જાન્યુઆરી સુધી વૃશ્ચિક રાશિમાં બુધ રેહશે અસ્ત,મકર ઉપરાંત આ બે રાશિઓ માટે મહાસંયોગ ધાર્યા કામ થશે પૂર્ણ.

0
3326

વૃશ્ચિક ગ્રહ બદલી ને બુધમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે અમુક જાતકો માટે સારા સમાચાર છે જ્યારે અમુક જાતકો માટે ખરાબ.વૃશ્ચિક રાશિ બદલીને ધનમાં પ્રવેશવાથી બુધ અસ્ત થઇ ગયો છે.આ પહેલાં બૃહસ્પતિ તેની જ રાશિમાં સૂર્યના પ્રવેશથી અસ્ત થઇ ગયો છે. બુધ 22 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે.જેના પ્રભાવથી આ દિવસોમાં અનેક લોકોએ લેવડ-દેવડ અને રોકાણ કરવામાં સાવધાની રાખવી.જોકે સાથે સાથે ત્રણ રાશિઓ માટે ખુબજ સારા સમાચાર આવ્યાં છે.વાત કરી લઈએ આજે બુદ્ધ ગ્રહમાં વૃશ્ચિક રાશિનાં પરિવર્તન થી કોને નુકશાન થશે.

 

મેષ રાશિ.

મેષ રાશિ ના જાતકોને વૃશ્ચિક રાશિના ના ગ્રહ પરિવર્તન થી કોઈ પણ લાભ થવાનો નથી.બુધના અસ્ત થવાથી આર્થિક ફાયદામાં ઘટાડો આવી શકે છે.કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઘટી જશે.પારિવારિક મામલાઓની પરેશાનીઓમાં ઘટાડો આવી શકે છે.લગ્નજીવન અને સ્વાસ્થ્યના મામલે સમય સામાન્ય રહેશે.આ દિવસોમાં વાહન સાવધાનીથી ચલાવો.સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ રાશીઓના જાતકોએ ચેતીને રહેવું જોઈએ ઘણી એવું મુશ્કેલી આવી શકે છે જે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય.આજે શરીરમાં આળસ વધારે જોવા મળશે, તમારી ભાગ દોડ વારી દિનચર્યા ના કારણે આજે તમારો જીવનસાથી પોતાને તમારા થી અલગ મહેસુસ કરશે, પારિવારિક જીવન સારું રહેશે, માનસિક ચિંતા તમારા સાવસ્થ્ય ને પ્રભાવિત કરી શકે છે.મોટા અધિકારીઓ નો સહયોગ મળશે, આંખ ના દુઃખ ના કારણે હેરાન રહેશો,આર્થિક લાભ માટે તમારે બીજા શહેર ની યાત્રા કરવી પડશે, માતા પિતા બાળકો ને મનોરંજન માટે બહાર ફરવા લઈ જઈ શકે છે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિનાં જાતકોએ પણ સાચવીને બુધના અસ્ત થઇ જવાથી તમારું લગ્ન જીવન પ્રભાવિત થઇ શકે છે.સંતાન સંબંધી પરેશાનીઓ આવી શકે છે.ભાગેદારીના કામકાજમાં તમને ઓછો ફાયદો મળશે.સ્વાસ્થ્યમાં બદલાવ આવે તેવી સંભાવના છે.નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ પણ મહેનત વધારે કરવી પડશે.પરિવાર અને સમાજ વિસે તમેં તમારા દાયિત્વ ને સમજશો, જે કામ હાથ માં લેશો, એમાં સારી રીતે સફળ થશો, નોકરી માં સફળતા મળશે, વિદ્યાર્થીઓ સફળતાથી ખુશ થશો, સામાજિક સ્તર પર તમારી ઓળખાણ વધસે,સરીર માં જોસ જોવા મળશે.જે લોકો વેપારી વર્ગ ના છે એમને વેપાર માં સારો ફાયદો થશે,તમે તમારા શત્રુઓ ને પરાજિત કરી શકશો,વાહન સુખ ની પ્રાપ્તિ થઈ શકે છે, તમે કોઈ નવા કાર્ય તરફ આકર્ષિત થઈ શકો છો.

મિથુન રાશિ.

સ્વાસ્થ્યના મામલે સમય સામાન્ય રહેશે, પરંતુ આ દિવસોમાં સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ બેદરકારી રાખવી નહીં. ગોચર સમયગાળા દરમિયાન વિરોધીઓ અને દુશ્મનોથી સંભાળીને રહેવું.આ દિવસોમાં મહેનત પ્રમાણે ફાયદો મળી શકે છે.જેટલું કામ કરશો તેટલો વધારે ફાયદો મળશે.બુધના અસ્ત થવાથી કાનૂની વિવાદોથી બચીને રહેવું.ગેરકાનૂની કાર્યોથી દૂર રહેવું. બુધના કારણે તમારો ખર્ચ વધી શકે છે.આકસ્મિક તમને ધન લાભ થઈ શકે છે, પરંતુ તમારી મહેનત જ તમને સફળતા અપાવશે, આજે વાત ચિત માં તમારો પક્ષ સાંભળવામાં આવશે, આજે તમારી ઉર્જા વધી શકે છે, અને પ્રયત્નો પણ પૂર્ણ થશે, તમારા સારા સાવસ્થ્ય માટે તમારે યોગ કરવા પડશે, કઈ ફરવા જવા નો પ્લાન બનાવી શકો છો.આર્થિક સ્થિતિ મજબુત રહશે, જીવન સાથી સાથે તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો, માતા પિતા ના સાવસ્થ્ય માં સુધારો થશે, તમને તમારા રોકાણ નો સારો ફાયદો મળશે.કોઈ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ.

કાર્યબોજ અને વ્યસ્તતા વધતી લાગે.આપના કામને ક્રમવાર ગોઠવી રાહત મેળવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાત.તમારા માટે સારું રહેશે કે તમારી ઉર્જા નવા સંબંધ બનાવવા અને કાર્ય ને સારી રીતે પૂર્ણ કરવામાં લગાવો, વિચારેલ કાર્ય પૂર્ણ થઈ શકે છે, તમે તમારી મહેનત થી સંતુષ્ટ થશો, કલા શેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે.મંદિર માં મીશ્રી નું દાન કરો, સફળતા જરૂર મળશે, સરીર માં ન કામ ની આળસ ઉતપન્ન થશે, તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો, મારા જીવન સુધારો થશે, તમે તમારા કામ કાજ થી સંતુષ્ટ રહેશો, ઘર પરિવાર માં કોઈ માંગલિક કાર્યક્રમ નું આયોજન થઈ શકે છે, તમે કોઇ સારી યાત્રા પર જઈ શકો છો.

સિંહ રાશિ.

ધીમે ધીમે આગળ વધીને કાર્ય સફળતાનો માર્ગ કંડારી શકશો.ગૃહજીવનમાં સંવાદિતા જાળવજો. ખર્ચ પર અંકુશ જરૃરી.આજે તમે નવા વિચારો માં પરવાયેલા રહેશો, અને આજે તમે જે કાર્ય ને ચાલુ કરવા નું વિચારસો એ તમારી ઉમ્મીદ થી વધારે ફાયદો અપાવશે, વિદ્યાર્થીઓ સારી મહેનત થી સફળતા પ્રાપ્ત કરશે, મંદિર કે ધાર્મિક સ્થાન પર દાન કરવાથી સુખ સૌ ભાગ્ય ની પ્રાપ્તિ થશે, ધન ના વિષય માં મુશ્કેલી ઉભી થઇ શકે છે.આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો, કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે, કોઈ ભાવનાઓ અને અહેસાસ તમને ખાસ બનાવશે.

કન્યા રાશિ.

માનસિક અને ભાવનાત્મક સમતોલન જાળવજો. ફળ દૂર ઠેલાતું જણાય. પ્રવાસની યોજના.તુલા સામાજિક, કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.તમારી વાતો માં મીઠાસ બનાવી રાખવી એ તમારી આદત છે, માટે તમારો વિરોધી પણ તમને હેરાન નહિ કરે, આર્થિક સ્થિતિ માં સુધારો થશે, અને દેવા થી છુટકારો મળસે, લવ લાઈફ માં થોડી મુશ્કેલી આવી શકે છે.સાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે પાર્ટનર ના વિષ્યય માં ઉતાર ચડાવ જોવા મળશે, કાર્ય માં રુકાવટ આવી શકે છે.

તુલા રાશિ.

મનનો પરિતાપ અને રૃકાવટો દૂર થતાં રાહત અનુભવાય.નાણાભીડનો ઉકેલ સૂઝે. પ્રવાસ. ધન પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્થીક સમસ્યાને સુલઝાવી શકશો. વિવાદ ટાળવો.નોકરી સંબંધિત સમસ્યા દૂર થશે, શત્રુ તમને વિચારી ને પણ હેરાન નહિ કરે, તમે તમારા વ્યવહાર થી તમે બધા ના દિલ જીતી લેશો, ઘર માં મહેમનો ની અવર જવર રહશે,બિઝનેસ માં કર્મચારીઓ પર વધારે ધ્યાન આપો, કોઈ નવી વસ્તુ પણ તમે સિખી શકો છો.ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે, સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે, તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે.

વૃશ્ચિકરાશિ.

આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય.સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.પ્રેમ સંબંધ માં સાવધાન રહેવું,મુશ્કેલી ઉભી થઇ શકે છે, નવા મિત્રો બનશે, તમે કોઈ વાત ને સારી રીતે સમજશો, વ્યક્તિત્વ ઉજાગર થશે, અને મગજ નો વિકાસ થશે, પરિવાર ની સમસ્યા દૂર થશે, બોલવામાં ધ્યાન રાખો, બાળકો થી દુઃખ અને મુશ્કેલી મળી શકે છે.વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો છે, ગરીબો ને સાલ નું વિતરણ કરવું પુણ્ય મળશે, પરિવાર માં કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે

ધન રાશિ.

શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યવસાયિક બાબતનો હલ મળે. મીન ધીરજનાં મીઠાં ફળ ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસવેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે, કોઈ સોદા માં તમને સારો ફાયદો થઈ શકે છે. આજે બાળકો સાથે તમારો સંબંધ સારો થશે, સાંભળેલી વાતો ને ધ્યાન માં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો, તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો, એનાથી તમને ફાયદો થશે, બીજા લોકો નો સહયોગ મળશે, સામાજિક રૂપ થી તમેં લોકપ્રિયતા મેળવી શકો છો, જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે, તમે કોઇ મનોરંજન યાત્રા પર જઈ શકો છો હવે જાણી લઈએ વૃશ્ચિક રાશિ નાં ગ્રહ પરિવર્તન થી લાભ કોને થવાનો છે.

મકર રાશિ.

સૌથી વધુ લાભ મકર રાશિને થવાનો છે પરંતુ સાથે સાથે થોડું ધ્યાન પણ રાખવું પડશે.આર્થિક પક્ષ મજબૂત રહેશે, ઘર ના કામો માં વ્યસ્ત રહેશો, વેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે, કોઈ સોદા માં તમને સારો ફાયદો થઈ શકે છે. આજે બાળકો સાથે તમારો સંબંધ સારો થશે, સાંભળેલી વાતો ને ધ્યાન માં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો, તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો, એનાથી તમને ફાયદો થશે, બીજા લોકો નો સહયોગ મળશે, સામાજિક રૂપ થી તમેં લોકપ્રિયતા મેળવી શકો છો, જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે, તમે કોઇ મનોરંજન યાત્રા પર જઈ શકો છો.કોઈ મામલામાં આગળ વધતાં પહેલાં તમારે થોડી-થોડી વારે દરેક દ્રષ્ટિએ વિચાર કરવો પડે. તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે, કામના સ્થળે માહોલ તમારી અનુકૂળ રહેશે. કોઈ નવા બિઝનેસની ડિલ થઈ શકે, જે લાંબા સમય સુધી તમને લાભ આપશે.ભવિષ્યમાં તમારા ફાયદાકારક સાબિત થશે,તમારી લવ લાઈફ માં પોતાના જીવનસાથી સાથે ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે,છુપાયેલી વાતો તમારી સામે આવી શકે છે,વિદ્યાર્થીઓ એ વધારે મહેનત કરવા ની જરૂર છે,તમને ઘર માં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ રહેશો,સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,ઘર નો માહોલ ખુશીઓ થી ભરાયેલો રહેશે.

કુંભ રાશિ.

કુંભ રાશિને પણ સારો એવું લાભ થવાનો છે.તમારા બગડેલા કાર્ય જલ્દી થી પૂર્ણ થશે,ઘર માં કોઈ નવી વસ્તુ નું આગમન થઈ શકે છે,કામ માં જોશ અને ઉત્સાહ જોવા મળશે,કારોબાર માં વિસ્તાર થશે,ભાઈ બહેન નો સહયોગ મળશે,ભવન સુખ માં વૃદ્ધિ થશે,કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા મિત્રો ની સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે,જીવનસાથી જોડે ધાર્મિક યાત્રા પર જસો,સ્વાસ્થ્ય ને લઈ ને વધારે ચિંતા ના કરો,કેમ કે એમાં બીમારી વધી શકે છે.સાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે,પાર્ટનર ના વિષ્યય માં ઉતાર ચડાવ જોવા મળશે,કાર્ય માં રુકાવટ આવી શકે છે,આજે તમારે કેટલાક એક્ટ્રા કામ કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.તમને તમારી યોગ્યતા પ્રમાણે કામ મળશે,જેને તમે સારી રીતે પૂરું કરી શકો છો.આજે તમને ન ગમતા મદ્દાઓથી દૂર રહેવાની સલાહ છે. તે તમને તણાવ આપી શકે છે.કોઈ નજીકના મિત્ર સાથે કોઈ ખાસ ચર્ચા થઈ શકે છે.આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો, કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે,કોઈ ભાવનાઓ અને અહેસાસ તમને ખાસ બનાવશે, આજનો દિવસ તમારી માટે કેટલાક નવા પડકાર કે નવી જવાબદારીઓ લઈને આવશે.તમારા અધિકારીઓ કે વડીલ લોકો તમારી મદદ કરશે,સાથે જ નવું કામ કરવા માટે વાત કરસે. કોઈ નવું કામ શીખવાનું મન થસે. મની વાત પરિજનોની સાથે કે મિત્રોની સાથે કરી શકો છો,સમય તમારી પક્ષે છે,કઈ ફરવા જવા નો પ્લાન બનાવી શકો છો.

મીન રાશિ.

મીન રાશિનાં જાતકો ને પણ ઘણો લાભ થવાનો છે.તમારે તમારા કાર્યક્ષેત્રમાં કોઈની સાથે દલીલ કરવાનું તમારા નજીક ના વ્યક્તિ સાથે તમારા મન ની વાત શેર ન કરો મિત્રો નો પૂરો સહયોગ મળશે સ્વાસ્થ્ય સંબં ધિત કેટલીક સમસ્યાઓ ઉભી થવાની સંભાવના છે.આજે રોકાયેલા કાર્યો ગતિ પકડશે, યાત્રામાં લાભ થશે. ભાઈઓનો સહયોગ મળશે અને દર્શનથી મન પ્રસન્ન થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને પ્રયાસ સફળ થશે.આવક કરતા વધારે ખર્ચ થઈ શકે છે માટે તમે તમારા ન કામ ના ખર્ચ પર ધ્યાન રાખો અચાનક તમને આર્થિક નફો મળવા ના યોગ બની રહ્યા છે.કામકાજ નો ભાર વધારે રહશે આજે શેરબજાર વગેરે જોખમી કાર્યોમાં સમજીને રોકાણ કરજો વાણી પ્રદર્શનથી રોકાયેલા કાર્યો પૂરા થશે. આજનો દિવસ શુભ છે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. આજે મનમાં નકારાત્મક વિચારો પ્રવેશવા દેશો નહીં.અચાનક લાભ ન યોગ બની શકે છે.