જાણો ભારતના આ અજબ ગજબ ના કાનૂન વિશે, જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

0
110

ભારતમાં ઘણા અજીબોગરીબ કાનૂન છે જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. તમને જણાવીએ કે આવા અજીબોગરીબ કાનૂન ના.ફક્ત હાસ્યપદ છે પણ વર્તમાન સામાજિક પરિદ્રશ્ય માં પણ તેનો કોઈ મતલબ નથી. 19મી શતાબ્દીના ભારતીય સમાજના સાંસ્કૃતિક માનદંડોના અનુસાર અંગ્રેજો દ્વારા બનાવવમાં આવ્યા. વધારે પડતા કાનૂન ઘણા સખ્ત અને અજીબ છે આ કાનૂનોમાં ખરેખર સંશોધન કરવાની જરૂરત છે. ખરેખર એવું નથી કે ભારતમાં આ કાનૂનો પર ધ્યાન ના આપવામાં આવ્યું તેમાં ઘણી હદ સુધી બદલાવ પણ કરવામાં આવ્યા પરંતુ ઘણા કાનૂન એવા પણ છે જે આજે પણ છે આજે અમે ભારતના એવા જ અજીબોગરીબ કાનૂનો વિશે જણાવીશું જે કંઈ આ પ્રકારે છે.

આ ધારા ને તહત બનાવવામાં આવેલા કાનૂન ખરેખર અટપટા છે તમે જાતે જ વિચારો કે કોઈ આત્મહત્યા કરવા પેલા એ વિચારે કે જો તે આત્મહત્યા કરવામાં સફળ ના થયો તો તેને સજા ભોગવવી પડી શકે છે. જી હા,આઈપીસી ની ધારા 309,આત્મહત્યા કરવાની કોશિશના અપરાધના દાયરામાં આવે છે.તમને જણાવીએ કે આ કાનૂન ને બ્રિટિશ કાળમાં એટલે કે જ્યારે ભારત ગુલામી સહન કરી રહ્યું હતું ત્યારે ભારતીય દંડ સંહિતામાં શામેલ કર્યું હતું. પરંતુ હેરાનીની વાત એ છે કે આઝાદી મડ્યા પછી પણ કાનૂન ભારતીય સંવિધાનમાં શામેલ રહયુ હતું જેને હટાવવાની પણ ઘણી કોશિશો થઈ હતી. વિધિ યોગ એ સૌથી પહેલા 1961માં આ ધારાને હટાવવાની સિફારીશ કરી હતી પરંતુ તેનો કોઈ ઉપાય ના નીકળ્યો,હાલમાં એની જેમ આત્મહત્યાની સજા પણ પ્રાવધાન છે. ખરેખર ભારતીય કાનૂન માને છે કે મનુષ્યના શરીરમાં તેના હક સિવાય તેના પરિવારના લોકોનો પણ હક છે. તમને જણાવીએ કે આ ધારા ના પ્રમાણે જો શખ્સ આત્મહત્યા કરવાની કોશિશ કરશે તેના તહત તેને 1વર્ષ સુધી જેલ ની સજા થશે સાથે તેને આર્થિક દંડ પણ આપવો પડશેલ. ત્યાં જ આ આત્મહત્યા નો અપરાધ સમજોતાં યોગ્ય નથી.

● ભારતીય પુખ્તવય અધિનિયમ ,1875

આ કાનૂન પણ ઘણો અજીબ આને હાસ્યપદ છે આ કાનૂનના પ્રમાણે એક માણસ એ લગ્ન કરવા માટે 21 વર્ષનું થવું જરૂરી છે.અને આ કાનૂનમાં હાસ્યપદ વાત એ છે કે કોઈ પણ માણસ કોઈ બાળકને દત્તક લઈને પિતા બનવા માંગતો હોઈ તો તે 18 વર્ષની ઉંમરે પણ લઈ શકે છે .ભારતના કાનૂન જેનો કોઈ બોધ નથી અને તે ખરેખર અજબ  ગજબ છે.

● ભારતીય ડાકઘર અધીનિયમ,1898.

તમને ભારતના આ કાનૂન વિશે જાણીને પણ હેરાની થશે કેમ કે આ અજીબ કાનૂનમાં પ્રમાણે ફક્ત ભારત સરકાર જ પત્ર વિતરિત કરી શકતી હતી. આ કાનૂન ના તહત ભારતમાં બધી કુરિયર કંપનીઓનો બિઝનેસ ગેરકાનૂની હતો,પરંતુ આ નિયમ ને બદલી દેવામાં આવ્યું.

