જન્માષ્ટમીએ બની રહ્યો છે ખાસ વૃદ્ધિ યોગ આ પાંચ રાશીઓનું ખૂલીજશે કિસ્મત,ખુદ બાળગોપાળએ આપ્યાં આખાસ સંકેત………

0
70

ભવિષ્યવાણી અનુસાર વિષ્ણુ દેવકીના ગર્ભ થી કૃષ્ણના રૂપના જન્મ લેવાના હતા, તો તેને પોતાના ૮ માં અવતાર ના રૂપમાં ૮ માં મનુ વૈવસ્વત ના મન્વન્તર ના ૨૮ માં દ્વાપરમાં ભાદ્રપદ ના કૃષ્ણ પક્ષની રાત્રી એ ૭ મુહુર્ત નીકળી ગયા અને ૮ મુ ચાલુ થયું ત્યારે આદ્ધી રાત્રે જયારે સૌથી શ્રેષ્ઠ સમય હતો. એ સમય પર ફક્ત શુભ ગ્રહોની દ્રષ્ટિ હતી. રોહિણી નક્ષત્ર તેમજ અષ્ટમી તિથી ના સંયોગ થી જયંતી નામનો યોગ લગભગ ૩૧૧૨ ઇસવીસન પહેલા આજથી ૨૧૨૬ વર્ષ પહેલા થયો હતો. જ્યોતિષ અનુસાર રાત્રે ૧૨ વાગે એ સમયે શૂન્ય કાલ હતો.શાસ્ત્ર અને વેદો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ એ જ સમયે થયો હતો અને આજ ની વૈજ્ઞાનિક કલ્પનાઓ અનુસાર પણ કહી શકાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણો જન્મ સમય ૫૧૨૬ વર્ષ પૂર્વે થયો હતો એજ સમયે આ ગ્રહ સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. તેના અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સમય વેદો મુજબ ઠીક છે.આ વર્ષે 11-12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ, જન્માષ્ટમી 11 ઓગસ્ટે સવારે 09.07થી શરૂ થશે અને બીજા દિવસે સવારે 11.17 સુધી ચાલશે. ચાલો આપણે જાણીએ જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ કઈ પાચ રાશિઓનો દશા બદલવા જઈ રહી છે.

મેષ રાશિ.

જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત કરશે. પૈસા અને સંપત્તિમાં લાભ થશે. દિવસ-રાત ચારગણો વેપાર થશે. આ દિવસે તમારો શુભ રંગ પીળો અને ભાગ્ય 90 ટકા સાથ આપશે જેનો ફાયદો ઉઠાવી લેજો.કેટલાક નવા અનુભવ થઈ શકે છે. લચીલો વ્યવહાર રાખશો તો આગળ વધવામાં સફળતા મળી શકે છે. તમારે મુસાફરી કરવી પડી શકે છે. અધિકારીઓ સાથે વાતચીત અને બિઝનેસ ડીલમાં તમે ગંભીર થઈ શકો છો.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકો માટે જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ મુસાફરીનો યોગ સર્જી છે. તમને આ યાત્રાઓથી પણ ફાયદો થઈ શકે છે. તમે કોઈ નવું કામ કરશો કે ચાલુ કામને જ નવી રીતે કરવાની કોશિશ કરશો.અણગમતી સ્થિતિને દૂર કરી શકશો. આવક મામલે અડચણો નો ડર ખતમ થવાના યોગ છે. મોટા ભાઈનો સહયોગ મળશે. કામ ધંધો વધારવા માટે મહેનત કરી છે તો તેના સારા પરિણામ પણ મળશે.વ્યર્થ ચિંતા કરશો નહીં જન્માષ્ટમીના દિવસે તમારો શુભ રંગ સફેદ અને ભાગ્ય 60 ટકા સાથ આપશે.

મિથુન રાશિ.

મિથુન રાશિના જાતકો માટે સંપત્તિના ફાયદાઓ થશે. જન્માષ્ટમી પર જે યોગ થઈ રહ્યો છે તેનાથી તમારી નોકરી અને ધંધામાં મુશ્કેલીઓ ઓછી થશે. હાથમાં પૈસાની બચત થશે. માનસિક તણાવ ઓછો થઈ શકે છે. નવા કામ ધંધા પર વિચાર કરવા માટે સારો દિવસ છે. કોન્ફિડન્સ વધશે. ઘર પરિવારમાં કેટલીક રોમાંચક વાતો થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. સમય સાથે ગૂંચવાયેલા મામલા ઉકેલાઈ શકે છે.તમારો શુભ રંગ લીલો છે અને ભાગ્ય 70 ટકા સાથ આપશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગથી પૈસા મેળવી શકે છે. કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તનની પણ સંભાવનાઓ છે. જીવનની કોઈપણ મોટી સમસ્યાનું સમાધાન આ સમયે થઈ શકે છે. મિત્ર કે પ્રેમીને તમે કોઈ વચન આપી શકો છો. પરિવાર સાથે વધુ સમય વિતાવવાની કોશિશ કરશો તો સારું રહેશે. અનેક લોકો તમારી અવગણના કરી શકે છે. આજે તમે કોઈની અલગ રીતે મદદ કરી શકો છો. જરૂર પડ્યે તમને શક્ય તમામ મદદ મળી શકે છે.તમારો શુભ રંગ વાદળી છે તમારું ભાગ્ય 80 ટકા સાથ આપશે.

સિંહ રાશિ.

