હાર્ટ એટકે ના મરીજો માટે ખૂબ જ ઉપયોગી છે આ વિટામિન, જાણી લો આ કામ ની માહિતી….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે હાર્ટ એટેક આજકાલ એક મોટી સમસ્યા બની રહ્યો છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ તેનાથી બચી જાય છે તો પછી તે વ્યક્તિના સ્નાયુઓને અસર કરે છે જે પછી સ્નાયુઓ નબળા થવા લાગે છે તાજેતરના સંશોધન મુજબ વિટામિન ઇ આ સ્નાયુઓને થતા નુકસાન સામે રક્ષણ આપી શકે છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાની બેકર હાર્ટ અને ડાયાબિટીઝ સંસ્થાના સંશોધનકારે પીટરએ આ સંશોધનનો દાવો કર્યો છે અને કહ્યું છે કે વિટામિન ઇમાં એન્ટી-ઇક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ છે જે સ્નાયુઓ માટે ખૂબ ફાયદાકારક છે પ્રથમ સંશોધન ઉંદર પર કરવામાં આવ્યું હતું જેમાં ઉંદરને આલ્ફા ટોકોફેરોલ અપાયો હતો જે વિટામિન ઇ નો સૌથી અસરકારક પ્રકાર છે.

ઉંદરને આલ્ફા ટોકોફેરોલ આપ્યા પછી તે ઉંદરના હૃદયને અસર કરે છે કે નહીં તે જોવા મળ્યું આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે આલ્ફા ટોકોફેરોલ આપ્યા પછી, ઉંદરના હૃદયનું કાર્ય નોંધપાત્ર રીતે વધ્યું છે હવે આ સંશોધનકારો આ સંશોધન મનુષ્ય પર પણ કરી શકે છે અને જો તમે તમારા હાડકાંને મજબૂત રાખવા માટે પૂરવણીઓનો ઉપયોગ કરો છો.

તો તમે તેનું સેવન કરવાનું બંધ કર આ તમારા હૃદય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે આ એટલા માટે છે કે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં આશરે 24 હજાર લોકો સામેલ થયા આ બધા લોકોની ઉંમર 35 થી 64 ની વચ્ચે હતી.

આ તે લોકો હતા જે રોજ કેલ્શિયમ સપ્લિમેન્ટ લે છે આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ તમામ 86 ટકા લોકોને હાર્ટ એટેક આવ્યો છે.સૂર્યપ્રકાશમાં આવ્યા બાદ શરીરમાં કુદરતી રીતે તૈયાર થતા વિટામિન ડી3 હૃદયને થતા નુકશાનને ઠીક કરવામાં અસરકારક બની શકે છ એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે સૂર્ય પ્રકાશમાંથી મળતું વિટામિન ડી3 હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે.અમેરિકામાં ઓહાયો યૂનિવર્સિટીના શોધકર્તાઓએ જાણ્યું કે વિટામિન ડી3, હાઇ બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત કેટલીય બીજી બીમારીઓથી હૃદય તંત્રને થતા નુકશાનનું નિવારણ અથવા તેને ઠીક કરી શકે છે. દુકાનોમાં હવે વિટામિન ડી3ના સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ છે.

પ્રોફેસર ટાડેયૂઝ્સ માલિન્સકીએ કહ્યુ સામાન્ય રીતે વિટામિન ડી3 હાડકાઓ સાથે સંકળાયેલું છે જો કે હાલના વર્ષોમાં ક્લીનિકલ સેટિંગ્સમાં લોકોએ જાણ્યું કે હાર્ટ અટેકનો શિકાર બનેલા લોકોમાં વિટામિન ડી3ની ઉણપ હતી.માલિન્સકીએ કહ્યુ તેનો અર્થ એ નથી કે વિટામિન ડી3ની ઉણપથી હાર્ટ અટેક આવે છે પરંતુ ડી3ની ઉણપથી હાર્ટ અટેક થવાનું જોખમ વધી જાય છે આ અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલ ઑફ નેનોમેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી ઇંડા અને માંસનું સેવન કરે છે તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.

એવા માં હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય તો આ બીમારીનો ઇલાજ સંભવ છે આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમને હ્રદય રોગ છે કે નહીં.

હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું કારણ કે આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.

આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે એક સર્વે મુજબ ભારતમાં 2030 સુધી 35.9 ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે. દિલની બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે આ જ કારણથી સમય રહેતાં તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે અમે તમને 12 એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો.

લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે જ તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર બન્ને થઈ શકે છે તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બન્ને વસ્તુઓ ખતરનાક છે.

Advertisement