●ભારતીય ખજાના નિધિ અધિનિયમ,1878.

શુ તમે વિચાર્યું છે કે જો તમને ક્યારેય આવતા જતા રસ્તામાં નોટ પડેલી મળે તો તમારે એ કાનૂનના તહત એ વ્યક્તિને શોધવો પડે નહિ તો મળેલા નોટની જાણકારી પોતાના ઇલાકાના પોલીસ સ્ટેશનમાં જ આપવી પડશે.

●પૂર્વી પંજાબ કૃષિ કીટ,રોગ અને હાનીકારક ખરપતવાર લૉ,1949.

ભારતનો આ કાનૂન પણ ઘણો અટપટો છે જો તમે દિલ્હીના નિવાસી છો તો પોતાના શહેરમાં બઢતી ટીડીઓઝની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તેના માટે તમારે રસ્તા પર ડ્રમ વગાડવા માટે બોલાવી શકે છે. આ સાંભળવમાં ઘણું અટપટું છે, તો અને હેરાનીની વાત એ છે કે તમે આ આદેશનું પાલન કરવાની ના પાડી તો તમારી ઉપર 50 રૂપિયાનો દંડ કે ઓછામાં ઓછી 10 દિવસની જેલ થઈ શકે છે.

●ભારતીય મોટર વાહન લૉ,1914.

શુ તમે વિચાર્યું છે કે તમારા ગંદા દાંત અને પછી તમારા પગની વાંકીચૂકી આંગળીઓ ના કારણે તમારે તમારી નોકરીથી હાથ ધોવો પડી શકે છે. પરંતુ હકીકત એ છે કે ભારતીય મોટર વાહન અધિનિયમના મુતાબિક જો તમારા દાંત ચમકદાર નથી અને તમારા પગની આંગળીઓ વાંકી છે તો તમાને નોકરીથી કાઢી દેવામાં આવશે.

● વિદ્રોહાત્મક બેઠક નિવારણ અધિનિયમ ,1911.

આ કાનૂન અંગ્રેજોના જમાનામાં બનાવમાં આવેલો કાનૂન છે તેના મુતાબિક ભારતમાં કોઈ પણ ભાગમાં વિદ્રોહાત્મક કે પછી ઉત્તેજક બેઠકોના વિશે રોકવાનું હતું. ભારતના આ કાનૂન મુજબ એક જ જગ્યા પર 20થી વધારે વ્યક્તિઓના નાચવા પર પણ પ્રતિબંધ હતો,ત્યાં જ ભારત સરકારે આ નિયમ ને હટાવી દીધો અને બધા શાંતિપૂર્ણ રીતે સરકારે નિયમો હટાવી દીધા છે અને અવે બધા લોકો શાંતિપૂર્ણ રીતે સભા કરી શકે છે

●શરાબ પીવાનો અજિબગરીબ કાનૂન.

જેમ આપણે બધા જાણીએ છે કે આજના યુવાઓ નશાની જકડમાં છે તેમના માટે પાર્ટીનો મતલબ શરાબ પીવાનું થઈ ગયું છે બર્થડે પાર્ટી, લગ્ન કે બીજા કોઈ ફક્શનના જશનમાં લોકો શરાબ પીવે છે અને તેને ઉજવે છે. શરાબનો ઉપયોગ શરાબની ખરીદી માટે કાનૂની આયુના સંબધ માં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કાનૂન હોઈ છે. જ્યાં એક બાજુ ગુજરાત,બિહાર,મણિપુર અને નગલેન્ડ,લક્ષદ્ધિપમાં શરાબ પીવા પર પુરી રીતે પાંબધી છે તો બીજી બાજુ મહારાષ્ટ્ર,હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગોવા, પોડુંચેરી અમે સિક્કામાં શરાબ પીવાની ઉંમર 18 વર્ષ છે જ્યારે રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 21 વર્ષ અમે દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંડીગઢમાં 25 વર્ષ છે કાનુમ એ માને છે કે દેશના અલગ અલગ ભાગમાં લોક અલગ અલગ ઉંમરમાં વ્યસ્ક થાય છે. જે અટપટું છે
ભારતના આવા અજિબગરીબ કાનૂનનો ના કોઈ મતલબ છે અને ના આ સમાજમાં.કોઈ.મહત્વ તેથી આ કાનૂનોમાં સંશોધન કરવાની ક હટાવવાની જરૂર છે.