7/112019 જાણો આજનું સચોટ રાશિફળ, આ રાશિઓ માટે આજનો દિવસ છે ખુબજ લાભકારી

અમે તમને આજ નું રાશિફળ બતાવી રહ્યા છે. રાશિફળ નું આપના જીવન માં ખૂબ મહત્વ હોય છે રાશિફળ થી ભવિષ્ય માં થનારી ઘટનાઓ નો આભાસ થાય છે. રાશિફળ નું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલ ના આધારે પર કરવામાં આવે છે. રોજ ગ્રહો ની સ્થિતિ આપના ભવિષ્ય ને પ્રભાવિત કરે છે રાશિફળ માંતમને નોકરી, વ્યાપાર, સાવસ્થ્ય, શિક્ષા વિવાહિત,અને પ્રેમ જીવન ની જોડાયેલ દરેક જાણકારી મળશે.

Advertisement

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ જાણવા માંગો છો કે આજ દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો આજ નું રાશિફળ.

મેષ રાશિ

આજ નો દિવસ ખુશીઓ થી ભરેલો રહેશે, કેમ તમારો જીવનસાથી તમને ખુશ રાખવા માટે દરેક પ્રયત્ન કરશે, તમને ધન રોકાણ ના સારા અવસર મળી શકે છે, પરિવાર અને સમાજ વિસે તમેં તમારા દાયિત્વ ને સમજશો, જે કામ હાથ માં લેશો,એમાં સારી રીતે સફળ થશો, નોકરી માં સફળતા મળશે, વિદ્યાર્થીઓ સફળતાથી ખુશ થશો,સામાજિક સ્તર પર તમારી ઓળખાણ વધસે, સરીર માં જોસ જોવા મળશે.

વૃષભ રાશિ

આજે શરીરમાં આળસ વધારે જોવા મળશે, તમારી ભાગ દોડ વારી દિનચર્યા ના કારણે આજે તમારો જીવનસાથી પોતાને તમારા થી અલગ મહેસુસ કરશે,પારિવારિક જીવન સારું રહેશે,માનસિક ચિંતા તમારા સાવસ્થ્ય ને પ્રભાવિત કરી શકે છે, મોટા અધિકારીઓ નો સહયોગ મળશે, આંખ ના દુઃખ ના કારણે હેરાન રહેશો, આર્થિક લાભ માટે તમારે બીજા શહેર ની યાત્રા કરવી પડશે, માતા પિતા બાળકો ને મનોરંજન માટે બહાર ફરવા લઈ જઈ શકે છે.

મિથુન રાશિ

આજ નો દિવસ મિલજુલ વાળો રહેશે, આકસ્મિક તમને ધન લાભ થઈ શકે છે,પરંતુ તમારી મહેનત જ તમને સફળતા અપાવશે, આજે વાત ચિત માં તમારો પક્ષ સાંભળવામાં આવશે, આજે તમારી ઉર્જા વધી શકે છે, અને પ્રયત્નો પણ પૂર્ણ થશે, તમારા સારા સાવસ્થ્ય માટે તમારે યોગ કરવા પડશે, કઈ ફરવા જવા નો પ્લાન બનાવી શકો છો.સ્વાસ્થ્ય સમાન્ય રહેશે.

કર્ક રાશિ

તમારા એક ખરાબ અનુભવને લીધે તમારા બધા સંબંધો ઉપર શંકા ન કરો. અનુભવોથી શીખ લો અને વર્તમાનમાં સુખદ બનાવવા પ્રયાસ કરો,તમે તમારી મહેનત થી સંતુષ્ટ થશો, કલા શેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે, મંદિર માં મીશ્રી નું દાન કરો, સફળતા જરૂર મળશે, સરીર માં ન કામ ની આળસ ઉતપન્ન થશે, તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.

સિંહ રાશિ

જો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ તો બની શકે કે તેમાં મોડું થઈ શકે, ઉતાવળ ન કરો, દરેક કામ પોતાની ગતિથી પોતાના સમયથી જ પૂરું થશે. કામના ક્ષેત્રમાં કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. ધૈર્ય અને સહનશીલતાનો આ સમય લાભદાયી છે. ધન ના વિષય માં મુશ્કેલી ઉભી થઇ શકે છે, આજે તમે ગુસ્સા ને નિયંત્રણ માં રાખો.

