જે ઘરમાં સ્ત્રીઓને હોય છે આ ટેવ ત્યાં ચોક્કસ થાય છે માં લક્ષ્મીજીનો વાસ,ક્યારેય નથી આવતી ધનની કોઈ સમસ્યા……

0
41

મિત્રો નમસ્કાર આજે અમે તમારા માટે એક નવો જ લેખ લઈને આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મ મુજબ ઘર ની વહુ દિકરીઓ ને માતા લક્ષ્મી નું રૂપ માનવામા આવે છે અને વહુ-દિકરીઓ ની ઘણી એવી ટેવો હોય છે કે જે પરિવાર ની ગરીબી માટે જવાબદાર હોય છે તો ઘણી ટેવો એવી પણ હોય છે કે જે ઘર મા સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને તેથી દરેક સફળ વ્યક્તિ ના જીવન પાછળ એક સમજદાર સ્ત્રી નો હાથ માનવામાં આવે છે પરંતુ આ ઉક્તિ ત્યારે સાચી ત્યારે પડે છે જયારે તેમના મા આ ગુણ સમાયેલા હોય છે એવું માનવામાં આવે છે કે ઘર ની મહિલાઓ જો ધારે તો ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિ ના જીવન ને સુખદ બનાવવા મા મહિલાઓ નો ફાળો વધુ જોવા મળે છે.

મિત્રો એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે તેમજ મિત્રો દિકરી ના રૂપ મા માતા લક્ષ્મી સમાન છે તો ચાલો જાણીએ પત્ની ની આ ત્રણ ટેવ વિષે કે જેનું અનુસરણ કરવાથી જીવન બદલાઈ જાય છે.એવું માનવામાં આવે છે કે ઘર ની મહિલાઓ જો ધારે તો ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિ ના જીવન ને સુખદ બનાવવા મા મહિલાઓનો ફાળો વધુ જોવા મળે છે. એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે. દિકરી ના રૂપ મા માતા લક્ષ્મી સમાન છે. તો ચાલો જાણીએ પત્ની ની આ ત્રણ ટેવ વિષે કે જેનું અનુસરણ કરવાથી જીવન બદલાઈ જાય છે.

સવારે વહેલા ઉઠવું.

આ દીકરી એ જ્યારે માં બાપ ની સાથે એ રહે છે ત્યારે આ તેની એક જીવન શૈલી એ અલગ હોય છે અને આ બદલતા જમાનાની સાથે સાથે આ લગ્ન પછી આ છોકરીઓનો એક સ્વભાવ પણ આમ તો બદલાઈ જતો હોય છે અને આ આજના આ યુગમા આ લગ્ન પછી આ પત્ની એ જલ્દી ઉઠવાનુ એક બહુ ઓછુ પસંદ કરે છે પરંતુ આ પતિ એ આજે પણ એવુ ઈચ્છે છે કે આ તેની એક પત્ની એ વહેલી ઉઠે. જો આ તમારી એક પત્નીને સવારે વહેલા ઊઠે છે તો આ તમારા ઘરના એક બધા કામ સમય પર અને આ સારી રીતે થઇ જાય છે.

ગુસ્સો કરવો નહીં.

દરેક માનવી ના જીવન મા લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થવી એક સામાન્ય બાબત છે. પરંતુ ઘણી સ્ત્રીઓ નો સ્વભાવ ખુબ જ ખીજવાળો હોય છે ખીજ તેમના નાક ઉપર જ રેહતી હોય છે અને તેમના આવા ઉગ્ર સ્વભાવ ને લીધે ઘર મા કલેશ અને અશાંતિ રહે છે. તેમજ ઘણી સ્ત્રીઓ સ્વભાવે શાંત હોય છે અને જો તમારી પત્ની નાની-નાની વાત મા ગુસ્સો ન કરતી હોય તો સાચે જ તમે બહુ જ ભાગ્યશાળી વ્યક્તિ છો આવી પત્નીઓ પતિ ના જીવન મા શાંતિ અને આનંદ નો રંગ ઉમેરી દે છે.

પોતાની ઈચ્છાઓ ને મર્યાદિત રાખવાની ટેવ.

આ સિવાય દિવસે ને દિવસે આ જમાનો એ બદલાતો જાય છે અને આ આજના જમાનામા આ મૂવીના એક પ્રભાવથી આ છોકરીઓ એ પોતાના આ પતિ પાસેથી તે થોડી વધુ આશાઓ અને આ અપેક્ષાઓ એ રાખે છે અને આ પત્નીની એ આવી ઇચ્છાઓના લીધે આ પતિ પર તે તેમની આ એક ઈચ્છાઓ એ પુરી કરવાનો ભાર એ આવી જાય છે. અને આ મિત્રો એ જો તમારી આ પત્નીની એક ઈચ્છાની એ સીમા સીમિત છે અને આ તે તમારી કમાણી અને આ કામના એક પ્રમાણમાં આ પોતાની એક ઈચ્છા એ રાખે છે તો આ આવી પત્ની એ તમારા જીવન મા આ સુખ એ લાવે છે. અને આ પોતાની ઇચ્છાઓ દબાવી રાખનારી પત્ની પોતાના પતિને ક્યારે પણ દુખી નથી કરતી. અને પતિ ના નસીબ ખૂલી જાઈ છે.

