જાણો જાપાનની યુવતીઓ આટલી બધી ગોરી અને સુંદર કેમ હોય છે?જાણો એના પાછળનું કારણ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમન આ જાપાનની આબોહવા અને ત્યાંની સંસ્કૃતિ કુદરત પર નિર્ભર વધારે કરે છે અને તેની સાથે જ જણાવ્યું છે કે ત્યાંના લોકો રોજિંદા જીવનમાં બીનશાકાહારી હોય તો માછલી અથવા લીલાં શાકભાજી અને ફળાહારનો મહત્તમ ઉપયોગ કરે છે અને તેમજ જેમાંથી તેમને ઓમેગા 3, વિટામિન ઈ ખૂબ પ્રમાણમાં મળે છે અને જણાવ્યું છે કે આ ફળો અને લીલાં શાકભાજી એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જેમને કાચાં અથવા ઓછાં પ્રમાણમાં રાંધવાથી તેનામાં પોષક તત્વો જળવાઈ રહે છે અને તેની સાથે જ જેના લીધે તમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને તમની ત્વચા પણ સ્વચ્છ રહે છે તેવું જણાવવામાં આવ્યું છે.

Advertisement

તેમજ આગળ વાત કરતા જણાવ્યું છે કે આ જાપાનીઝ પ્રજા સ્વભાવે ખૂબ જ મહેનતી હોય છે અને તેમજ આખો દિવસ આકરી મજૂરી કરીને દિવસને અંતે તેઓ ગરમ કે નવશેકાં પાણીથી સ્નાન કરે છે અને સાથે જ આ ઊના પાણીથી સ્નાન કરવાના ઘણા ફાયદા છે અને જેમાં આ શરીરમાં બનતું કુદરતી તૈલિય તત્વ ચામડીમાંથી સરી જતું નથી જેથી તે નરમ અને મોઈશ્ચરાઈઝ્ડ રહે છે જણાવ્યું છે કે થાક ઉતરી જાય છે, તાજગી અનુભવાય છે જેથી બીજા દિવસે સવારે વધુ ઉર્જાપૂર્વક કામ કરવાની ક્ષમતા વધે છે સાથે સાથે જ ત્યાનું વાતાવરણ પણ ઠંડકવાળું અને ખુશનુમા હોય છે જે ત્વચાને નરમ અને મોઈશ્ચરાઈઝ્ડ રાખે છે.

તમે પણ આ ઉપચાર અજમાવી જોજો તમને પણ આવી સુંદરતા મળી શકે છે અને જેમાં કાળાશ પડતી ચહેરાની ચમડી, કોણી નીચેની કડક અને રૂક્ષ થઈ ગયેલ ભાગ, સૂર્યપ્રકાશમાં વધુ સમય રહીને કાળી થતી ગરદન અને તેમજ તે હથેળી તથા પગના પંજા અને પીંડીઓ પર આ રીતે બનાવેલ ચોખાના લોટનું લેપ કરવાથી ચામડીનો રંગ ગોરો થશે સાથોસાથ તે મુલામ અને નરમ બનશે એવું કહેવામાં આવી રહ્યું છે.

તેમજ અંતે વાત કરવામાં આવે તો તેમના ઘરગથ્થુ ઉપચારો પણ તેમના ખૂબ જ રોચક હોય છે અને તેમજ તેઓ આહારમાં ચોખાના લોટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે અને તેની સાથે જ તેઓ સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ચોખાના લોટ તથા અન્ય ઘર કે રસોડાંમાંથી સહેલાઈથી મળી રહેતી સામગ્રીનો જ ઉપયોગ વાધારે કરે છે કહેવામા આવી રહ્યું છે કે તેઓ માને છે કે આ બધી જ વસ્તુઓ કુદરતી છે અને તેમજ જે ચામડીને જો બહુ ફાયદાકારક ન પણ રહે તોય્સ નુકસાન કરતાં નથી અને જેમાં ચોખાના લોટ સાથે ક્યારેક કાચૂં દૂધ, શુદ્ધ મધ, મેંદા કે ઘઉંનો લોટનું મિશ્રણ કરીને તેનો ફેસપેક લગાડાય છે અને જે ત્વચાને કુદરતી રીતે ચોખ્ખી કરીને બ્લીચ જેવું કામ આપે છે.

જાપાનની સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે દેશ-દુનિયામાં વખણાય છે અને તેમજ આ સુંદરતા માટે તે લાખ જતન કરે છે અને તેમજ આમ તો આજકાલ અનેક પ્રકારના મસાજ અવેલેબલ છે પણ જાપાની મસાજથી ત્વચાને ગોરી બનાવી શકાય છે અને જો કે આજે નહીં સ્કીનને ગોરી કરવાની સાથે જ તેમના એન્ટી એજિંગનું રહસ્ય રહેલું છે.મહિલાઓ લે છે એન્ટી એજિંગ મસાજ.

આ લોકો મસાજ માટે ઓછામાં ઓછું તેલ હોય તેવી ક્રિમ પસંદ કરે છે.સૌપ્રથમ ચહેરાને બરાબાર સાફ કરીને સુકવી લો. એ પછી ચહેરા પર જરૂર જેટલી જ ક્રિમ લગાવો.હાથની ત્રણ આંગળીઓથી ચહેરાપર દબાણ આવે તે હળવા હાથે મસાજ કરો. દબાણ આપતી વખતે ખ્યાલ રાખો કે દુખાવો ના થાય.આંખની ચારેતરફ પ્રેશર આપીને મસાજ કરો. ચહેરાના એ ભાગો પર મસાજ કરો જ્યાં ગદંકી જમા થવાની સંભાવના વધારે હોય. મસાજ પછી ભીના રૂના ચહેરો સાફ કરી લો.

Advertisement