જાણો કોણ છે આ ગુજરાતી અભિનેત્રી જે આખા ઈન્ટરનેટ પર કરે છે રાજ,ફિગર જોઈને પરસેવો છૂટી જશે……

0
104

ગુજરાત ના રાજકોટ શહેર ની આ ગર્લ કરશે ફિલ્મો માં એન્ટ્રી જુઓ તેની આકર્ષિત તસ્વીરો…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે જે વ્યક્તિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા તે હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ માં લાખો ફોલોઅર્સ છે જેના કારણે તેમની અદા ના કારણે હવે તેમને ફિલ્મોમાં ચાન્સ મળવા જઇ રહ્યો છે જાણો કોણ છે એ એક્ટ્રેસ જેને લાખો દિલો ઉપર પોતાની અદા થી દીવાના કરી નાખ્યા છે તો ચાલો મિત્રો તેમના વિશે વધુ માહિતી મેળવીએ.

મિત્રો અંકિતા દવે નામની છોકરી નો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે તે પોતાની માતા સોનલ દવે સાથે ખૂબ જ ક્લોઝ છે. આ અભિનેત્રી મોડલનો જન્મ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો છે અને તેણે માત્ર ગુજરાતમાં નહીં પણ બોલીવુડમાં પણ ઘણાં અભિનેતાઓ સાથે કામ કર્યું છે અટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના લાખો ફોલોવર્સ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ અભિનેત્રીને એક નાનો ભાઈ પણ છે. આ અભિનેત્રીનો હોટ અને બોલ્ડ અવતાર ખૂબ જ લોકપ્રિય બન્યો છે જુઓ તસવીરો.

ઇન્ટરનેટ સનસનાટીભર્યા અને ટિક ટોક સ્ટાર અંકિતા દવે ઘણી વાર પોતાના બોલ્ડ અવતારને કારણે હેડલાઇન્સ બનાવે છે. તાજેતરમાં અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ અને સેક્સી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના ચિત્રો જોયા પછી, તેમના પ્રશંસકો તેમની પ્રશંસા કર્યા વિના જીવી શકશે નહીં.આ ફોટામાં અંકિતા એકદમ ખૂબસૂરત લાગી રહી છે. ચાલો અમે તમને જણાવીએ કે અંકિતા દવે એક મોડેલ અને ડાન્સર છે.

આ સાથે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિક ટોક પર પણ ખૂબ સક્રિય છે. અંકિતા ટીક ટોક પર અવારનવાર તેના વીડિયો અપલોડ કરતી રહે છે, જેના કારણે તેના ટીક ટોક ઉપર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે જ સમયે, તે હંમેશાં ઇન્સ્ટાગ્રામ ફોટામાં જોવા મળે છે. જ્યારે તેનું નામ એડલ્ટ એમએમએસ સાથે સંકળાયેલું હતું ત્યારે અંકિતા દવે અચાનક જ ચર્ચામાં આવી હતી. ખરેખર, એક પુખ્ત એમએમએસ 2 વર્ષ પહેલા વાયરલ થયો હતો, તે જોઈને કે વીડિયોમાં હાજર છોકરી અંકિતા દવે છે અને તેનો સાથ આપતો છોકરો બીજો કોઈ નથી, તેના સાવકા ભાઈ છે. આ વીડિયો વાયરલ થયા પછી અંકિતા સોશિયલ મીડિયા પર સર્ચ કરનારી વ્યક્તિ બની હતી.

રાજકોટ સ્ટાર અંકિતા દવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અંકિતા દવે ગુજરાતી ફિલ્મ જોકરથી ઈન્માંડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે.ગુજરાતી ફિલ્મ ‘જોકર’ હાર્દિક શાહ પ્રોડક્શન્સના બેનરમાં બની રહી છે. આ ફિલ્મ હાર્દિક શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.

બોલ્ડનેશ અને પરફેક્ટ લૂકના કારણે અંકિતા દવે સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.ગુજરાતી ફિલ્મોની સાથે આ વર્ષે બોલીવૂડમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે અંકિતા અંકિતા દવે સુરતમાં એફ સ્પા સલૂનના માલિક હતા. વ્હાઈટ સ્લિવલેસ ટોપમાં ગોલ્ડ જ્વેલરીમાં અંકિતા દવેગોલ્ડ ટોપ અને વ્હાઈટ ફ્લાવર લેંઘામાં પરી જેવી લાગે છે અંકિતા 2 ટેટૂ પૈકી અંકિતાએ એક ટેટૂ બેક પર કરાવ્યુ છે જ્યારે બીજૂ હાથમાં.રેડ સ્પોર્ટ્સ બ્રા લૂકમાં ટેટૂ શૉ ઓફ.