કન્યા રાશિ

આર્થિક સ્થિતિ માં સુધારો થશે,અને દેવા થી છુટકારો મળસે, લવ લાઈફ માં થોડી મુશ્કેલી આવી શકે છે, સાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે, પાર્ટનર ના વિષ્યય માં ઉતાર ચડાવ જોવા મળશે, કાર્ય માં રુકાવટ આવી શકે છે. આજનો દિવસ સારો રહેશે. સામાજિક મેળમિલાપમાં દિવસ વિતશે. વ્યવસાયમાં નવીતકો મળશે. આત્મવિસ્વાસની ખોટ ન આવવા દો.વડીલોની સલાહ જરૂર લો કોઈ નિર્ણય લેતા પહેલાં.

તુલા રાશિ

ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો, બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે, તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે. કોઈની પર હંમેશા નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેય પણ તણાવ પેદા ઓથઈ શકે છે. તમારી અંદર કોઈ વાતની ખોટ નથી. પોતાની માટે પણ સમય કાઢો.

વૃશ્ચિક રાશિ

દિવસ ફળદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિની નવી તકો પ્રાપ્ત થશે. તેને અપનાવાવમાં ખચકાશો નહીં. પોતાની યોગ્યતા ઉપર શંકા ન કરો. તમારામાં પણ એ ગુણ છે તો જે સફળ થવા માટે જોઈએ. પોતાના ઉપર ભરોસો રાખો. વડીલોની સલાહને નજરઅંદાજ ન કરો, પરંતુ પોતાના નિર્ણય પણ ભરોસો રાખો. આજુબાજુની નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત ન થશો, તેને દૂર કરવા માટે ઘરમાં કર્પૂર સળગાવો.

ધન રાશિ

આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે,પ્રેમ સંબંધ માં સાવધાન રહેવું,મુશ્કેલી ઉભી થઇ શકે છે, નવા મિત્રો બનશે, તમે કોઈ વાત ને સારી રીતે સમજશો, વ્યક્તિત્વ ઉજાગર થશે, અને મગજ નો વિકાસ થશે, પરિવાર ની સમસ્યા દૂર થશે, બોલવામાં ધ્યાન રાખો, બાળકો થી દુઃખ અને મુશ્કેલી મળી શકે છે, વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો છે, ગરીબો ને સાલ નું વિતરણ કરવું પુણ્ય મળશે, પરિવાર માં કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થઈ શકે છે.

મકર રાશિ

સાંભળેલી વાતો ને ધ્યાન માં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો,તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો, એનાથી તમને ફાયદો થશે, બીજા લોકો નો સહયોગ મળશે. ઓફિસમાં તમારી પાસે બધા સંસાધન આસાનીથી મળી રહે છે, માત્ર પોતાના આત્મવિશ્વાસ ખોટ ન આવવા દેશો. નકારાત્મકતા તમારા કામને બહાર નથી આવવા દેતી તેને જૂર કરો.

કુંભ રાશિ

તમને ઘર માં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ રહેશો, સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, ઘર નો માહોલ ખુશીઓ થી ભરાયેલો રહેશે.કામમાં મન નહીં લાગે, રજા ભોગવવા માટે આજે પ્લાન બનાવી શકો છો, ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો, જૂનું કરેલું રોકાણ આજે લાભ આપી શકે છે. એટલું જ કામ કરો જેટલી જરૂરિયાત હોય.

મીન રાશિ

કેટલીક વાતોને લઈને મનમાં પરેશાની પેદા થઈ શકે છે. ધીરજ રાખો અને મૂડ સ્વિંગ ન થવા દો. આજે કોઈપણ વાત સમજીવિચારીને જ બોલો જેથી તમારી વાતને અજાણતાં કોઈને ખોટી ન લાગે તમારી લવ લાઈફ માં પોતાના જીવનસાથી સાથે ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે, છુપાયેલી વાતો તમારી સામે આવી શકે છે,તમે પોતાને અસુરક્ષિત મહેસુસ કરશો,કોઇ જુના મિત્રો નો સંપર્ક થઈ શકે છે,આવક ના સારા સ્ત્રોત મળી શકે છે.

Advertisement