બીજી એવી મહિલાઓની થોડી એવી ખરાબ ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક એમને ખરાબ પત્ની બનાવે છે.તો ચાલો જાણીએ કે કઈ ખરાબ ટેવો હોય છે.

૧. ઘણી પત્નીઓને આદત હોય છે કે તે પોતાના પતી ઉપર હદથી વધુ શંકા કરે છે. પતિની દરેક સમયે જાસુસી કરવી એ એક પત્નીની સૌથી ખરાબ ટેવમાં ગણાય છે અને ઘણી મહિલાઓ માં એવી ટેવ જોવા મળે છે કે તે દરેક વખતે પોતાના પતિની જાસુસી કરતી રહે છે તેને દરેક ક્ષણે એ ડર રહે છે કે ક્યાંક તેનો પતી તેનાથી કાંઈક છુપાવી તો નથી રહ્યોને.એને મનમાં એમ થયા કરે છે કે ક્યાંક તેનું કોઈ બીજી મહિલા સાથે કાંઈ લફરું તો નથી ને એવામાં જો તમને કોઈ વાત ઉપર શંકા થાય છે તો તેની તમે તમારા પતી સાથે સામ સામે ચોખવટ કરી લો કે એક વખત તેની તપાસ કરી શકો છો પરંતુ જો તમે આ વસ્તુને તમારી ટેવ જ બનાવી દેશો અને રોજ પતિને તે વાતને લઈને પરેશાન કરશો તો તમારા સંબંધોમાં કડવાશ આવી જશે.

૨. એક આદર્શ પત્ની એને કહેવાય છે જે ઘરના તમામ લોકોને એક સાથે લઈને ચાલે પણ ઘણી મહિલાઓ ઘરમાં આવતા જ એક બીજામાં કડવાશ ભરવાનું શરુ કરી દે છે અને એમની એ ટેવનું પરિણામ એ આવે છે કે લગ્ન પછી પત્નીના કારણે પતિ માતા-પિતા, ભાઈ-બહેનથી જુદો થઇ જાય છે.એવામાં જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તેનો ઉકેલ કાઢવા વિષે વિચારો ત્યાંથી ભાગવાનું ન વિચારો. એટલે કે જો તમારા પોતાના જીવનમાં તમારે પતી સાથે ઝગડો થઇ જાય છે કે કોઈ વાતને લઈને અણબનાવ થઇ જાય તો તમે તેને હંમેશા માટે થોડી બાંધછોડ કરો નહિ તો પાછળથી આ બાબતને કોઈ પ્રકારે સુધારવાનો પ્રયાસ કરો છો, તો તે વ્યર્થ છે આ નિયમને તમારે ઘરના બીજા સભ્યો ઉપર પણ લાગુ પડવો જોઈએ.

૩. આગળ વાત આવે છે સમ્માન કરવાની એ હકીકત છે કે તમે જેટલુ બીજાનું સન્માન કરશો, તેના બદલામાં તમને પણ એટલુ જ સન્માન મળશે. પણ ઘણી મહિલાઓ એવી હોય છે જે આ વાતને નથી સમજતી. તેને બીજા સાથે અપમાન જનક રીતે વાત કરવાની ટેવ જ હોય છે. તે બીજાને વાતે વાતે ઉતારી પાડવાની ટેવ ધરાવે છે.અને આ ટેવને કારણે જ તે પોતાના ઘરના લોકોને પોતાના દુશ્મન બનાવી દે છે અને ઘણા પ્રકારના નાટક પણ કરે છે પરંતુ જો તમે તમારા વર્તનમાં સુધારો લાવો છો, અને બધા સાથે વિનમ્રતા અને પ્રેમ પૂર્વક વાત કરો છો તો તમે કોઈનું પણ મન પીગળાવી શકો છો અને બદલામાં સામે વાળા પણ તમારી સાથે તેવા જ પ્રેમ અને વિનમ્રતા પૂર્વક વાતચીત કરશે.

૪. જણાવી દઈએ કે કોઈપણ સંબંધ હોય એમાં બીજાના અભિપ્રાયની કદર કરવી પણ જરૂરી હોય છે તાળી હંમેશા બે હાથથી જ વાગે છે. જો તમે સામે વાળા વ્યક્તિની વાતો અને વિચારોને સમજશો, તો તે પણ તમને સમજશે. પરંતુ ઘણી મહિલાઓ આ વાત સમજતી નથી અને હંમેશા પોતાની મનમાની કરે છે. ઘણી પત્નીઓ તો પોતાના પતીને ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે અને તેને દબાવીને રાખે છે જે એકદમ ખોટું છે એવું કરવાથી તમારું જ નુકશાન થાય છે જે મજા પરિવાર સાથે હળીમળીને રહેવામાં છે, તે એકલા રહેવામાં નથી.