જાવેદ જાફરી ની દીકરી છવાઈ સોશ્યલ મીડિયામાં તસવીરો જોઈ ચોંકી જશો…..

0
99

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બોલિવુડમા એક કોમેડીયન,વિલન ,અને એક અભિનેતા તરિકાએ પોતાને સ્થાપિત કરનાર અભિનેતા જાવેદ જાફરીની સુંદર દિકરી વિશે તો આવો જાણીએ.

Advertisement

મિત્રો બોલિવૂડમાં જાવેદ જાફરીને ૩૪ વર્ષ થઈ ચૂક્યાં છે જાવેદ જાફરીએ ૧૯૮૫માં મેરી જંગ ફિલ્મ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી આ ફિલ્મમાં જાવેદ જાફરી વિક્રમ ઠકરારનાં દિકરાનું પાત્ર નિભાવી રહ્યા હતા ખાસ વાત એ છે કે આટલી લાંબી કારકિર્દીમાં જાવેદ હંમેશા સપોર્ટિંગ રોલ જ નિભાવી શક્યા પરંતુ આ કિરદાર એટલા દમદાર હતા કે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી જાવેદનો દીકરો મિજાને પણ થોડા સમય પહેલા સિનેમા જગતમાં ડેબ્યૂ કરી લીધું છે.

તો વળી તેની દીકરીને પણ ઘણાં મોટા ઓફર્સ મળી ચૂક્યા છે પરંતુ તે તેને ઠુકરાવી ચૂકી છે અને આજે અહીં જાવેદ ઝાફરી વિશે નહી પણ એની ખુબસુરત દિકરી વિશે વાત કરવાની છે જેની ખુબસુરતી આગળ હિરોઇનો પણ ટૂંકી પડતી નજર આવે છે હાલ તો એ ન્યુયોર્કમાં રહે છે પણ સોશિયલ મિડિયા પર અપલોડ થતી એની તસ્વીરોએ ઘણા ફેન્સ બનાવ્યાં છે અને જાવેદ જાફરીનાં ૩ બાળકો છે તેમને બે દીકરા અને એક દીકરી છે જેનું નામ મિજાન અબ્બાસ અને અલાવિયા છે.

મિજાન ની ફિલ્મ મલાલ થોડા સમય પહેલાં રિલીઝ થઈ હતી અને વળી તેમની દીકરી હજુ સિનેમા થી દૂર રહેવા માગે છે ખબરોનું માનવામાં આવે તો જાવેદ જાફરી ની દીકરી અલાવિયા ને અત્યાર સુધીમાં ૧૫ મોટી ઓફર્સ મળી ચૂકી છે પરંતુ તે બધી ઓફરને નકારી ચૂકી છે. અને અલાવિયા નાં ભાઈ મિજાનનાં અનુસાર અલાવિયા અને તેનામાં ફક્ત દોઢ વર્ષનું અંતર છે અલાવિયા હજુ ન્યૂયોર્કમાં છે અને ફેશન બિઝનેસનો અભ્યાસ કરી રહી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં તેને ૧૫ ફિલ્મોની ઑફર મળી ચૂકી છે હું નામ લઈશ નહિં પરંતુ તેણે ઘણા મોટા બેનર્સને પણ હાં કહી નહીં અલાવિયા એ મને કહ્યું હતું કે તે એક્ટિંગ પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગે છે ત્યારબાદ તે ઑફર્સ પર ધ્યાન આપશ હજુ તેના કોર્સનું ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે અને પૂર્ણ થવામાં હજુ એક વર્ષ બાકી છે અને જાવેદ જાફરીનાં ત્રણેય બાળકોમાં અલાવિયા સૌથી મોટી છે.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અલાવિયાએ પોતાની સ્કૂલિંગ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી કરેલ છે અલાવિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે અલાવિયા શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે સોશિયલ મીડિયા પર જ્હાન્વી સાથે તેની ઘણી તસ્વીરો રહેલી છે તેમજ જાવેદ જાફરીનાં દિકરા મિજાન મલાલ ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં રહેલ હતા.

મિજાન પહેલા ઘણા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂક્યા છે ગયા વર્ષે જ ચંકી પાંડે ની દીકરી અનન્ય પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થી ડેબ્યૂ કર્યું હતું આ પહેલા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર પણ ડેબ્યુ કરી ચૂકી છે અને એક્ટર અને ડાન્સર જાવેદ જાફરી હાલ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ચર્ચામાં છે થોડા દિવસ પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોતાનો મસ્ક્યુલર ફોટો શેર કર્યો હતો તેમાં પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવા બાબતે જાવેદ કરતા તેની દીકરી અલાવિયા ત્રણ તસુ ચડે એવી છે.

લાઈમલાઈટથી દૂર અલાવિયા ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ ફોટો પોસ્ટ કરતી રહે છે ઉલ્લેખનીય છે કે અલાવિયાના ઈન્સ્ટાગ્રામ પર એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે નથી પોતાના ફોલોવર્સ વર્ગ માટે થઇને અલાવિયા જાફરી નિયમિત પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અપલોડ કરતી જોવા મળે છે અને બોલિવૂડ ફિલ્મોના શાનદાર-દમદાર અભિનેતા કોમેડીયન અને વોઇસ આર્ટીસ્ટ જાવેદ જાફરીની દિકરી અલાવિયા જાફરી સિરીયલોમાં કે મોટા પડદાં પર ભલે નથી દેખાતી પણ સોશિયલ મિડીયામાં એનો દેખાવ ઘણો જ ધમાકેદાર રહ્યો છે.

મુંબઇમાં મોટી થયેલી અલાવિયાએ ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે હાલ તે ન્યૂયોર્કમાં છે. અલાવિયા વિશે મોટાભાગના લોકોને જાણ નથી કે તે નિધન પામેલ બોલિવૂડ જગતની વરિષ્ઠ અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. આ  બન્ને સ્ટાર કિડ્સ અવારનવાર ગપશપ કરતા અને સાથે ફરતા જોવા મળ્યા છે ઇન્સ્ટાગ્રામ પર પણ આ બન્નેના અનેક ફોટોઝ છે અલાવિયાએ શ્રીદેવીની નાની દીકરી ખુશી સાથે અનેક ફોટો શૅર કર્યા છે.

આ પહેલાં અલાવિયા લાઇમ લાઇટથી-પ્રસિધ્ધીથી દૂર રહેતી પણ જાહ્નવીના સંપર્કમાં આવ્યાં બાદ તે ફેમસ થવા લાગી અને અલાવિયા ક્યારે બોલિવૂડમાં પદાપર્ણ કરશે એ તો એને ખબર પણ તેની એક્ટિવીટી બહુ ચર્ચિત છે એના જણાવ્યાં પ્રમાણે તે રણવીર સિંહ અને જસ્ટિન બેબરની ફેન છે એમના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ થયેલી તસ્વીરોમાં તે રણવીરની સાથે હોય એવી તસ્વીર પણ છે.

Advertisement