જાંઘમાં જામેલી ચરબીને ગણતરીના દિવસોમાં ઉતારી દેશે આ ઉપાય જાણીલો તેના વિશે…..

0
182

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જ્યારે લોકોનો વજન વધે છે. ત્યારે તેમના શરીરની ચરબી પણ વધે છે. તેમા પણ વધારે પેટ અને સાથળના ભાગમા જમા થાય છે. તેના કારણે લોકોને ચાલવામા અને બેસવામા સમસ્યા થાય છે. આમ આ ભાગમા ચરબી વધવાના કારણે નીસાન પડી જાય છે. આમ આ વધવાની શરુઆતમા તમે તેના પાર કાબુ કરી શકો છો. જો તે એક વાર વધી જાય છે તો તે વધતુ જ રહે છે. તો ચાલો જાણીએ તેને ઓછી કરવાના ઉપાયો વિશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે મધનો સમાવેશ ભારતીય આયુર્વેદમા કરવામા આવ્યો છે. તેમા ઘણા બધા ઔષધિય ગુણો હોય છે. આ વજન અને ચરબી ઓછી કરવામા માટે ઉપયોગી છે. આમ નવશેકા ગરમ પાણીમા એક ચમચી આ અને લીંબુનો રસ નાખીને ભેળવી લેવુ. આમ આને થોડા દિવસ રોજ સવારે ખાલી પેટે પીવાથી ચરબી ઘટે છે.જે લોકોને ચરબી વધારે છે તે લોકો એ ફ્રુટ વધારે લેવુ જોઇએ. આઠ દિવસ મા એક આખો દિવસ ફ્રુટ જ ખાવા જોઇએ. તમે તે દિવસ દરમિયાન ફ્રુટ ની સાથે સાથે સુપ, લીંબુ અને દુધ પણ પી શકો છો.

જે લોકોને ચરબી ઓછી કારવી છે તે લોકોએ દુધવાળી ચા પીવાનુ ટાળવુ જોઇએ. તેનાથી ચરબી વધે છે. આમ આની જગ્યાએ શરીર માટે હેલ્ધી ગ્રીન ટી પીવી જોઇએ. જો તમને આ પસંદ ન હોય તો તમે બ્લેક ટી અને લેમન ટી પી શકો છો. આમ જો તમે આનુ સેવન કાયમી કરશો તો તમારી ચરબી ઓછી થાશે.સવારે વહેલુ ઉઠીને કાયમી હળવી કસરત કરવી જોઇએ. આમ આ આપણા શરીરને મજબુત બનાવે છે અને ચરબીને દુર કરે છે. સુર્યનમસ્કાર, સલભાસન અને સર્વાગાસન જેવી હલવી કસરત કરવી જોઇએ. આમ કરવાથી હાડકા પણ મજબુત બને છે.

જો આપણે ચરબી ઓછી કરવી હોય તો નિયત કરેલ કેલેરી વાળો ખોરાક ખાવો. બહાર નુ વધારે તેલ વાળો અને મસાલા વાળો આહાર લેવાનુ ટાળવુ જોઇએ. આપણે ઘઉં ના લોટ ની ચપાટી બનાવી એ છીએ તેમા થોડોક ચણા નો લોટ નાખી ને બનાવી જોઇએ. આમ કારવા થી ચરબી ઓછી થાય છે.તમારે ભોજન બાદ વોકિંગ કરવુ જોઇએ. આમ જો તમે ભોજન બાદ અડધા કલાક સુધી ચાલવુ જોઇએ. જમ્યાબાદ સો ડગલા ચાલવુ જોઇએ. આમ તમે કાયમી કરો છો તો તમારુ વજન ઓછુ થાય છે.

એક કપ ગ્રીન ટી પીવો,ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે જે તમારા મગજની નસોને રિલેક્સ કરી નાંખશે. તેને પીવાથી ઉંઘ સારી આવે છે અને આ સૂતા સમયે પણ તમારા ફેટને ઓછું કરવાનું કામ કરતી રહે છે. થોડું થોડું ખાઓ, આખા દિવસમાં થોડો થોડો અને પૌષ્ટિક આહાર ખાતા રહો, જેનાથી શરીરનું મેટાબોલિજ્મ તેજ બની રહે. તેનાથી તમારું શરીર રાત્રે પણ સૂતા સમયે ફેટ બર્ન કરતું રહેશે.કાળા મરીને ભભરાવીને ખાવાનું ખાઓ, રિસર્ચથી જાણવા મળ્યું છે કે કાળા મરી ફેટને બર્ન કરે છે. જમવામાં રેગ્યુલર કાળા મરી ખાવાથી શરીરનો ફેટ ગળે છે.

