ઈલાયચીનો આ એકજ જાદુઈ ઉપયોગ કરો અને પછી જુઓ ભલભલી નકારાત્મક ઉર્જા ઘર છોડીને ભાગશે.

0
2869

પાય એવા પણ હોય કે જેનાથી આપણને ઘણા ફાયદા થતા હોય છે પણ જેની આપણને ખબર હોતી નથી. આપણે જે વાત કરી રહ્યા છીએ તે છે કાળી ચૌદશની અને તેમાં અમુક સંયોગ પણ બને છે અને જેનાથી આ કાળી ચૌદશ પર માં કાળી સમેત હનુમાનજી અને શનિ મહારાજની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે અને આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે.

અને આજે અનેક લોકોના ઘરમાંથી કકળાટ જોવા મળતો જ હોય છે અને નકારાત્મક ઉર્જા આપણા મન અને ઘરમાંથી દૂર થાય તે માટે પ્રયાસ કરે છે અને વળી કાળીચૌદશનો આ દિવસ તાંત્રિક સાધનાનો દિવસ પણ કહેવાય છે અને આ દિવસ દરમિયાન સાધના પણ કરવામાં આવે છે.

આ સમય દરમિયાન જો તમે પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો તો તમે પણ ઇલાયચીનો આ સાદો ઉપાય ખાસ કરી શકો છો અને જેનાથી નકારાત્મક ઉર્જા તો ઘરથી દૂર થશે જ અને તેની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર અને તમારા પરિવાર પર રહેશે.

ઇલાયચીના આ ઉપાય માટે તમારે એક ઇલાયચી લેવાની રહેશે અને તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે જે ઇલાયચી લો છો તે સૂકી ના હોવી જોઈએ અને આ ઇલાયચી લઇને તમે ઘરમાં જે જગ્યાએ પુંજા કરો છો તે જગ્યા પર બેસી જાવ અને પછી સરસવના તેલનો દિવો કરી અને પછી યમરાજને યાદ કરો અને ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમ: નો જાપ કરો.

આ જાપ તમારે 11 કે 21 વાર કરી કરવો પડશે અને આ જાપ કરો તો તે સમયે કોઇ અવરોધ ન આવે તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ પછી તમારી જે સમસ્યા હોય તેનું સ્મરણ કરો અને ઇલાયચીને 21 વાર દિવા પર ઊંધી ફેરવો અને તમે જે રૂમમાં સુવો છો તે રૂમમાં તકિયા નીચે એક કાગળમાં લપેટી આ ઇલાયસી મૂકી રાખવી જોઇએ.

આ કામ કર્યા પછી તમારે દિવાળીના દિવસે કાગળમાં રાખેલી આ ઇલાયચીને બહાર કાઢીને કોઈ ઝાડ નીચે દબાવી દેવી જોઈએ અને તમારે એ ખાસ યાદ રાખવુ પડશે કે દિવાળીના દિવસે આ ઇલાયચીને કાગળમાંથી ખોલીને કોઈ જોવું ના જોઈએ અને કાગળમાંથી બહાર પણ ના કાઢવી જોઈએ.

અને આ પડિકા સ્વરૂપે જ તેને ઝાડની નીચે દાટી દેવાની હોય છે અને આ ઇલાયચી તમને ખરાબ નજરથી બચાવશે અને એટલું જ નહીં તે પછી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર પણ દૂર થઈ જશે અને જો કે ઇલાયચીનો આ ઉપાય સંધ્યા થયા પછી અંધારાના સમયે જ કરવો જોઈએ