્યારે યુવક ને હવે પોતાની પાડોશી સાથેજ સેક્સ કરવાનો વિચાર આવ્યો. મહિલા આ અંગે વાત કરતાં જણાવે છે કે યુવકે તેને સેક્સ કરવા પાછળ કેટલીય વખત ગર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી વ્યક્તિએ કહ્યું મારા ડૉક્ટરે મને સેક્સ માણવાની સલાહ આપી. જો તું મને પ્રેમ કરવા નહીં દે તો હું બીમાર થઈશ. યુવક ને પોતાના અંદર જાગેલી હવસ ની ભૂખ ને શાંત પાડવા માટે એક માત્ર સેક્સ ના ખોરાક ની જરૂર હતી. માટે તેને આ પગલાં ભર્યા હતાં.

આ અંગે પોલીસ જણાવે છે કે આપવા માં આવલે ફરિયાદ માં કહેવામાં આવ્યું છે કે મારો પતિ ઑફિસ ગયો હતો અને હું ઘરેલુ કામમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન એક દાઢીવાળો વ્યક્તિ જે મારા પડોશ માં રહે છે તે મારા ઘરમાં આવી અને મને કહ્યું કે હું સુંદર છું અને તારી જેવી એક સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. યુવતીએ કહ્યું કે તું અહીં થી ચાલ્યો જ કોઇ આવી જશે તો ઊંધું સમજી શકે છે.યુવતીએ પેહલાં શાંતિથી કહ્યું પરંતુ યુવક ના અંદર તો બસ ડોક્ટર એ ભરીયાલેલ શબ્દો હતાં. યુવક સેક્સ માટે ખુબજ ઉત્સાહ માં આવી ગયો હતો.

યુવતી ને જોઈ ને યુવક ના મનમાં સેક્સ માટે વિચાર આવી ગયો અને યુવતી ને યુવકે બાધ માં ભરી લીધી.આ સમગ્ર ઘટના પછી આરોપીએ ફરિયાદીને કહ્યું કે તે તેના મિત્રની જેમ છે. આ રીતે તેને મનોરંજન કરવું જોઈએ. આરોપીએ મહિલાને એમ પણ કહ્યું કે તારી જેવી સ્ત્રી સાથે લગ્ન કરવામાં મદદ કર.

મહિલાએ કહ્યું કે તે માણસ મારો ફોન નંબર પણ પૂછતો હતો. જ્યારે મે કહ્યું કે તારી અને મારી ઉમરમાં ખૂબ તફાવત છે અને તે ઘરેથી નાસી છુટ્યો હતો. યુવક સતત એકજ વાત નું રટણ કરતો મારે સેક્સ કરવું છે નહીં તો હું મારી જઈશ મને ડોક્ટર એ સેક્સ કરવાની કહ્યું છે. યુવતીએ આ યુવક વિરુદ્ધ ફરિયાદ લખાવી છે અને હાલ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.