ઘણીવાર લોકો ફરવા માટે બહાર જતાં હોય છે આવી સ્થિતિમાં તેમની રોકાણની જગ્યા છે હોટલ હવે એ બીજી બાબત છે કે હોટલમાં રોકાવાનું પણ તેના પોતાના નિયમો અને કાનૂનો હોઈ છે પરંતુ દરેક જણ આ વાત સમજી શકતા નથી તેથી હોટલ છોડતી વખતે કેટલીક વસ્તુઓ પણ ઉપાડીને લઈ જાય છે જેને લઈ જવું ગેરકાયદેસર છે થોડા સમય પહેલાનો બાલીનો કિસ્સો તો તમને યાદ જ હશે. જ્યાં ફરવા ગયું હતું એક કપલ હોટેલ છોડતી વખતે ના જાણે તેઓ શું શું લઇને ગયા હતા તે જ સમયે જ્યારે હોટલ વાળાને આ ક્રિયા વિશે જાણ થઈ તો દુનિયા ભરમાં તેમની ખૂબ બદનામી થઈ હતી અમને વધારે મહેસુસ એટલા માટે થયું કારણ કે તે કપલ ઇન્ડિયાનું જ હતું તમારાથી આ ભૂલ ન થાય એ માટે જાણો હોટેલ છોડતી વખતે તમે બેગમાં શું લાવી શકો છો અને શું નહી.
પ્રથમ વસ્તું.
તમે હોટેલ છોડતી વખતે સાબુ લઈ શકો છો પણ ત્યાંના ટુવાલ નહીં.
બીજી વસ્તુ.
તમે ત્યાંથી ઇન્વેલ્પ લઇ શકો છો આખી પુસ્તક નહીં.
ત્રીજી વસ્તુ.
હોટલમાંથી તમે કન્ડિશનર લઈ શકો છો ત્યાનું ઘડિયાળ નહીં.
ચોથી વસ્તુ.
તમે બૉડી લોશન કઈ શકો છો ટીવી વગેરે નહીં
પાંચમી વસ્તુ.
તમે ત્યાંથી બ્રશ કૉલગેટ લઈ શકો છો બેડ નહીં કે ત્યાંની ચાદર નહીં.
છઠ્ઠી વસ્તુ.
તમે કાન સાફ કરવાના ઈયર બર્ડ્સ લઈ શકો છો લાઈટ લેમ્પ નહીં.
સાતમી વસ્તુ.
તમે નોટ પેન પેપર લઈ શકો છો પેન્ટીગ નહીં
આઠમી વસ્તુ.
તમે પેન લઈ શકો છો રિમોટ નહીં.
નવમી વસ્તુ.
ચપ્પલ લઈ શકો છો હેર ડ્રાયર નહીં.
દસમી વસ્તુ.
સુગર પાઉચ લઈ શકો છો હોટેલના પડદા નહીં તો હોટેલ જાવ તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખજો.