જન્મતાની સાથેજ ન હતાં બન્ને હાથ,છતાં પણ બુલંદ ઈરાદા સાથે આપી ધોરણ 10 ની પરીક્ષા,જે પરિણામ આવ્યું તેનાં આંકડા જોઈ તમે પણ ચોંકી જશો.

0
69

જન્મથી જ નથી બન્ને હાથ બુલંદ ઈરાદાથી આપી 10માં ધોરણની પરીક્ષા લોકો તમારા વિશે જે વિચારે છે તે જરૂરી નથી જરૂરી છે તમે લોકો વિશે શું વિચારો છો કેટલાક લોકો મુશ્કેલીઓનો ત્યાગ કરીને અવાંછિત પગલા લે છે અને કેટલાક મુશ્કેલીઓનો નિશ્ચિતપણે સામનો કરે છે.

અહીં અમે વાત કરી રહ્યાં છે ભોપાલના દમોહ જિલ્લાના બામ્હૌરી ગામની રહેવાસી દુર્ગા વિશે બાળપણથી જ દુર્ગાના બંને હાથ નથી પરંતુ તેનો દિવ્યતા તેનો જુસ્સો ડગી શક્યો નહીં દુર્ગાએ પોતાની વર્ગ 10 ની પરીક્ષા પગથી લખીને આપી છે.

તમે અભ્યાસ વિષે દુર્ગાની ઉત્સાહનો ખ્યાલ મેળવી શકો છો, કે દુર્ગા દરરોજ 4 કિ મી ચાલીને સ્કૂલ જાય છે દુર્ગા પોતાનું બધું કામ જાતે કરે છે તે કોઈ પર આધારીત રહેવા માંગતી નથી તે પોતાનું તમામ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરે છે દુર્ગા કહે છે પાસ નાપાસ થવાથી શું ફરક પડે છે હું જીવનમાં ક્યારેય હારી નથી કે ના આગળ હારિસ.