આંખો ની રોશની વધારવા માટે આ રીતે કરો ઘી નું સેવન

ઘી ખૂબ તાકતવર વસ્તુ છે, અને ભારતીય વ્યજન બનાવવામાં ઘી નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે, ઘી ને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે, અને એને ખાવાથી શરીરને ઘણા લાભો મળે છે, દૂધની મલાઈથી ઘી ને બનાવવામાં આવે છે.

Advertisement

શુદ્ધ ઘીના સેવન થી શરીરની કમજોરી દૂર થઈ જાય છે, આજે અમે તમને ઘી થી જોડાયેલા એવા થોડા ઉપાયો બતાવવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે તમારી સેહત ને વધારે સારી બનાવી શકો છો.

ઘી ખાવાના ફાયદા.

આંખો ની રોશની વધારવા.

જો આંખોની રોશની કમજોર હોય તો તમે ઘી નું સેવન કરો, ઘી ખાવાથી આંખોની રોશની પર સારી અસર પડે છે, અને આંખોની નસો પણ મજબૂત બને છે, જે લોકો ને ચશ્માં ચડેલા છે એ લોકો રોજ એક ચમચી ઘી નું સેવન કરે, રોજ ઘી ખાવાથી તમારી આંખોની જ્યોતિ પર સારી અસર પડે છે.

આ રીતે કરો સેવન.

તમે એક ચમચી ઘી લઈ ને એમાં સાંકળ અને કાલીમીર્ચ નાખો, પછી આ મિશ્રણ નું સેવન કરો, અને આ મિશ્રણ ને બે વાર એટલે કે સવાર અને સાંજે સુતા સમયે સેવન કરો, સવારે તમે આ મિશ્રણ ને ખાલી પેટે ખાવ અને એને ખાધા પછી.

એક ગ્લાસ ગરમ દૂધ પીવો, અને રાત્રે પણ સુતા પહેલા ખાવ અને પછી દૂધ પીવો, એક મહિના સુધી આવું કરવાથી તમારી આંખો ની રોશની ઠીક થઇ જશે, અને આંખોનું રક્ષણ ઘણા રોગો થી થશે.

શરીર ને મળે તાકાત.

ઘી ખૂબ તાકતવર વસ્તુ છે અને એના સેવનથી શરીરમાં ઉર્જાનું સ્તર સારું બની રહે છે, માટે જે લોકો જલ્દી થાકી જાય છે એ રોજ ઘીનું સેવન કર્યા કરે, ઘી ના સેવન થી શરીરમાં ઉર્જા નું સ્તર વધી જશે અને થાકની સમસ્યા પણ દૂર થઈ જશે.

વજન વધે.

ઓછા વજનથી હેરાન લોકો ઘી ને પોતાના ખોરાકમાં શામિલ કરો, અને રોજ એક ગ્લાસ ઘી વાળું દૂધ પીવો, ઘી વાળું દૂધ પીવાથી શરીરની દુર્બળતા દૂર થઈ જશે, અને તમારું વજન વધી જશે.

કેવી રીતે તૈયાર કરવું ઘી નું દૂધ.

ઘી વાળું દૂધ બનાવવું ખૂબ સરળ છે, તમે એક ગ્લાસ દૂધ ને ગરમ કરી લો, અને આ દૂધ માં એક ચમચી ઘી નાખો, આ દૂધ ને તમે ગરમ ગરમ જ પીવો, રોજ એક ઘી વાળું દૂધ પીવાથી તમારું વજન વધી જશે.

હાડકા બને મજબૂત.

ઘી ના સેવનથી હાડકા મજબૂત બની રહે છે, અને હાડકામાં દુખાવો પણ નથી થતો, માટે જે લોકોના હાડકાં મજબૂત નથી એ લોકો દાળમાં એક ચમચી ઘી નાખીને સેવન કરે.

શરદી દૂર કરે.

શરદી થવા પર તમે ઘી નું દૂધ પીવો, ઘી નું દૂધ પીવાથી શરદી દૂર થઈ જશે, અને નાક એકદમ ખુલ્લું થઈ જાય છે, જો ઘી ના ખાવું હોય તો તમે એને નાક પર લગાવી શકો છો અને એનાથી પણ નાક ખુલ્લું થઈ જાય છે, અને શરદીથી છુટકારો મળે છે.

Advertisement