ઠંડા રૂમમાં ઉંઘો, નવી શોધથી જાણવા મળ્યું છે કે શિયાળામાં હિટર બંધ કરીને ઉંઘો કે પછી ઉનાળામાં એસી હાઈ કરીને સૂવાથી પેટની ચરબી સૂતા સમયે પણ બર્ન થતી રહે છે.મોડી રાત્રે સ્નાન કરીને ઉંઘો, શરીરના અંદરના તાપમાનને નીચે ઉતારવું હોય તો ગરમ સ્નાન કે શાવર લો. આ રીતથી તમારા શરીરનું મેટાબોલિજ્મ તેજ થશે અને તમારી ઈન્દ્રિયો એક્ટિવ થશે, જેનાથી તમને જલદી ઉંઘ આવશે.થોડું પીનર ખાઓ, રાત્રે સૂતા પહેલા થોડું પનીર ખાઓ. તેમાં ના ફક્ત પ્રોટીન હોય છે પરંતુ એમીનો એસિડ ટ્રિપટોફેન હોય છે, જે પેટને ભરી દે છે.સેક્સ કે હસ્તમૈથુન કરો, રાત્રે વેટ ઓછો કરવા માટે આ પણ એક સારી અને સરળ રીત છે.

ગ્રીન ટીનો ઉપયોગ કરો.પેટની ચરબીને ઘટાડવા માટે નિખરતી ત્વચામાં પણ ગ્રીન ટી મદદ કરે છે. કૈટેચિનથી ભરપૂર ગ્રીન ટી શરીરના નકારાત્મક પદાર્થોને દૂર કરે છે અને શરીરની ફેટને ઘટાડે છે. સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી.સવારનો નાસ્તો વજન ઓછું કરવામાં સૌથી વધારે મદદરૂપ છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખાવાનું સવારના ડાયટમાં જોડો. એનર્જીથી ભરપૂર ખાવાનું પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પૈસાનો ખર્ચ કરે છે તેમ છતાં કશું જ થતું નથી. પેટની ચરબી ઘટાડવાનો જાદુઈ ઘરગથ્થું પીણું જેની મદદ વડે વગર ડાયટીંગ અને કસરત ના આસનોથી તમે વજન ઓછું કરી શકો છો. તમે મોટાપાને ઘટાડીને ચરબીને યોગ્ય કરી શકો છો.

ભારતમાં જાડા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે લગભગ ૪ કરોડ ૧૦ લાખ એવા લોકો ભારતમાં રહેલા છે. જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધુ છે. મોટાભાગના લોકો શરૂઆતમાં મોટાપો વધવા ઉપર ધ્યાન નથી આપતા, પણ જ્યારે મોટાપો ખુબ જ વધી જાય છે તો તેને ઘટાડવા માટે કલાકો પરસેવો વહાવતા રહે છે. મોટાપાને લીધે શરીરને ઘણી જાતની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેની સૌથી વધુ અસર પેટ અને કમર ઉપર પડે છે. મોટાપા ને લીધે પેટની ચરબી વધી જાય છે જે જોવામાં બિલકુલ ગમતી નથી. તેવામાં કુદરતી ઉપાયથી આ તકલીફ થી છુટકારો મળવી શકાય છે.

આવો જાણીએ પેટ અને કમરની ચરબી ને ઓછી કરવાની રીત.પેટ પરની ચરબી માખણની જેમ ઓગાળવી હોય અને ઘણાં ઉપાયો કરીને થાકી ગયા હોવ તો આજે અમે તમને એવા સચોટ નુસખા અને ટિપ્સ જણાવીશું, જે તમારા પેટની ચરબીને ચોક્કસથી દૂર કરશે. બસ તમારે થોડી ધીરજ રાખવી પડશે અને અહીં જણાવેલા ઉપાયો નિયમિત કરવા પડશે, સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વસ્તુઓ બોડીમાં ફેટ બર્નિંગની પ્રોસેસ ઝડપી બનાવે છે. તેનાથી મહિનામાં જ ટમી ઓછું થવા લાગે છે.

પેટ ઓછું કરવા આટલું ધ્યાન રાખોભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ ખાઓ.બોડીમાં પાણીની કમી થવા ન દો.ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ.રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ.ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, ટીવી જોવી નહીં.બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું અવોઈડ કરો.સપ્તાહમાં ઓછાંમાં ઓછું 5વાર એક્સરસાઈઝ અવશ્ય કરો.અસરકારક ઉપાયો

વરિયાળીનું પાણી.વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયબર હોય છે. રોજ જમીને વરિયાળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પેટ ઓછું કરવા માટે તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. તેના માટે 2 ચમચી વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.દૂધીનો રસદૂધીમાં ફાયબર્સ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વજન ઉતરે છે અને પેટ ઓછું થાય છે. 1 કપ દૂધીના રસમાં કાળા મરીનો પાઉડર અને સંચળ નાખીને પીવો.પપૈયુંપપૈયામાં પોટેશિયમ અને પપાઈન હોય છે. તેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે. રોજ પપૈયું ખાઓ અથવા તેનો શેક પીવો.ઈંડાઈંડામાં રહેલાં પ્રોટીનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે. તેને બાફીને ખાવાથી જલ્દીથી વજન અને પેટ ઓછું થાય છે.

Advertisement