સિંહ રાશિનાજાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ ભાગ્યમાં પરિવર્તન લાવશે. કોઇને આપેલ નાણાં પરત મળી શકે છે. ઘર, મકાન અથવા વાહન પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે. બાળકો પાસેથી આનંદ મેળવી શકાય છે.જે વસ્તુ માટે તમે ઘણા સમયથી કોશિશ કરી રહ્યાં હતાં તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. અડચણો દૂર થઈ શકે છે. મોટાભાગે સફળ થશો. નાણાકીય મામલે તણાવ કે દબાણ ઓછો થઈ શકે છે. સ્થિતિમાં સુધાર થવાના યોગ છે. ભાઈ-બહેનની મદદ મળી શકે છે. કોઈ નીકટના સંબંધના કારણે ખુશ થશો.તમારો શુભ રંગ ભૂખરો છે અને ભાગ્ય 75 ટકા સાથ આપશે.ચાલો જાણીએ અન્ય રાશિઓના હાલ કેવા રહેવાના છે.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ ધન અને સન્માન મળશે. સમાજમાં તમારી ઓળખ બનશે અને કોઈ કાર્ય માટે બહાર જવું પડશે.ધીરે ધીરે ચાલી રહેલા કામમાં ઝડપ આવશે. આજે દિવસભર ફાયદા માટે કઈક ને કઈક કરતા રહેશો. તમારા પૈસાના રોકાણ માટે બે દિવસ પહેલા કોઈ યોજના બનાવી હતી તે મામલે આજે કોઈ નવું પગલું ભરી શકો છો. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રસન્ન રહેશો. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે.આનંદથી દિવસ પસાર થશે. કોશિશ કરશો તો સફળ થશો.આજે નવા કાર્યની શરૂઆત કરી શકો છો, સફળતા મળશે. અવિવાહિત લોકોની વિવાહ માટેની વાત આગળ વધશે.

કન્યા રાશિ.

કન્યા રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ દરેક કામમાં સફળતા મળશે, ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. મનોરંજન કામો પર ખર્ચા થશે, સંઘર્ષ બાદ સફળતા મળશે. કાર્યક્ષેત્રે નવી શરૂઆત થશે અને નવી યોજનાઓ પર કામ કરી શકો છો. નસીબ 78 ટકા સાથ આપશે.કેરિયરમાં આશાઓ અને સંભાવનાઓ રહેશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ ખર્ચા વધારે થશે, કોઈ કારણે ખોટા ખર્ચા થઈ શકે છે.કારણ વિના યાત્રા થઈ શકે છે.સમજી વિચારી ને કામ કરજો, કોઈ સૂચના મળી શકે છે. યાત્રાથી માનસિક તણાવ રહેશે. ઘરમાંથી કોઈ કામ માટે નીકળતા પહેલા દાન કરજો. વિચાર્યા વિના કામ કરશો નહીં, નસીબ 60 ટકા સાથ આપશે.કોઈ જૂની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.

ધન રાશિ.

ધન રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે, ધાર્મિક યાત્રા કરી શકો છો. મિત્રોનો સાથ મળવાથી પ્રસન્ન રહેશો અને તમારા કામ સરળતાથી પૂરા થશે. આજે બુદ્ધિથી કામ કરવાથી સફળતા મળશે, મનોરંજનમાં વધુ સમય પસાર થશે. નસીબ 74 ટકા સાથ આપશે.ઓફિસમાં તમારા સૂચનો પર ગંભીરતાથી વિચારવામાં આવશે.

મકર રાશિ.

મકર રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ સન્માનમાં વધારો થશે, કાર્યમાં રુચિ રહેશે. સફળતાનો દિવસ છે અને સુખના સાધનોમાં વધારો થશે. દરેક કામમાં સફળતા મળશે, સરકારી કામમાં સફળતા મળશે. દરેક જગ્યાએ અનુકૂળ સ્થિતિનું સર્જન થશે. નસીબ 91 ટકા સાથ આપશે.દરેક કામ માટે આજે તમારે શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડશે. પ્રેમી અથવા જીવનસાથી સાથે સંબંધ મજબુત થઈ શકે છે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ ધાર્મિક પ્રવૃત્તિમાં વધારો થશે, સન્માનમાં વધારો થશે. વિરોધીઓ હારશે, યાત્રામાં લાભ થશે. પરિવારનો સાથ મળશે, વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.વેપારીઓ અને નોકરિયાતને લાભ થશે. નસીબ 81 ટકા સાથ આપશે.આજે તમે કામની વાત વધુ કરશો.જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વિચાર અને વ્યવહાર સકારાત્મક રાખો.તમારો પોઝિટિવ વ્યવહાર પરિસ્થિતિઓને સકારાત્મક બની શકે છે.

મીન રાશિ.

મીન રાશિના જાતકોને જન્માષ્ટમીએ રચાતો આ વૃદ્ધિ યોગ જીવનશૈલીમાં થોડા ફેરફાર આવી શકે છે. ચિંતા છોડો, વિશ્વાસ રાખો અને આગળ વધો. જૂની કોઈ વાત ભૂલવામાં જ ભલાઈ છે. કેટલાક સારા ફેરફારના દોરમાંથી પસાર થશો. નવા કામોની યોજના બનશે. આસપાસ અને સાથેના લોકો સાથે પણ સહયોગ મળશે.દિવસ સારો પસાર થશે. કોઈ સારા સમાચાર મળશે. આજે આરામ કરવાની તક મળશે. આજે સાવધાની રાખજો, બેદરકારીથી નુકસાન થઈ શકે છે. યાત્રા કરશો નહીં અને વાહન ધીમે ચલાવજો. વાતાવરણની અસર તબિયત પર થઈ શકે છે. આજે ઘરમાં જ રહેજો. નસીબ 60 ટકા સાથ આપશે.