અંકિતા દવેનો પાર્ટી મોડ. બ્લેક ટોપ અને બલુ શોર્ટ્સમાં એક ફોટોશૂટમાં મનમોહક અદાઓમાં અંકિતા અંકિતા દવે બોલીવૂડ સ્ટાર્સ સાથે પણ ઘણી વાર જોવા મળી છે.હાફ વ્હાઈટ શર્ટમાં સેક્સી અંદાજમાં પોઝ આપી રહેલી અંકિતા અભિનેત્રીએ બોલીવુડ સેલેબ્રિટીઝ જેવા કે અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, આલિયા ભટ્ટ સાથેના ફોટોઝ પણ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે.

અંકિતા દવેને ટિકટોક વીડિયો બનાવવા પણ ગમે છે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેના ઘણાં ટિકટોક વીડિયોઝ પણ જોવા મળે છે. અંકિતા ડાન્સિંગનો પણ શોખ ધરાવે છે તેને સારું નૃત્ય પણ આવડે છે. અંકિતાની હાઈટ 5.0″ છે અને વજન 45 કિલો છે. તેની આંખો ભૂરી છે અને અંકિતાનું ફિગર 36-28-36 એટલેકે પર્ફેક્ટ સાઇઝનું છે.

અભિનેત્રીએ બે ટેટુ કરાવ્યા છે જેમાંથી એક તેના ખભે છે અને બીજું ટેટુ કાંડા પર છે. અંકિતાએ પોતાનું ગ્રેજ્યુએશન મુંબઇ વિદ્યાપીઠથી ગણિત વિષયમાં પૂરું કર્યું છે. અંકિતા તેના ભાઈ ગૌતમ દવે સાથે.અંકિતાની લોકપ્રિયતા તેના સની આર્ય સાથેના પહેલા ગીત રિશ્તા હો એસાથી વધી ગઈ.અંકિતાએ તેનું પ્રથમ વીડિયો ગીત સની આર્ય સાથે કર્યું હતું જેનું પોસ્ટર પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યું હતું.પશુપતિનાથના દર્શનનો ફોટો.15 માર્ચ 2017ના રિલીઝ થયેલ ગીત ઓ માઁ અલકા યાજ્ઞિક અને સંભવ જૈને ગાયું હતું જેમાં સની આર્યા, અથર્વ ભંડારી, અનુપમા શર્મા, શ્રુતિ ગંભીર અને સચીન ગંભીર સાથે અંકિતા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

ક્રિસમસ સેલીબ્રેશન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ક્રિસમસની શુભેચ્છાઓ આપતાં અંકિતાએ આ તસવીર શેર કરી હતી. અંકિતા પોતાની મારકણી અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે અને એવો જ એક ફોટો તમને અહીં જોવા મળે છે. ગ્રીન સ્કર્ટ સાથે બેકલેસ અવતારમાં અંકિતા દવેનો હોટ લુક.બ્લેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં અંકિતાનો કાતિલાના અંદાજ.

ધુળેટીના સેલિબ્રેશન માટે તૈયાર અંકિતા દવેનો ડિફ્રન્ટ લૂક.પ્રિન્ટેડ વનપીસ, ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે અંકિતાનો સિમ્પલ લૂક.નથડી, લોન્ગ એરિંગ્સ અને બિન્દી સાથે ટ્રેડિશનલ લૂકમાં અંકિતાનો ઈન્ડિયન અવતાર.બ્લેક ટોપ, શોર્ટ્સ અને બ્લેક લેધર જેકેટનું કોમ્બાનેશન અંકિતાના લૂકને કમ્પલીટ કરે છે. બ્લેક સ્પોર્ટ્સ બ્રા, ફ્રીલ્ડ બ્લેક સ્કર્ટ અને સાથે આંખે ચશ્માં અંકિતાને આપે છે કમ્પ્લીટ અટ્રેક્ટીવ લૂક.ડેનિમ ટોપ, ડેનિમ શોર્ટ્સ અને પિન્ક લિપ્સ સાથે અંકિતાનો સિઝલિંગ અવતાર.

સેમી ટ્રાન્સપરન્ટ નેટ સાથે બ્લેક બિકીની ઉપર ફુલ બ્લેક શ્રગમાં અંકિતાનો બોલ્ડ અંદાજ.ખુલ્લા વાળ, સેમી ટ્રાન્સપરન્ટ નેટ સ્કર્ટ સાથે રેડ શૂઝના કોમ્બીનેશનમાં અંકિતા દેખાઇ રહા છે હૉટ.ફોટોશૂટ દરમિયાન સેક્સી પોઝ આપી રહેલી અંકિતા દવે. જેમાં તેના વાળ તેની સુંદરતામાં વધારો કરે છે.